શુક્વારે શનિવારે અને રવિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લા માં આ ભાગોમાં ભુક્કા બોલાવી નાખે તેવા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી.શું હજુ પણ છે ગુજરાતની ઉપર વરસાદનું મોટું સંકટ.??

આ ત્રણથી ચાર દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતના મોટાભાગના શહેરોની અંદર વરસાદ સાવ બંધ થઈ ગયો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી લઈને 22 તારીખ સુધીમાં વરસાદ એ મોટાભાગના ગુજરાતના જિલ્લાઓની અંદર ધૂમ મચાવી દીધી હતી. વિભાગ દ્વારા હજુ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ખૂબ જ સારામાં સારો ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે

ત્યારે આજે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત મેઘરાજા પધરામણી કરશે તેમ જ રાજ્યની અંદર હજુ પાંચ દિવસ સુધી ખૂબ જ તોફાની વરસાદની શક્યતાઓ રહેલી છે. ઓગસ્ટ મહિના જ્યારથી પણ શરૂ થયો છે ત્યારથી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા અવારનવાર વરસાદને લઈને મોટી મોટી આગાહીઓ જાહેર કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ એ કરેલી આગાહી પણ અત્યારે મહદ અંશે સાચી પડી રહેતી હોય તેવું લાગી રહ્યું છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડશે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાતના કેટલાક જિલ્લાઓ ની અંદર મેઘરાજા ફરી એક વખત બેટિંગ કરશે તેમજ રાજ્યની અંદર હજુ પણ આવનારા પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

આજે રાજ્યની અંદર કચ્છ પોરબંદર દ્વારકા જુનાગઢ જામનગર ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અને સાબરકાંઠાની અંદર પણ અવિરત ધોધમાર વરસાદ પડી શકે છે. બીજી બાજુ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ને પણ ઘણી જગ્યા ઉપર અતિ ભારે વરસાદ પડી શકે છે

આ સિવાય વાત કરવામાં આવે તો છોટે ઉદેપુર ડાંગ નર્મદા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ની અંદર પણ બારે મેઘ ખાંગા જેટલો વરસાદ પડી શકે છે. ખાસ તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના મોટાભાગના જિલ્લાઓ ની અંદર કુલ 94 તાલુકા ની અંદર વરસાદ એ રમઝટ બોલાવી દીધી છે. જેની અંદર સૌથી વધારે પાલનપુર ની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સિદ્ધપુરમાં તેમજ સતલાસણામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે
અમીરગઢમાં પોણા બે ઇંચ દાતામાં પોણા બે ઇંચ પોશીનામાં 1.5 ઇંચ તેમજ ઊંઝા ની અંદર 1.5 ઇંચ પાટણમાં 1.5 in વડગામમાં 1.5 ઇંચ હારીજમાં 1.5 ઇંચ કંઠલાલમાં 1.5 જોટાણામાં સવા ઇંચ, ધનસુરામાં એક ઇંચ મહુવા માં એક ઇંચ મેઘરજમાં એક ઇંચ અને મોડાસામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની અંદરથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે અને ભરૂચની પાસે નર્મદા ડેમની જળ સપાટી અત્યારે વધીને 28 ફૂટની આસપાસ પહોંચી ચૂકી છે. નદી પોતાની ભયજનક સપાટીથી ચાર ફૂટ જેટલી ઉપર વહી રહી છે અને નર્મદા ડેમની અંદરથી પણ પાણી છોડવામાં આવતા નદી ની સપાટી માંથી ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે આથી નીચાણવાળા વિસ્તારોને પણ એડ કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગે હજુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ત્યારે આજે ફરી ગુજરાતના કેટલાંક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.

આજે રાજ્યમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે. તો બીજી બાજુ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરાને પણ મેઘરાજા ધમરોળશે. એ સિવાય ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી વલસાડ અને નવસારીમાં પણ સારો એવો વરસાદ વરસશે.

છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવીતમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 94 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. તો સિદ્ધપુરમાં 2 ઈંચ, સતલાસણામાં 2 ઈંચ, અમીરગઢમાં પોણા 2 ઈંચ, દાંતામાં પોણા 2 ઈંચ, પોશીનામાં 1.5 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વડગામમાં 1.5 ઈંચ, હારીજમાં 1.5 ઈંચ, કઠલાલમાં 1.5 ઈંચ
જોટાણામાં સવા ઈંચ, મોડાસામાં સવા ઈંચ, ધનસુરામાં 1 ઈંચ, ચાણસ્મામાં 1 ઈંચ, મહુધામાં 1 ઈંચ અને મેઘરજમાં 1 ઈંચ વરસાદ વરસ્યો.

નર્મદા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયાભરૂચ પાસે નર્મદા નદીની જળસપાટી વધી 28 ફૂટે પહોંચી છે. નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થયો છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *