ઓગસ્ટ મહિના અંતિમ દિવસ માં બભારે થી અતિ ભારે વરસાદની આગાહી સિસ્ટમનું સક્રિય થવું અને નવા નક્ષત્રમા પ્રવેશ કરતાની સાથે જ આ તારીખથી તોફાની વરસાદને લઈને કરાઈ મોટી આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

ગુજરાત આખામાં ભારે વરસાદને લઈને આવવામાં વિભાગે મોટી આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, તેવી આગાહી વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 25 ઓગસ્ટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે.

સાથે જ કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદના વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે થતી હતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 27 થી 30 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારમાં સારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળના ઉપસાગર નું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાને બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

આઠમી સપ્ટેમ્બર થી આસપાસ હળવા ચક્રવાત થશે, જેને કારણે રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ઓગસ્ટ મહિનાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદને લઈને અવનવી આગાહીઓ કરવામાં આવતી હોય છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યા ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઘણી જગ્યા ઉપર ભારે વરસાદ પડી રહ્યો છે તો ઘણી જગ્યા ઉપર છૂટો છવાયો વરસાદ પણ નથી. હવે બે થી ત્રણ દિવસની અંદર નક્ષત્ર બદલવા જઈ રહ્યું છે.

હવે નક્ષત્ર બદલવાની ફુલ તૈયારી છે ત્યારે હવામાન શાસ્ત્રીઓ અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે. ખૂબ જ ભારે વરસાદને લઈને મોટી મોટી આગાહી કરવામાં આવી છે અને હાજર હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના બીજા વિસ્તારોમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટે તેવી પણ આંશકાઓ છે.

સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદને લઈને હવામાં વિભાગ અને હવામાન શાસ્ત્રી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો સારામાં સારો વરસાદ જામ્યો છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડી શકે છે.

જો આજની વાત કરવામાં આવે તો રાજ્યમાં કચ્છ,પોરબંદર,દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર, બનાસકાંઠા,પાટણ,મહેસાણા અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરામાં પણ સારો એવો વરસાદ ખાબકશે.

ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે ફરી ગુજરાતમાં કેટલાક જિલ્લાઓને મેઘરાજા ધડબડાટી બોલાવશે. ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *