સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભાવમાં મોટો કડાકો 15ઓગસ્ટ સોનાના ભાવમાં થયો એકાએક એટલો મોટો જોરદાર ફેરફાર કે જલ્દીથી જાણી લો સોનાનો લેટેસ્ટ ભાવ.

ગત લાંબા સમયથી સોના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોયા બાદ બજારમાં સોનાની માંગ ઝડપથી વધી રહી છે. સોની બજારમાં શુક્રવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. રક્ષાબંધનના પર્વ પર સોનું હજુ પણ પોતાના રેકોર્ડ હાઇ રેટથી ઘણું સસ્તું વેચાઇ રહ્યું છે, એવામાં તમારી પાસે બહેનને સોનાના આભૂષણ ગિફ્ટ કરવાની સુંદર તક છે. આવો જાણી આજે સોની બજારમાં શું છે સોનાનો નવો ભાવ.

સોની બજારમાં સોનાના ભાવમાં થયેલા વધારા બાદ શુક્રવારે 22 કેરેટ સોનાનો ભાવ 47,750 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો છે. ગુડરિટન્સ વેબસાઇટના અનુસાર આ પહેલાં બજાર ખુલતાં સોના ના ભાવમાં 400 રૂપિયા પ્રતિ ગ્રામનો વધારો જોવા મળ્યો હતો. આ પહેલાં ગુરૂવારે સોનાના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો ન હતો. તો બીજી તરફ બુધવારે 22 કેરેટ સોનાના ભાવમા6 600 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે.

આ ઉપરાંત 24 કેરેટ સોનાના ભાવમાં પણ શુક્રવારે વધારો જોવા મળ્યો. ગુરૂવારે બજાર ખુલતાં પહેલાં 24 કેરેટ સોનાનો ભાવ 51,650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. ત્યારબાદ સોનાના ભાવમાં 440 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો. ત્યારબાદ હવે 52,090 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ વેચાઇ રહ્યું છે.

રેકોર્ડ રેટથી આટલું સસ્તું થયું સોનુંવર્ષ 2020 ના ઓગ્સ્ટ મહિનામાં સોનાનો ભાવ પોતાના ઓલ ટાઇમ હાઇ રેટ પર પહોંચી ગયું હતું. ઓગસ્ટ 2020 માં સોનાનો ભાવ 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો. આજે બજારમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,750 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. જો આજના ભાવની તુલના તેના ઓલ ટાઇમ હાઇ રેટ સાથે કરીએ તો તમે જોઇ શકશો કે સોનું 7,650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી તૂટ્યું છે.

કેવી રીતે તપાસી શકો છો સોનાની શુદ્ધતાISO દ્વારા સોનાની શુદ્ધતાની ઓળખ માટે હોલમાર્ક આપવામાં આવે છે. 24 કેરેટના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાઇ છે, તો બીજી તરફ કેટલાક લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું શુદ્ધ કહેવાય છે.

જાણો શું છે 22 કેરેટ અને 24 કેરેટમાં અંતર24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ ગોલ્ડમાં 9 ટકા અન્ય ધાતુ જેવા તાંબુ, ચાંદી, જિંક મળીને દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, પરંતુ તેના આભૂષણ બનાવી શકાય નહી. એટલા માટે મોટાભાગે દુકાનદાર 22 કેરેટ સોનું વેચે છે.

કેવી રીતે દિવસના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવની અંદર પણ ખૂબ જ મોટો ફેરફાર થઈ રહ્યો છે, તેવી જ રીતે ભારતીય બુલીયન માર્કેટની અંદર પણ સોના અને ચાંદીના ભાવ ની અંદર ખૂબ જ મોટો ઘટાડો વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે બુલિયન માર્કેટ ની અંદર આજે સોનાના ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ 10 ગ્રામ ની અંદર 430 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવની અંદર પણ આજે દિવસેને દિવસે ખૂબ જ મોટો ખાસ ફેરફાર જોવા મળ્યો હતો.

કરીને તમને જણાવી દઈએ કે ચાંદી આવે 59,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ એ પહોંચી ચૂકી છે અને ભારતીય બુલિયન માર્કેટની અંદર સોના અને ચાંદીના ભાવ ની અંદર ખૂબ જ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. જેને લઈને આવે 10 ગ્રામ સોનાના ભાવ ની અંદર મોટો વધારો થતા 430 રૂપિયા થઈને 52,580 ની આસપાસ છે. એક કિલો ચાંદીના ભાવની અંદર પણ ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે તેમજ હવે તે ૫૯૩૦૦ રૂપિયાની આસપાસ થઈ ચૂક્યો છે.

આ જાણકારી ગુડ રીટન્સ વેબસાઇટ ઉપરથી આ માહિતી મળી રહી છે તેમાં દિલ્હી બુલિયન માર્કેટની અંદર રાજ્ય સોનાના ભાવ 430 રૂપિયા પ્રતિ 10 gm વધીને 52, 5૮૦ રૂપિયાની આસપાસ 10 ગ્રામ બંધ થયો હતો. એક કિલો ચાંદીના ભાવની અંદર પણ ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે અને હવે તે 59,300 ની આસપાસ જોવા મળી રહી છે.

થેલા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલીયા માર્કેટની અંદર સોનુ 52,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયું હતું અને દિલ્હી બોલીએ માર્કેટની અંદર ચાંદીના ભાવ ₹800 ના વધારાની સાથે 59,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ થયા હતા. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન માર્કેટની અંદર ચાંદી 59,300 પ્રતિ કિલોગ્રામ ની ઉપર બંધ થઈ હતી

તમને જણાવી દઈએ કે ઘરે બેઠા બેઠા પણ તમે સોના અને ચાંદીના ભાવની જાણકારી મેળવી શકો છો તે માટે તમારે 89 55 66 44 33 ઉપર મિસ કોલ કરવાનો રહેશે અને આ નંબર ઉપર મિસ કોલ કરવાથી તમારો મોબાઈલ ઉપર એક એસએમએસ આવશે અને તેનાથી તમે સોનાની ચાંદીના નવા ભાવની વિશે જાણકારી મેળવી શકો છો. આપણા સોના અને ચાંદીના ભાવ ની નવી જાણકારી મેળવવા માટે તમારે, www.ibja.co તેની ઉપર પણ તમે લોગીન કરી શકો છો

આયેશો દ્વારા પણ હોલમાર્ક આપવામાં આવે છે એનાથી તમે સોનાની શુદ્ધતા વિશે જાણકારી મેળવી શકો છો અને મોટાભાગના 24 કેરેટની સોનાની જ્વેલરી બનાવી અશક્ય છે તેનાથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ વાપરતા હોય છે અને સોનાની અંદર તાંબુ ચાંદી જશે અને જેવી અન્ય 9 ટકા ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

મિસ કોલ વડે જાણો ભાવ22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીને છુટક રેટ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરી શકો છો. થોડીવારમાં એસએમએસ દ્રારા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સની જાણકારી માટે www.ibja.co અથવા ibjarates.com પર જોઇ શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *