આજે સોના ચાંદીના ભાવમાં એકસાથે મોટો ઘટાડો એકાએક દર વખતે કરતાં સોનુ થયું 6500 રૂપિયા સસ્તુ સોના-ચાંદીના ભાવ, ફટાફટ ચેક કરો આજનો લેટેસ્ટ રેટ

કોરોના ની મહામારી બાદ કોના અને ચાંદીના ભાવ ની અંદર ખૂબ જ મોટો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોનુ અથવા તો સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. બીજા અઠવાડિયાની અંદર સોનાના ભાવની અંદર થોડો ઘણો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવ ની અંદર પણ ખૂબ જ વધારે મોટો ઘટાડો નોંધાયો છે.

જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આજે સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. ભારતીય બુલિયન બજારમાં શુક્રવારના સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, આજે 10 ગ્રામ સોનાની કિંમત 51,995 રૂપિયા છે. ત્યારે, ચાંદી પણ 56,247 રૂપિયા પર કોરોબાર કરી રહી છે.

જાણો શું છે સોનાની કિંમતઆજે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 389 રૂપિયાના ઘટાડા સાથે 51,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જ્યારે અગાઉના કારોબારી સત્રમાં સોનું 52,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. આ સાથે જ ચાંદી પણ 1,607 રૂપિયાના મોટા ઘટાડા સાથે 56,247 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી છે. જ્યારે તમને જણાવી દઈએ કે, અગાઉના કારોબારી સત્રમાં ચાંદી 57,854 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે હાલતમને જણાવી દઈએકે, આંતરરાષ્ટ્રી બજારમાં સોનું 1,753 ડોલર પ્રતિ ઔંસના નિચલા સ્તર પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદીનો ભાવ 19.23 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે ગોલ્ડની કિંમત મજબૂત ડોલરના કારણે દબાણમાં છે. આવનારા સમયમાં તેમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

શું કહે છે એક્સપર્ટ્સ?સોના-ચાંદીની કિંમતમાં થઈ રહેલા ફેરફારને લઇને એક્સપર્ટ્સનો અભિપ્રાય છે કે આગળ સોનાની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા સુધારાની અસર ભારતીય બજાર પર જોવા મળશે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે એક મહિના પહેલા 50 હજારની આસપાસ જોવા મળી રહેલું સોનું હવે 52 હજારની આસપાસ પહોંચી ગયું છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ડોલરમાં જેમ જેમ ઘટાડો આવશે, સોનું અને ચાંદીની કિંમતમાં વધારો થશે. એટલું જ નહીં આ વર્ષના અંતમાં સોનું 55 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે.

તમને ખાસ જણાવી દઈએ કે અત્યારે સોનું 51 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી પંચાં રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની આસપાસ તેના ઓલ ટાઈમ હાઇરેટ થી વેચાઈ રહ્યું છે. ખાસ વાત તો એ છે કે, સોનુ તેની ઓલ ટાઈમ હાઇ રેટથી લગભગ 47૦૦ રૂપિયા અને ચાંદી 24,900 સસ્તી થઈ રહી છે. મંગળવારના દિવસે સોનુ 25000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રૂપિયા માંગું થયું હતું અને 51,421 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું હતું

ખાસ વાત એ છે કે તમને જણાવી દઈએ કે, મંગળવારના દિવસે 25 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રૂપિયા સોનું મોંઘુ થયું છે અને 51,421 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયું હતું. સમાણા દિવસે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 496 ની આસપાસ પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું અને 51,396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયું હતું. મંગળવારના દિવસે 24 કેરેટ સોનુ ૫૧૪૨૧, 23 કેરેટ સોનું ૫૧૨૧૫, 22 કેરેટ સોનુ 43, 1૦૨, 18 કેરેટ સોનુ 25 રૂપિયા જેટલું મોંઘું થયું છે

જ્યારે 14 કેરેટ સોનું 30081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયું હતું. અત્યારે પહેલા ની કિંમતમાં કરતા 4789 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનુ સસ્તુત વેચાઈ રહ્યું છે અને તમને જણાવી દઈએ કે અત્યારે સોનાના ભાવની અંદર થોડો ઘણો વધારો જોવા મળ્યો છે. ખાસ વાત તો એ છે કે દ્વારા અત્યારે સોનાની ચકાસણી નો હોલમાં કાપવામાં આવતો હોય છે તેમાં સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્ક નો ઉપયોગ થતો હોય છે. મોટાભાગે 24 કલાક સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેનાથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનાની અંદર જ સોનાનું વેચાણ કરતા હોય છે

ઘરે બેઠા બેઠા સોના અને ભાવ જાણવા માટે તમારે 895 66 44 33 ની ઉપર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર ઉપર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલ ઉપર એક એસએમએસ આવી શકે છે અને સોનાના ચાંદીના નવા ભાવ તમે જાણી શકો છો. આ સોના અને ચાંદીના નવા ભાવ જાણવા માટે તમારે એક વેબસાઈટની મુલાકાત પણ લઈ શકો છો, www.ibja.co

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *