શ્રાવણમાં મેહુલિયો ભુક્કો બોલાવશે તેવી મોટી આગાહી રવિવારે ને સોમવારે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગે જાહેર કરી ખૂબ જ મોટી આગાહી

ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. પરંતુ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

કયા-કયા જિલ્લામાં વરસાદ ખાબકશેહવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં પડ્યો છે. વડાલીમાં પોણા 2 ઇંચ, ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ, પોશીનામાં 1.5 ઇંચ, જેતપુર પાવીમાં 1.5 ઇંચ, પાલનપુરમાં 1.5 ઇંચ, ઉમરપાડામાં 1.5 ઇંચ, કલોલમાં સવા ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, કપડવંજમાં 1 ઇંચ, વાવમાં 1 ઇંચ, પાટણમાં 1 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ, બોડેલીમાં 1 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પ્રાંતિજમાં 1 ઇંચ અને નડિયાદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદની ભારે મેઘમહેર જોવા મળી છે તેમજ હવામાન વિભાગ દ્વારા વારંવાર વરસાદને લઈને ખૂબ જ અલગ અલગ પ્રકારની નવી નવી આગાહીઓ જાહેર કરી રહ્યા છે. અમદાવાદ રાજકોટ બરોડા જેવા શહેરની અંદર રાજ વહેલી સવારથી જ મેઘરાજાએ થોડોક વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી પણ જાહેર કરી દીધી છે

હવામાન વિભાગના જણાયા પ્રમાણે આવનારા ત્રણ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આવનારા 24 કલાક ભારે વરસાદનું જોર ઘટી શકે છે અને રાજ્યની અંદર અવિરત ભારે વરસાદી આપતા શકે છે. હવે મને જણાવ્યા પ્રમાણે વરસાદની બધી એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને 22 તારીખથી ફરી એક વખત મેઘરાજા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પોતાની બેટિંગ કરી શકે છે

ડિરેક્ટરના પ્રમાણે આવનારી 21 દેખના રોજ ઘણી જગ્યાઓ પર ખૂબ જ વધારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 22 ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત વરસાદની સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેના લઈને 22 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા ની અંદર પણ દક્ષિણ ગુજરાત અને વલસાડ જેવા સુરત તાપી નવસારી ડાંગ જેવા જિલ્લાઓની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે અને હવામાન વિભાગની ખૂબ જ મોટી આગાહી જાહેર કરી દીધી છે

તમને જણાવી દઈએ કે રાજસ્થાનની ઉત્તર પશ્ચિમ તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ઘણી જગ્યા ઉપર અવિરત ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી બાજુ ઉપરવાસની અંદર ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર ધોધમાર વરસાદને લઈને રાજ્યના મોટાભાગના ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે

ની જગ્યા ઉપર નીચેવાળા વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડતા ની સાથે એલર્ટ કરવામાં આવ્યા છે અને ધરોઈ ડેમની જળ સપાટી અત્યારે 616 ફૂટ ઉપર પહોંચી ચૂકી છે અને ધરોઈ ડેમની કુલ સપાટી 622 ft ની આસપાસ જોવા મળે છે અને નીચેવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *