શ્રાવણ મહિનાનાં આ તારીખે વરસાદના નવા રાઉન્ડ લઈને હવામાન વિભાગે કરી ખૂબ જ મોટી આગાહી આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે.આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહે તેની આગાહી કરવામાં આવી. હાલ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નહિવત પ્રમાણમાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 71% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, હવામાં વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ સાથે પવન પણ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.

રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ આગાહી નથી અત્યારે રાજ્યમાં વરસાદ સિસ્ટમ સક્રિય નથી પરંતુ તમને જણાવી દઈએ તો જુલાઈ મહિનામાં સમગ્ર રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાયો હતો રાજ્યમાં જુલાઈ મહિનામાં એટલો વરસાદ પડ્યો કે છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યું છે.

ત્યારે હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે ત્યારે જોવાનું રહ્યું કે કેટલો વરસાદ પડશે અને આ પહેલા જ સમગ્ર રાજ્યના અનેક જણા સેવ નદીઓ સરોવરો પાણીથી ભરાઈ ગયા છે અને 206 જળાશયોમાંથી તો 55 જણાય છે અત્યારે હાઈએટ ઉપર છે અને આઠ જળાશયો એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે.

વરસાદના પહેલા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાયો હતો જ્યારે વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડવાથી જળાશયોના પાણી ઉપર આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં 56% જેટલો વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 41 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી. ત્યારે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માટે જુલાઈ મહિનામાં ભારે પડ્યો હતો. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો, જેણા કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તે પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 41 ટકા વધુ નોંધાયો છે.

રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *