નરાધમ સરપંચ ગામની એક યુવતી સાથે પંચાયત ઓફીસમાં મનાવતો હતો રંગરેલીયા યુવકે તેનો નગ્ન વીડિયો કરી દીધો વાયરલ, જાણો પછી શું થયુ વિડીયોમાં પોતાની દીકરીને જોઈ માં-બાપે કર્યું એવું કે

ભારતના કટ્ટર પાડોશી દેશમાં હાલમાં રાજકીય સ્થિતિ બહુજ ખરાબ દિશમાં જઇ રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાંથી એક ખબર સામે આવી છે જે ખરેખર ચોંકાવનારી છે. અહીં એક મહિલા નેતાનો પોતાના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતો વીડિયો સામે આવ્યો છે, સોશ્યલ મીડિયા પર આ અશ્લીલ વીડિયો હાલ ખુબ શેર થઇ રહ્યો છે, જેમાં મહિલા નેતા કથિત રીતે નગ્ન હાલતમાં દેખાઇ રહી છે. આ મહિલા નેતાનુ નામ છે સાનિયા આસિક.

દરેક ગામની પંચાયત ઓફિસોમાં ગામના તમામ પ્રશ્નોનો વહીવટ થતો હોય છે. તેમજ દરેક લોકોને ઉદ્ભવતી મુસીબતોનું નિરાકરણ ગામનો સરપંચ લાવી આપતો હોય છે. પરંતુ આજે એક એવા સરપંચની કાળી કરતુતોનો પરદાફાશ થયો છે કે, જે જાણીને ગામના સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા…

આ મામલો મૂળ બિહારની રાજધાની પટનાની નજીક આવેલા બિટામાંથી સામે આવ્યો છે. આ વિસ્તારના સરકારી કર્મચારીઓએ કચેરીના કામકાજ કરવાની બદલે પંચાયત ઓફિસને અડ્ડો બનાવી દીધો હતો અને ત્યાં વારંવાર અધિકારીઓ દારૂ ઢીંચવા માટે પહોંચી જતા આ ઉપરાંત રંગરેલીયા પણ મનાવતા હોવાનું સામે આવ્યું છે.

બિહારના કટેશ્વર ગામમાં ભીમ કુમાર નામનો પંચાયત સચિવ પોતાની ફરજ બજાવી રહ્યો છે. પરંતુ તે ગામજનોના કામ કરવાની બદલે બીટા બ્લોકના સરકારી કોટરની અંદર ન કરવાના કામકાજ કરીએ બેસ્યો છે. જેને કારણે સમગ્ર ગામલોકોના ડોળા ફાટી નીકળ્યા હતા. સરપંચકુમાર પંચાયત ઓફિસની અંદર તેની ફરજ બજાવનાર ગામની યુવતી સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો..

આ તમામ બાબતોનો પરદાફાશ ગામના જ એક યુવકે કર્યો છે કે, જે વૃદ્ધા પેન્શન ના ફોર્મ પર સરપંચની સહી કરાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી આ સરકારી આવાસમાં રોજ રોજ ધક્કા ખાઈ રહ્યો હતો. પરંતુ સરપંચ રોજને રોજ કોઈ બહાનું દેખાડીને પંચાયત ઓફિસના બંધ રૂમની અંદર ચાલ્યા જતા હતા અને ત્યારબાદ લાંબા સમયે ત્યાંથી બહાર નીકળતા હતા..

આ યુવક છેલ્લા બે મહિનાથી રોજ રોજ ધક્કા ખાઈ રહ્યો હતો. પરંતુ વૃદ્ધ પેન્શન ફોર્મ ઉપર સરપંચ તેને સહી કરી આપતો હતો નહીં. જેના કારણે આ યુવક ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. તે વિચારવા લાગ્યો કે તે પોતે બધી રીતે સાચો છે. છતાં પણ સરપંચ તેને સહી કરી આપતો નથી. નક્કી સરપંચ આ રૂમની અંદર કંઈક કાળા કામ કરી રહ્યો છે..

તેનો પરદાફાશ કરવા માટે આ યુવકે પોતાનો મોબાઈલ ફોન લઈને વિડીયો શરૂ કરી દીધો હતો અને ત્યારબાદ પંચાયત ઓફિસના આ રૂમમાં ઘૂસી ગયો હતો. જ્યારે તે વિડીયો બનાવતા બનાવતા રૂમમાં ગુસ્સો અને જોયું તો રૂમની અંદર એક બેડ રાખવામાં આવ્યો હતો. તેની ઉપર એક યુવતી ખૂબ જ ખરાબ હાલતમાં દેખાઈ આવી હતી..

આ ઉપરાંત રૂમમાં અન્ય બે યુવતીઓની સાથે સાથે ત્રણ થી ચાર યુવકો પણ હાજર હતા. જેમાં ગામના સરપંચનો પણ સમાવેશ થાય છે. તેઓ અંદરો અંદર ખરાબ પ્રવૃત્તિઓ આચરી રહ્યા હતા. આ ઉપરાંત તેના વિડીયો પણ ઉતારી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ બેડની બાજુની જગ્યા પર દારૂ જેવી નશાકારક ચીજ વસ્તુઓ પણ પડી હતી.

એટલે કે આ સરકારી કર્મચારીઓએ પંચાયત ઓફિસમાં સરકારી કામો કરવાને બદલે મનોરંજનનું સાધન બનાવીને ન કરવાની પ્રવૃત્તિઓ કરવા લાગ્યા હતા. આ તમામ ઘટના આ યુવકના મોબાઇલ ફોનમાં કેદ થઈ ગઈ હતી. પંચાયત સચિવ ભીમ કુમાર આ યુવકને પોતાનો મોબાઈલ ફોન બંધ કરવા માટે જણાવતો હતો.

પરંતુ આ યુવકે જણાવ્યું કે, તમે છેલ્લા કેટલાક દિવસથી મને રોજ રોજ ધક્કા ખવડાવી રહ્યા છો અને અહીંયા સામાન્ય જનતાનું કામ કરવાની બદલે તમે અહી ઐયાશીઓ કરી રહ્યા છો. તેમજ કેટલાય લોકોની લાજ શરમ અને ઇજ્જત લૂંટી રહ્યા છો. આ તમામ ઘટનાનો પરદાફાશ તો સમગ્ર લોકો સમક્ષ થવો જોઈએ તેમ વિચારીને આ યુવકે ગામના તમામ લોકોને આ વિડીયો દેખાડ્યો હતો..

જ્યારે રંગરેલીયા બનાવતી આ યુવતીનો વિડીયો તેના માતા પિતાએ જોયો ત્યારે તેઓએ પણ હોશ ગુમાવી દીધો હતો. તેઓએ ત્યારબાદ લેકિત ફરિયાદ લખીને ઉપલા અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી. તેઓ આ તમામ ઘટના નોંધી કાર્યવાહી શરૂ કરી છે અને ત્યારબાદ આ પંચાયત અધિકારીને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે..

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *