આજ થી ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરતા આવતા મહિનાની આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી રવિવારે અને સોમવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આ ભાગોમાં પડશે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

આવનારી 30 તારીખ ના રોજ સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ની અંદર પ્રવેશ કરવાનો શરૂ કરશે અને નક્ષત્રનું વાહન પણ અત્યારે ઘેટું છે તેમ જ નક્ષત્રનો સમય રાત્રિના ત્રણ વાગ્યાની 18 મિનિટે થશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર સૂર્યનો પ્રવેશ મંગળવારના દિવસે થશે અને નવા નક્ષત્ર ની અંદર પ્રવેશ કરવાની સાથે સાથે ધમાકેદાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત ખૂબ જ મોટી મોટી આગાહી પણ જાહેર કરી દેવામાં આવી રહી છે

હવામાન વિભાગની આગાહીને લઈને તમને જણાવી દઈએ કે, રાજ્યની અંદર 27 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ખૂબ જ સારામાં સારા અને ખૂબ જ ભારે વરસાદને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ ની અંદર પણ વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરવામાં આવી છે

આવનારા 24 કલાકની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ મજામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર આ વખતે ખૂબ જ બરાબર નો વરસાદી માહોલ જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતની અંદર પણ ઓછામાં ઓછો વરસાદ નોંધાયો હતો અને છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે 24 કલાકમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે

ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પણ ઘણી જગ્યાએ ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠાની અંદર પણ ઘણી જગ્યા ઉપર ધોધમાર વરસાદની માહોલ જોવા મળી શકે છે. જ્યારે અન્ય જિલ્લાઓની અંદર પણ પાંચ દિવસ સુધી ખૂબ જ સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે

અમદાવાદની અંદર પણ આજે સાંજના સમયે ધીમીધારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠાની અંદર પણ ખૂબ જ મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે આઠ જિલ્લાઓની અંદર પણ હવામાન વિભાગ દ્વારા ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે

મોરબી સુરેન્દ્રનગર દાંતીવાડા ગાંધીનગર મહેસાણા અરવલ્લી ખેડા મહીસાગર અને અવિરત ધોધમાર વરસાદને લઈને મોટી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે બનાસકાંઠાની ઉપર આવેલા દાંતીવાડા ડેમની અંદર પણ સારા પ્રમાણમાં વરસાદને લઈને મોટા એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ સમગ્ર રાજ્યમાં વરસાદ થવાને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં રાજ્યમાં ભારે વરસાદથી લઈને ચક્રવાત સુધીની આગાહી અંબાલાલ પટેલે થોડાક દિવસ પહેલા જાહેર કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સામાન્ય વરસાદથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે.

બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ત્રણ દિવસ હજુ સામાન્ય વરસાદ જોવા મળે છે કે તેની આગાહી જાહેર કરવામાં આવી છે.જેના કારણે અત્યારે તંત્ર પણ સતર્ક થઈ ગયું છે

અને આગામી ત્રણ દિવસ માછીમાર અને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે જ્યારે બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર સામાન્ય વરસાદ થી લઈને મધ્યમ વરસાદ નોંધાવી શકે તેવી શકયતાઓ પણ વ્યકત કરી છે.જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગર નું વાહન ઉત્તર પક્ષીમ તરફ થવાના બદલે મધ્યપ્રદેશ તરફ

આવતા સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે ત્યારે આવતા મહિનાના એટલે કે સપ્ટેમ્બરમાં હળવા ચક્રવાત ને લઈને અંબાલાલ પટેલ ની આગાહી જાહેર કરી છે.જેમાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા છે

અને આ સિવાય ચક્રવતી અસર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં જોવા મળી શકે છે અને તેના કારણે છૂટો છવાય વરસાદ નોંધાય શકે છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ના જણાવ્યા પ્રમાણે આવનારા કેટલાક દિવસોની અંદર સારામાં સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ખાસ વાત તો એ છે કે આવતીકાલે પૂર્વ ગુજરાતના ઘણા જિલ્લાઓ ની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છ તેમજ મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *