આજે સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો સોના-ચાંદીના ભાવમાં 7850 રૂપિયાનો મોટો ઘટાડો એક ક્લિક પર જાણી લો તમારા શહેરનો ભાવ

ભારતીય શરાફા બજારમાં આજે સોના ચાંદીના ભાવ જાહેર થયા છે. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 51815 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ વધીને 57598 રૂપિયા થયો છે.

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના ભાવ મુજબ આજે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 51608 રૂપિયા જોવા મળ્યો. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું આજે 47463 રૂપિયા થયું. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળું સોનું વધીને 38861 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું આજે મોંઘુ થઈને 30312 રૂપિયે પહોંચી ગયું છે. આ ઉપરાંત જો ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 57598 રૂપિયા થયો છે.

કેટલો વધ્યો ભાવસોના અને ચાંદીના ભાવમાં આમ તો રોજે રોજ ફેરફાર જોવા મળતો હોય છે. આજે ભાવમાં વધારો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળા સોનામાં 10 ગ્રામે 249 રૂપિયા વધ્યા છે. 995 પ્યોરિટીવાળા સોનામાં 248 રૂપિયા, 916 પ્યોરિટીવાળા સોનામાં 228 રૂપિયા, 750 પ્યોરિટીવાળા સોનામાં 186 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સેનું 146 રૂપિયા મોંઘુ થયું છે. એક કિલો ચાંદીની વાત કરીએ તો આજે તે 289 રૂપિયા મોંઘી થઈ છે.

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.

આજે સોના ચાંદીની કિંમતમાં થોડી નરમી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો સાથે સાથે વધતી ચાંદીની કિંમતમાં આજે ઘટાડો થયો છે. એક સમયે ચાંદીની કિંમત 61 હજારને વટાવી ગઈ હતી પણ હાલ તેની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોનાની કિંમત મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 75 રૂપિયા ઘટીને 50,670 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં 51,250 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.15 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીની કિંમત સોનાની જેમ આજે સવારે ચાંદીના વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત 395 રૂપિયાથી ઘટીને 57,931 પ્રતિ કિલોગ્રામ થઇ હતી. ચાંદી 58,261રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો, જે માંગમાં ઘટાડાને કારણે નીચે આવ્યો હતો. ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.68 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.

ગ્લોબલ માર્કેટગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,774.04 પ્રતિ ઔંસ પર પહોંચી હતી, જે બંધ ભાવ કરતાં 0.68 ટકા ઓછી છે.કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *