22તારીખે 24તારીખે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં તબાહી મચાવે તેવા વરસાદના ભણકારા આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યના આ ભાગના લોકો ખરેખર ચેતી જજો..

હવામાન વિભાગ આગામી વરસાદના રાઉન્ડ લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે સામાન્ય વરસાદ થી લઈને મધ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 48 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ધુમ મચાવી દીધી છે. ત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અવારનવાર વરસાદને લઈને ખૂબ જ મોટી મોટી આગાહી જાહેર કરિદેવા માં આવી છે. હવામાન વિભાગે આજે ફરી એક વખત વરસાદને લઈને ખૂબ જ વધારે મોટી આગાહી કરી છે..

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે તેમજ સૌરાષ્ટ્ર કચ્છ દિવ્ય જવાની અંદર પણ અવિરત ભારે વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે ગઈકાલે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર અવિરત ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે ઘણા બધા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો પણ હતો

વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના આવનારા ચાર દિવસ સામાન્ય વરસાદને લઈને ખૂબ જ મહત્વના એંધાણ આપવામાં આવ્યા છે. હવે આવનારી આગાહી પ્રમાણે તારીખ 22 ઓગસ્ટ થી રાજ્ય ની અંદર ફરી એક વખત વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગશે. ભવાની વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળી ગયો છે કે આજે રાજ્યની અંદર મધ્યમ વરસાદનું આગમન થઈ શકે છે અને રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દમણ ની અંદર પણ ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે

સુરત ડાંગ નવસારી વલસાડ ની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા દાહોદ અને વડોદરા ની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ખૂબ જ મહત્વના એંધાણ આપી દીધા છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યની અંદર ફરી એક વખત ભારે વરસાદી માહોલ સર્જાઇ શકે છે. ભવાનીબાગ ની આગાહી પ્રમાણે રાજ્ય મા 22 ઓગસ્ટ થી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

ગઈકાલે રાજ્યની અંદર સૌરાષ્ટ્ર કચ્છ દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી હતી તેમજ રાજ્યમાં મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ જિલ્લાની અંદર અવિરત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અનેક જિલ્લાની અંદર વરસાદનું આગમન થયું હતું

બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આની અસર ગુજરાત ઉપર પડશે અને તેના કારણે 22 ઓગસ્ટ થી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, રાજસ્થાની ઉત્તર પશ્ચિમ તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સમગ્ર રાજ્યમાં 48 કલાક બાદ ધોધમાર વરસાદ જોવા મળી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

જેમાં સૌથી ભારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દમણના વિસ્તારોમાં પડી શકે તેવી શક્યતા છે જ્યારે પોરબંદર દ્વારકા જામનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જુનાગઢ રાજકોટ જેવા વિસ્તારમાં મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે, બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત તાપી વલસાડ નર્મદા જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદથી લઈને છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે તેવી આગાહી છે જ્યારે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી સમગ્ર રાજ્યમાં નહિવત પ્રમાણમાં છે, અત્યારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો નથી ત્યારે પણ રાજ્યના મોટાભાગના ડેમ અત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેને કારણે નદી કાંઠે રહેતા લોકો અને નીચા વાળા વિસ્તારના ગામોને તાત્કાલિક ધોરણે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.

મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ગુજરાતમાં આની અસર દેખાશે જેથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 22 ઓગસ્ટ થી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, ધોધમાર વરસાદ પડવાથી ઉત્તર ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થવાની શક્યતા અને જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *