શ્રાવણ મહિનામાં હવામાન વિભાગની કરી મોટી આગાહી આ તારીખે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓ પર મેઘરાજા થશે મહેરબાન

રાજ્ય (Gujarat) માં આજે ફરી સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે વિવિધ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી બાજુ વડોદરા, સુરત અને ડાંગમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ વરસશેઆ સાથે રાજ્યમાં તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસશે. એ સિવાય કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં પૂર્વ અમદાવાદમાં શનિવારની સવારના 6 વાગ્યા સુધીમાં ચકુડિયા અને રામોલમાં ૨.૫ મિ.મી., મણિનગરમાં ૧૧ મિ.મી., ઓઢવમાં ૪.૫ મિ.મી., વિરાટનગરમાં ૧.૫ મિ.મી. તેમજ વટવામાં ૧ મિ.મી.વરસાદ પડ્યો હતો. શુક્રવારની રાત્રે 10 વાગ્યે વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા.

રાજ્યમાં હાલ ભારે વરસાદ પડવાની શક્યતા નહિવતમહત્વનું છે કે, છેલ્લા ચારેક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચેક દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે. પરંતુ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટા પડી શકે છે.

રાજ્યમાંથી ફરી એકવાર સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં, વરસાદની આગાહી કરવામાં આવી છે. જળબંબાકાર વરસાદ થતાં અમદાવાદમાં અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા.

આ સાથે રાજ્યમાં તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વગેરે વિસ્તારોમાં સામાન્ય અને છૂટાછવાયા ઝાપટાને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે, 24 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પરંતુ આગામી દિવસોમાં હળવા થી મધ્યમ વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના 32 તાલુકામાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને ભાગે મહત્વની આગાહી કરી છે. જેના કારણે હવામાન વિભાગ અને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યો છે.

આગામી ઓગસ્ટ મહિનાના દિવસોમાં રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાના વ્યક્ત કરવામાં આવ્યા છે. 4 ઓગસ્ટની રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 4 ઓગસ્ટ પછી સારા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા છે.

આગામી દિવસોમાં અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગ એ શક્યતા વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આજે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપી છે. એવામાં અમદાવાદમાં ગઈકાલે રાત્રેથી જ મેઘરાજાએ ઘબડાસટી બોલાવી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *