આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો ઓગસ્ટ મહિના આ તારીખે સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદી મોંઘી થઈ સોનુ ખરીદવામાં લાંબી લાંબી લાઈન ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

સોના ચાંદીના ભાવ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમે સોનું ખરીદવા માંગો છો તો તમારી માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ 48,548 રૂપિયા જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 51,989 રૂપિયા જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સોનું-ચાંદી ખરીદવાની ઈચ્છા હોય તો તમારી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.

કારણકે આજે સોનાના ભાવ સાપ્તાહિક નીચલા સ્તરે નોંધાયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 0.16 ટકાના ઘટાડા સાથે 81 સુધી રૂપિયાના ઘટાડા સાથે 10 ગ્રામ સોનું 49,987 પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી 0.59 ટકા એટલે કે 266 રૂપિયાના ઘટાડા સાથે 60,521 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યું છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 47,480 રૂપિયા જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.

હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

બુલિયન માર્કેટમાં સોમવારે સોનાનો ભાવ 52000 રૂપિયાને પાર થઈ ગયો હતો અને આ દરમિયાન ચાંદી પણ મજબૂત થઈ ગઈ હતી અને તે પણ 58000 રૂપિયાને પાર થઈ ગઈ હતી. આપને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયન ના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાની કિંમત હવે 52184 રૂપિયા પ્રતી 10 ગ્રામની પાર પહોંચી ગયા છે અને 26 જુલાઈ 2022 ના રોજ તેની કિંમત 50822 રૂપિયા હતી

અને બે વર્ષ પહેલા 7 ઓગસ્ટ 2020 ના રોજ સોનાની કિંમત 56000 ની સર્વ કાલીન ઉચ્ચ સપાટીને પાર કરી ગઈ હતી. જો તે ભાવ સાથેની સરખામણી કરવામાં આવે તો સોનુ હવે 4070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે જ્યારે ચાંદી 2 વર્ષ પહેલાના ઉંચા દર કરતા 17902 રૂપિયા સસ્તી છે.8 ઓગસ્ટ 2022 ના રોજ 24 કેરેટ સોનું 52184

રૂપિયા પર બંધ થયું હતું. બીજી બાજુ શુક્રવારના બંધ ભાવ 51975 રૂપિયાની સામે 23 કેરેટ સોનુ 164 રૂપિયા પ્રતી 10 ગ્રામ અને 22 કેરેટ સોનુ 152 રૂપિયા વધીને 47801 રૂપિયા પર બંધ થયું છે ને તે સમયે 18 કેરેટ સોનાની કિંમત 39138 રૂપિયા હતી અને આ દરમિયાન ચાંદીનો ભાવ 744 રૂપિયા ઉછળીને 58106 રૂપિયા પર બંધ રહો હતો.

SO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

મિત્રો તમે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ www.ibja.co છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *