ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિનાની આ તારીખે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને હવામાન વિભાગે કરી ધમાકેદાર આગાહી, ચારેય બાજુ જળબંબાકાર

છેલ્લા ત્રણ થી ચાર દિવસની અંદર ગુજરાત રાજ્યની ઉપર ઘણી જગ્યા ઉપર વરસાદે સાવ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. ઘણી જગ્યા ઉપર વરસાદી માહોલ સાવ ઠપ થઈ ગયો છે. વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્યની અંદર સુરત અમદાવાદ રાજકોટ બરોડા જેવા મોટા શહેરોની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસના લાંબા વિરામ પછી આજે ફરી એક વખત સવારના સમયથી અવિરત ધોધમાર વરસાદી માહોલ અને કાળા કાળા ડિબાગ વાદળો જોવા મળ્યા છે.

ભારે પાણીની આવક થતા ની સાથે નર્મદા ડેમમાંથી પણ પાણીની સારી એવી માત્રા જોડાઈ રહી છે તેને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે અને નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. આ સાથે ઉકાઈ ડેમની અંદર પણ ભરપૂર માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. ગુજરાત રાજ્ય નેતા છેલ્લા ઘણા દિવસોની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક જિલ્લાઓની અંદર તેમજ અનેક વિસ્તારોની અંદર સતત વરસાદ પડી રહ્યો હતો

હવે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓ ની અંદર વરસાદ બંધ થઈ જશે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓપરેશન મધ્ય ભારતની ઉપર થઈને રાજસ્થાન પર આવયું હતું. જેના કારણે ઉત્તર તેમજ મધ્ય અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ ઘણી જગ્યા ઉપર અવિરત ધોધમાર વરસાદ પડ્યો હતો. ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના શહેરો અને જિલ્લાઓ ની અંદર આજના સમયમાં પણ આજથી બે દિવસ સુધી ભારે વરસાદનો ખતરો રહશે .

ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારો ની અંદર અત્યારે વરસાદી માત્રા ઘટી જશે અને આકાશ સાફ થઈ જશે. ચોમાસાનો હજી પણ એક મહિનો બાકી છે અને તે પહેલા રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં 39% વરસાદ વધારે પડ્યો છે. 39% વરસાદ પણ થઈ ચૂક્યો છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ની અંદર પણ છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો વરસાદ બંધ થઈ ગયો છે અને તડકો નીકળી ગયો છે

આથી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરના ઘણા વિસ્તારો ની અંદર પણ અવિરત ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ઉપર જણાવેલા તમામ ભાગોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વિરામ લીધો છે. અમરેલી મોરબી ગીર સોમનાથના ઘણા ભાગોમાં મધ્યમ વરસાદ પડશે સાથે આવનારા બે થી ત્રણ દિવસની અંદર પણ ત્યાં પણ વિરામ લઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. આણંદ ખેડા પંચમહાલ બોર્ડ વડોદરા અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદે વિરામ લે તેવી શક્યતાઓ રહેલી છે

જ્યારે પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટે ઉદેપુર ની અંદર પણ ઘણી જગ્યા ઉપર વરસાદની ગતિવિધિ ધીમી પડી જવાની શક્યતાઓ રહેલી છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડવાને કારણે ઘણી બધી આગાહી કરવામાં આવી રહી છે. સુરત અને આસપાસના વિસ્તારો ની અંદર આજ વહેલી સવારથી જ કવિરાજ ધોધમાર વરસાદ પડી રહ્યો છે

દેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાદના રાઉન્ડ બાદ ગુરૂવારથી વિરામ જોવા મળી રહ્યો છે. છૂટો છવાયા વરસાદી ઝાપટા હજુ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ 27 અને 28 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. બે દિવસથી મેઘરાજા વિરામ લીધો હતો. પરંતુ 27 અને 28 ઓગસ્ટ બાદ વરસાદનો જોર વધશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

તો બીજી તરફ આગામી દિવસોમાં નાગરિકોને વરસાદથી મોટી રાહત મળશે કારણ કે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદી ઝાપટા નોંધાયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી આગામી એક અઠવાડિયા સુધી સારો એવો વરસાદ પડશે. આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે ઉતર ગુજરાતમાં આગામી 24 કલાક ભારે થતી હતી. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકામાંથી ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યાં સૌથી વધુ પાલનપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી હતો. તો બીજી તરફ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. જેના કારણે જોવા મળી રહી છે. હાલ તો વરસાદ પરંતુ વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે.

પાલનપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી હતો. ઓગસ્ટ મહિના ના અંતમાં અથવા સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ જશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *