હવામાન વિભાગની મોટા માં મોટી આગાહી 22 અને 23 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી તોફાની વરસાદના કારણે સરદાર સરોવર ડેમ પહોંચ્યો તેની ભયજનક સપાટીએ આ તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 22 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે.

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે બનસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અમદાવાદમાં માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 22 અને 23 ઓગસ્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

કયા-કયા જિલ્લામાં વરસાદ ખાબકશેહવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 23 ઓગસ્ટે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ધુમ મચાવી દીધી છે. ત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અવારનવાર વરસાદને લઈને ખૂબ જ મોટી મોટી આગાહી જાહેર કરિદેવા માં આવી છે. હવામાન વિભાગે આજે ફરી એક વખત વરસાદને લઈને ખૂબ જ વધારે મોટી આગાહી કરી છે..

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે તેમજ સૌરાષ્ટ્ર કચ્છ દિવ્ય જવાની અંદર પણ અવિરત ભારે વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે ગઈકાલે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર અવિરત ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે ઘણા બધા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો પણ હતો

વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના આવનારા ચાર દિવસ સામાન્ય વરસાદને લઈને ખૂબ જ મહત્વના એંધાણ આપવામાં આવ્યા છે. હવે આવનારી આગાહી પ્રમાણે તારીખ 22 ઓગસ્ટ થી રાજ્ય ની અંદર ફરી એક વખત વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગશે. ભવાની વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળી ગયો છે કે આજે રાજ્યની અંદર મધ્યમ વરસાદનું આગમન થઈ શકે છે અને રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દમણ ની અંદર પણ ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે

સુરત ડાંગ નવસારી વલસાડ ની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા દાહોદ અને વડોદરા ની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ખૂબ જ મહત્વના એંધાણ આપી દીધા છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યની અંદર ફરી એક વખત ભારે વરસાદી માહોલ સર્જાઇ શકે છે. ભવાનીબાગ ની આગાહી પ્રમાણે રાજ્ય મા 22 ઓગસ્ટ થી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

ગઈકાલે રાજ્યની અંદર સૌરાષ્ટ્ર કચ્છ દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી હતી તેમજ રાજ્યમાં મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ જિલ્લાની અંદર અવિરત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અનેક જિલ્લાની અંદર વરસાદનું આગમન થયું હતું

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *