હવામાન વિભાગે આગામી પાંચ દિવસની મોટી આગાહી જાહેર કરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ તારીખે ગાજ વીજ સાથે મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધબડાસટી

હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહે તેની આગાહી કરવામાં આવી. હાલ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નહિવત પ્રમાણમાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 71% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, હવામાં વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ સાથે પવન પણ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.

રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ આગાહી નથી અત્યારે રાજ્યમાં વરસાદ સિસ્ટમ સક્રિય નથી પરંતુ તમને જણાવી દઈએ તો જુલાઈ મહિનામાં સમગ્ર રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાયો હતો રાજ્યમાં જુલાઈ મહિનામાં એટલો વરસાદ પડ્યો કે છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યું છે.

ત્યારે હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે ત્યારે જોવાનું રહ્યું કે કેટલો વરસાદ પડશે અને આ પહેલા જ સમગ્ર રાજ્યના અનેક જણા સેવ નદીઓ સરોવરો પાણીથી ભરાઈ ગયા છે અને 206 જળાશયોમાંથી તો 55 જણાય છે અત્યારે હાઈએટ ઉપર છે અને આઠ જળાશયો એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે.

વરસાદના પહેલા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાયો હતો જ્યારે વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડવાથી જળાશયોના પાણી ઉપર આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં 56% જેટલો વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે જ્યારે સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના એક કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીવત દેખાઈ રહી છે. હાલમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.

અમદાવાદમાં પણ હળવો વરસાદ ઉપરાંત તાપમાન 33 થી 34 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. બનાસકાંઠાના અંબાજીમાં બે દિવસ પહેલા ભારે આગાહીના વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાન થયા હતા. તેમજ બજારોમાં વરસાદી પાણી ફરી વળતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગ માનીએ તો વરસાદી સિસ્ટમ નબળી પડવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે.

જ્યારે અમદાવાદમાં તાપમાન માં પણ વધારો નોંધાશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર માળવા વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદને લઈને હવામાં વિભાગે આગાહી કરી છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે. પરંતુ આગામી ચાર થી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ નોંધાશે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ તમે 24 થી 48 કલાક અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને સંભાવના દેખાઈ રહી છે. હાલ તો વરસાદ લીધો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ચોમાસા નો જોર ઘટ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *