મહેસાણામાં લિફ્ટના બહાને સાત નરાધમોએ મહિલા સાથે શરીર સુખ માન્યું પછી યુવકે મહિલા એવાં હાલ કરી નાખ્યા કે જાણી ચોંકી જશો.જોવો વીડિયો
વ્યભિચારની તમામ હદ પાર કરો લિફ્ટના બહાને પરણિત મહિલા પર સાત લોકોએ આ રીતે આ ઘટનાને અંજામ આપ્યો,હિમાચલ પ્રદેશના કાંગરામાં 32 વર્ષીય પરિણીત મહિલા સાથે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સાથે સાત લોકોએ પ્રેમની મર્યાદા ઓળંગી છે. આ લોકોએ મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી કર્યો હતો.
પીડિતાની ફરિયાદના આધારે ગગલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના કહેવા મુજબ, તે બનાસો વિસ્તારમાં એક બસ સ્ટેશન પર બસની રાહ જોઈ હતી. ત્યારે ત્યાંથી પસાર થતા આ લોકોએ તેને લિફ્ટ આપવાની ઓફર કરી. આ પછી, તેને સલોલ વિસ્તારમાં એક ફાર્મમાં લઈ ગયા હતા અને તેની સાથે થયો હતો.
પોલીસનું કહેવું છે કે, ફોર્મમાં બાદ, ઘટના પીડિતાને મેક્લોડગંજની હોટલમાં લઈ જઈ ફરી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે નજીકના ગામોમાં રહેતા તમામ સાત આરોપીની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
કાંગરાના ડીએસપી સુનિલ રાણાએ જણાવ્યું હતું કે અમે તમામ સાત આરોપીની ધરપકડ કરી છે અને તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેના અહેવાલની રાહ જોવાઇ રહી છે. પોલીસે હોટલ માલિકની પણ ધરપકડ કરી છે.પોલીસનું કહેવું છે કે મહિલાના ત્રણ બાળકો છે અને તે છેલ્લા પાંચ વર્ષથી તેના પતિથી અલગ રહે છે.જાણો અન્ય સ્ટોરી.
હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં એક મહિલાને વાહનમાં લીફ્ટ આપવાને બહાને કરનારા સાત યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી. 32 વર્ષની આ પરિણીતાને લીફ્ટ આપવાને બહાને પોતાની કારમાં બેસાડ્યા બાદ સાતે જણે જાનવરની જેમ મહિલાને પીંખી નાખા હતી.
આ મહિલા એક બસ સ્ટેન્ડ પર બસની વાટ જોઇને ઊભી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી કારમાં બેઠેલા લોકોએ એને લલચાવી હતી. ત્યારબાદ એક વેરાન વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને એના પર ગેંગરેપ કરાયો હતો. ત્યારબાદ એને મેકલોડગંજ વિસ્તારની એક હૉટલમાં લઇ જઇને ફરી રેપ કરાયો હતો.
મહિલાએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુનીલ રાણાએ જણાવ્યું હતું કે પતિ સાથે મતભેદ હોવાથી આ મહિલા પોતાના ત્રણ સંતાનો સાથે એકલી રહે છે. એણે આપેલી માહિતીના આધારે નજીકના ગામમાં રહેતા સાતે સાત યુવાનોની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહિલાનો મેડિકલ ટેસ્ટ કરાવાયો હતો જેની વાટ જોવાઇ રહી હતી.સામાન્ય રીતે હિમાચલ પ્રદેશમાં અને તેમાંય કાંગડા વિસ્તારમાં આવી ઘટના ભાગ્યેજ બને છે એટલે આ ઘટનાની જાણ થતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે સાતે સાત યુવાનો સામે ઇન્ડિયન પીનલ કૉડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
ઝિમ્બાબ્વેમાં કંઈક એવા કેસ સામે આવી રહ્યા છે જે સામાન્ય રીતે બનતા જોવા મળતા નથી. બળાત્કારના મોટા ભાગના કેસમાં પુરુષો દ્વારા મહિલાઓ પર બળજબરી કરવામાં આવતી હોય છે. પરંતુ ઝિમ્બાબ્વેમાં કંઈક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક પુરુષે ત્રણ મહિલાઓ સામે કર્યાની ફરિયાદ દાખલ કરી છે.
પુરુષના જણાવ્યા પ્રમાણે ત્રણેય મહિલાઓએ તેને ડ્રગ્સ આપીને તેના પર કર્યો હતો તેમજ તેની કિંમતી વસ્તુઓ ચોરી લીધી હતી. ઝિમ્બાબ્વેમાં આ વર્ષે મહિલાઓ દ્વારા પુરુષો પર કરવામાં આવ્યો હોવાનો પાંચમાં કેસ સામે આવ્યો છે. પોલીસે ઘટના અંગે જણાવ્યું હતું કે ત્રણેય મહિલાઓએ પુરુષને પોતાની કારમાં લિફ્ટ આપી હતી. ત્યાર બાદ તેના મોઢા પર કોઈ કેફી દ્વવ્ય છાંટી દીધું હતું. વ્યક્તિ જ્યારે ઉઠ્યો ત્યારે તે તદ્દન નિવસ્ત્ર હાલતમાં હતો. તેમજ તેને માલુમ પડ્યું હતું કે મહિલાઓએ તેની સાથે કર્યો છે,
અને તેની કિંમતી વસ્તુઓ લઈને રફુચક્કર થઈ ગઈ છે. જો કે ઝિમ્બાબ્વેમાં હાલમાં મહિલા દ્વારા કરવામાં આવતા બળાત્કાર અંગે કોઈ કાયદો અસ્તિત્વમાં નથી. અન્ય એક બનાવમાં એક મહિલાએ બંદૂકની અણીએ પુરુષ પર કર્યો હતો. તો ગયા મહિને બે મહિલાઓએ એક વ્યક્તિને તેમની સાથે કરવા માટે મજબૂર કર્યો હતો. ઝિમ્બાબ્વેના મીડિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં મહિલાઓ દ્વારા બળાત્કાર કરવાની ઘટનાઓ સતત વધી રહી છે.
હિમાચલ પ્રદેશના કાંગરામાં 32 વર્ષીય પરિણીત મહિલાની સાથે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સાથે સાત લોકોએ દરિંદગીની હદ વટાવી દીધી હતી. આ લોકોએ મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી કર્યો હતો.
પીડિતાની ફરિયાદના આધારે ગગલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના કહેવા મુજબ, તે બનાસો વિસ્તારમાં એક બસ સ્ટેશન પર બસની રાહ જોઈ હતી. ત્યારે ત્યાંથી પસાર થતા આ લોકોએ તેને લિફ્ટ આપવાની ઓફર કરી. આ પછી, તેને સલોલ વિસ્તારમાં એક ફાર્મમાં લઈ ગયો હતો અને તેની સાથે ગેંગરેપ થયો હતો.પોલીસનું કહેવું છે કે, ફોર્મમાં થયા બાદ બળાત્કારની બીજી ઘટના પીડિતાને મેક્લોડગંજની હોટલમાં લઈ જઈને કરવામાં આવી છે.પોલીસે નજીકના ગામોમાં રહેતા તમામ સાત આરોપીની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
કાંગરાના ડીએસપી સુનિલ રાણાએ જણાવ્યું હતું કે અમે તમામ સાત આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેના અહેવાલની રાહ જોવાઇ રહી છે. પોલીસે હોટલ માલિકની પણ ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે મહિલાને ત્રણ બાળકો છે અને છેલ્લા પાંચ વર્ષથી તે તેના પતિથી અલગ રહે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.