રક્ષાબંધન નજીક આવતા ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આ જિલ્લામાં આભ ફાટશે આગામી 3 દિવસ રેડ એલર્ટ હવામાન વિભાગ ની મોટી આગાહી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ઘણા વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વરસાદી વાદળો મંડરાઇ રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ રાજ્યની અંદર પાંચ દિવસ ભારે વરસાદી શક્યતાઓ ખૂબ જ વધારે માત્રામાં સેવાઈ રહી છે. જેથી પાંચ દિવસ રાજ્યની અંદર ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ભારે વરસાદ પડે તેવી મોટી આગાહી કરવામાં આવી છે

આજે અમદાવાદ અને ગાંધીનગર ની અંદર સામાન્ય વરસાદની વકી છે તેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી મોટી આગાહી કરવામાં આવી છે જેને લઈને માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે જેને લઈને માછીમારો ને સાવચેત કરી દેવામાં આવ્યા છે

વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે અમદાવાદ શહેરની અંદર પણ વરસાદની આગાહી કરવામાં છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે અમદાવાદની અંદર પણ ભારે વરસાદની માહોલ જોવા મળી શકે છે તેમજ ગાંધીનગર પાટણ મહેસાણા બનાસકાંઠા સહિતના ઘણા વિસ્તારની અંદર ભારે મેઘમહેર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે જેને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે

જુનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ ખેડા આણંદ પંચમહાલ દાહોદ ડાંગ સહિતના વિસ્તારની અંદર હતી ભારે વરસાદ વરસી શકે છે તેમજ બોટાદ ભાવનગર અમરેલી પોરબંદર અને બનાસકાંઠા ની અંદર મેઘરાજા મહેરબાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આણંદ ખેડા પંચમહાલ વડોદરા જુનાગઢ ભાવનગર ની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સિવાય આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

નવસારી અને વલસાડની અંદર પણ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સુરત તાપી ડાંગ અને વડોદરા ની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર આજે વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

આજ સવારના સમયથી 11 જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર રીતે વરસાદ જોવા મળ્યો હતો તેમ જ રાજ્યના અનેક વિસ્તારની અંદર રહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારની અંદર હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ જવાની પણ ઘટના બની હતી અને વાહન વ્યવહારને પણ મોટી અસર થઈ હતી.

ગુજરાત રાજ્યમાં થોડાક દિવસના વિરામ બાદ હવે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અતિ ભારે વરસાદ પણ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારના રોજ થી મતલબ કે ત્રણ દિવસ પહેલાથી જ વરસાદી માહોલ જામશે

અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જોવા મળી શકે છે ને ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અમને મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 76 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી અને રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસ છે

અને વડાલીમાં એક કલાકમાં જ એક ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. ખેડબ્રહ્મા ના રાધીવાડા, માતાજી કંપામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા થોડાક દિવસ પહેલા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી જે આગાહીને અમે ફરી એકવાર રીપીટ કરવા જઈ રહ્યા છીએ.

રાજ્યમાં ધોધમાર વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદ જોવા મળ્યો હતો. અંબાલાલ પટેલ દ્વારા આવનારી 10 ઓગસ્ટ મતલબ કે પરમદિવસે જ ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *