સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં કડાકા ભડાકા સાથે તોફાની સાથે ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં આ તારીખે વરસાદ મન મૂકીને વરસશે શુક્વારે આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આ વખતનું ચોમાસું ચોધાર રહ્યુ છે. આ મોસમનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. હાલ હવામાન વિભાગ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી નથી. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સારો વરસાદ વરસી શકે છે. જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 31મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, સામાન્ય રીતે પહેલી સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. ચોમાસાની વિદાય વાયવ્ય ખૂણામાં છે. ઓક્ટોબર આવતા આવતા દેશના ઉત્તરના રાજ્યમાં ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વખતે વિશિષ્ટ તિથિને કારણે ગરમીના કારણે ક્યાંક ક્યાંક વરસાદ થશે. તારીખ 31મી તારીખ સુધી ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે. સ્પટેમ્બરમાં પણ હળવા ચક્રવાત થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહેશે. તેમાં પણ ખાસ કરીને 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ આજે સાંજ સુધી ધીમીધારે વરસાદ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા છે.

આંબાપાડા (વઘઇ)નો આ ગીરાધોધ, ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. અહીં ચોમાસા બાદ પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે,

અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના ‘ધુંઆધાર વોટરફોલ’ની યાદ અપાવી જાય છે હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે

આ વર્ષે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો લાવે છે. જ્યારે સિસ્ટમના સર્જાય ત્યારે આપણે ત્યાં વરસાદ બંધ થઈ જતો હોય છે. ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે એક સપ્તાહ સુધી ભારે કે અતિ ભારે વરસાદની શક્યતા હાલ દેખાય રહી નથી. કોઈ વિસ્તાર મળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હાલ બંગાળની ખાડીમાં કોઈ નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાતી નથી.

એટલે કે 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ આપણે ત્યાં હાલની સ્થિતિ પ્રમાણે ઓછો વરસાદ રહે તેવી સંભાવના છે. ગુજરાતમાં 13 જુલાઈના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી,

પરંતુ જૂન મહિનામાં વધારે વરસાદ થયો ન હતો. આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સતત વરસાદ થયો છે ગુજરાતમાં હાલ સરેરાશ 39% વધારે વરસાદ થયો છે. 25 ઓગસ્ટ સુધીના હવામાન વિભાગે આપેલા આંકડા અનુસાર અમદાવાદમાં સરેરાશ કરતા 10% વધારે વરસાદ થયો છે.

જ્યારે ગાંધીનગરમાં 5% વધારે વરસાદ થયો છે, તો બીજી તરફ કચ્છમાં તેની સરેરાશ કરતા 107 ટકા વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકામાં 78 ટકા વરસાદ થયો છે. પોરબંદરમાં 82% વરસાદ થયો છે નર્મદામાં 72% વરસાદ થયો છે.

જોકે ઘણા વિસ્તારોમાં વરસાદની સરેરાશ ઓછી હોવાને કારણે ત્યાં થોડો પણ વધારે વરસાદ પડે તો ટકાવારીમાં વધારો દેખાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વર્ષોથી વધારે વરસાદ પડતો હોવાથી ત્યાં સરેરાશ વરસાદ ટકાવારીમાં ઓછો દેખાય છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ મધ્યમથી હળવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ બેથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *