ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી મંગળવારે અને ગુરુવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે મોટાભાગના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર જો ડેમ ઓવરફલો થયો તો…

હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે અને સરદાર સરોવરમાં ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહેશે જેને લઇને ડેમના દરવાજા નર્મદા ડેમની સપાટી 136.00 મીટર પર પહોંચી ગઈ છે ને ડેમના 10 દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલમાંરાજ્યમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં યેલો એલર્ટ વિભાગે આપી દીધું છે.

સમગ્ર રાજ્યમાં આજથી એટલે કે સોમવારના રોજથી પાંચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે. 22 ઓગસ્ટેસી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જેને કારણે રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોમાં યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ઇન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટ અઢી મીટર ખોલી 3,15,980 જોશે પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ ની સ્થિતિ હાલ 4921 MCM છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઉપરવાસમાં ઇન્દિરા સાગર

ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે અને આપને જણાવી દઈએ કે ઇન્દિરા સાગર ડેમમાં બારગેટ અઢી મીટર ખોલવાથી 3,00,000 થી પણ વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં નર્મદા ડેમમાં પાણીની આવક ₹2,00,000 ની નજીક ક્યુસેક પાણી છે. હાલમાં સરદાર સરોવર ડેમના 10

જ્યારે 23 ઓગસ્ટ ના રોજ અત્યંત ભારે વરસાદ વરસી શકે તેની આગાહી આપવામાં આવી છે જેના કારણે હવા મૂળ વિભાગ પણ અત્યારે સતત થઈ ગયું છે અને માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દીધી છે સમગ્ર રાજ્યમાં આ વખતે ધોધમાર વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

બનાસકાંઠામાં અત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે જ્યારે અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, હવામાન વિભાગના આગાહી પ્રમાણે આગામી 48 કલાક સાબરકાંઠા પાટણ નવસારી બનાસકાંઠા અરવલ્લી મહીસાગર પાટણ જવા વિસ્તારમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દરવાજા દોઢ મીટર ખોલી એક લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે રિવર બેટ પાવર હાઉસના 6 વીજ મથક ચાલુ કરી 43685 ક્યુસેક પાણી છોડવામાં આવશે તો નર્મદા ડેમમાંથી કેનાલમાં 17859 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ ની સ્થિતિ હાલમાં 4921 MCM છે.

અગાઉ નર્મદા ડેમના 23 દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું હતું. જોકે હવે ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ભરૂચમાં સંભવિત પુરનું જોખમ તોડવા માટે આખરે નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધતા ખેડૂતોની સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે.

જ્યારે વલસાડ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ વિભાગે આપી દીધું છે જ્યાં અહીં આગામી 48 કલાક એટલે કે મંગળવાર અને બુધવારના રોજ દરિયાકાંઠા વિસ્તારમાં 60 થી 70 km ની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. જેના કારણે હવામાન વિભાગે માછીમારોને પણ સતત કરી દીધા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *