આજે સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો સોના ભાવમાં 6500 હાજરનો ઘટાડો સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આવ્યો ધરખમ ઘટાડો ખરીદવાનો વિચાર હોય તો ઉતાવળ રાખજો જાણો શું છે આજનો ભાવ
આજે ગ્લોબલ માર્કેટમાં આવેલ ગીરાવટ ને કારણે સોના ચાંદીની કિંમતમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાવ ચડાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમત 52,000 થી નીચે જોવા મળી છે. ત્યાં સામે વધતી ચાંદીની કિંમત આજે 57000 ને વટાવી ગઈ હતી. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતા 0.06% ના ઘટાડા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે 24 કેરેટ શુદ્ધતા વાળા સોનાની કિંમત ₹30 ઘટીને 51,840 પ્રતિ 10 ગ્રામ થયા હતા અગાઉ સોનામાં 51,793 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક જ સમયમાં તેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સોનાથી ઊંધું આજે સવારે ચાંદીની ભાવમાં ચમક જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કિંમત ₹50 થી વધીને 57,414 પ્રતિ કિલોગ્રામ થઈ હતી. ચાંદી 57,398 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. જે માંગમાં વધારાને કારણે કિંમત 57,400 પર પહોંચી હતી.
હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.
તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.