ગુજરાતમાં 48કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના આ ભાગોમાં, બે દિવસ ભારે વરસાદની મોટી આગાહી મોનસુન ટર્ફ પસાર થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાંજના સમયે તોફાની ઝાપટાં થવાની…

ગુજરાત પરથી આગામી દિવસોમાં મોનસુન ટફ પસાર થશે અને તેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. રાજ્ય ઉપર લોક પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે.

આ સાથે સાથે વલસાડ દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ સાથે હવન વિભાગે આગામી પાંચ દિવસ પાંચમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી છે.

રાજ્યમાં અત્યારે ફરી એક વખત જોરદાર વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે સોમવારના રોજ 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં વરસાદની નોંધણી થઈ હતી.

હજી રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે આ વચ્ચે આ જ સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપાટ જોવા મળ્યો હતો. આખા શહેરમાં કાળા ડિમાન્ડ વાદળા જોવા મળ્યા હતા જેને જોઈને વરસાદ તૂટી પડશે હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ રાજકોટના ઉપલેટામાં નોંધાયો હતો આ સાથે વલસાડના ઉમરગામમાં પણ 3.6 ઇંચ વરસાદની નોંધણી થઈ હતી. રાજ્યના ઘણા જિલ્લાઓમાં એક ઇંચ થી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો

અમદાવાદ શહેર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર ભારે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે તેમાં અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર રહેલી સવારથી જ વરસાદી ઝાપટાઓ નોંધાયા હતા. અમદાવાદ સુરત રાજકોટ બરોડા જેવા વિસ્તારની અંદર આજે વહેલી સવારથી જ આકાશની કાલકાલા વાદળો થી ઘેરાઈ ગયું છે.

આ તરફ અમરેલીની અંદર પણ ભારે વરસાદની આગાહી પછી ઠેર પાણી ભરાઈ જવાની પણ ઘટના બની હતી તેમજ નદી નાણા ની અંદર નવા નીર ની આવક થઈ ગઈ છે. પાછલા દિવસોમાં થયેલા ભારે વરસાદના કારણે વલસાડ નવસારી છોટે ઉદેપુર ની અંદર પણ પરિસ્થિતિ ખૂબ જ વધારે કપરી બની ગઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ની અંદર ભારે વરસાદને લઈને ખૂબ જ વધારે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે

ગીર સોમનાથ ની અંદર પણ ભારે વરસાદને લઈને ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને આ વખતે પણ અહીં થયેલા ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીમાં વેઠવાનો વારો આવ્યો હતો. આજે રાજ્યના અમદાવાદ શહેર ગાંધીનગર આણંદ દાહોદ વડોદરા છોટે ઉદેપુર નર્મદા અને સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ બોટાદ અને મહેસાણા ની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે ગાજ વીજ સાથે રાજ્યભરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ ભારે વરસાદને લઈને આજે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. અમદાવાદની અંદર આજ સવારથી જ આકાશની અંદર કાળા કાળા દિમાગ વાદળો થી ઘરે ગયેલું છે તેમજ આજે વહેલી સવારથી જ, શહેરની અંદર રાજવીજ સાથે ખૂબ જ વધારે વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે. બપોર તથા સાંજના સમયે તોફાની ઝાપટાઓ સાથે ભારે પવન ફૂકવવા ની પણ આગાહી કરવામાં આવી છે.

આ સિવાય ગાંધીનગર સહિત દેહગામ અમદાવાદ કપડવંજ કંઠલાલ નડિયાદ બાવળા સાણંદ કલોલ સહિતના વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ હતી ભારે વરસાદ પડી શકે છે તેમજ ગીર સોમનાથ અને રાપર મોરબી જામનગર અને રાધનપુર નો સમાવેશ થઈ રહ્યો છે. રાજેન્દ્ર આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે

સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે તેમાં રાજ્યની અંદર ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, રક્ષાબંધનના પવિત્ર તહેવાર ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. સ્થાનની અંદર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતની ઉપર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *