આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો સોનુ 6500રૂપિયા સસ્તુ મળી રહ્યુ છે એકાએક સોનાના ભાવમાં થયો મોટો જબરદસ્ત ફેરફાર,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

આજે સોના ચાંદીની કિંમતમાં થોડી નરમી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો સાથે સાથે વધતી ચાંદીની કિંમતમાં આજે ઘટાડો થયો છે. એક સમયે ચાંદીની કિંમત 61 હજારને વટાવી ગઈ હતી પણ હાલ તેની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોનાની કિંમત મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 75 રૂપિયા ઘટીને 50,670 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં 51,250 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.15 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીની કિંમત સોનાની જેમ આજે સવારે ચાંદીના વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત 395 રૂપિયાથી ઘટીને 57,931 પ્રતિ કિલોગ્રામ થઇ હતી. ચાંદી 58,261રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો, જે માંગમાં ઘટાડાને કારણે નીચે આવ્યો હતો. ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.68 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.

ગ્લોબલ માર્કેટગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,774.04 પ્રતિ ઔંસ પર પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં0.09 ટકા વધુ છે. પણ કિંમત ઘટાડા સાથે ચાંદીની હાજર કિંમત પણ $ 20.2 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.68 ટકા ઓછી છે.

કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે.

ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આવવાનો છે. આ પ્રસંગે લોકો બાપ્પાને પોતાના ઘરે લાવે છે. તેથી લોકો ગણેશ ચતુર્થી પર ખરીદી કરવાનું પણ પસંદ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે સોનાના ભાવ નીચે આવ્યા છે, ત્યારે તમારી પાસે ગણપતિની તસવીર સાથે ગોલ્ડ બુલિયન બાર ખરીદવાનો મોકો છે. બ્રિટનની સિક્કા બનાવતી સરકારી સંસ્થા ધ રોયલ મિન્ટે ગણેશ ચતુર્થી પહેલા ગણપતિની તસવીર સાથે ગોલ્ડ બુલિયન બાર બહાર પાડ્યા છે.

એવું માનવામાં આવે છે કે 20 ગ્રામ વજનના આ સોનાના બિસ્કિટનું આ સપ્તાહથી ઓનલાઈન વેચાણ થશે. ગણપતિના ચિત્ર સાથેના સોનાના બિસ્કિટની કિંમત આશરે £1,110.80 એટલે કે લગભગ એક લાખ રૂપિયા છે. આ ગોલ્ડન બિસ્કીટ ઈમા નોબેલ નામના ડિઝાઈનર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. ટ્વીટર પર માહિતી આપતા રોયલ મિન્ટે લખ્યું કે, આ વર્ષે પહેલીવાર ‘શુભંકર’ ભગવાન ગણેશ 20 ગ્રામ સોનાના બિસ્કિટ પર બિરાજશે.

31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. તો બ્રિટનની રોયલ મિન્ટ તમારા માટે ગણપતિની તસવીર સાથે ગોલ્ડ બુલિયન બાર ખરીદવાની તક લઈને આવી છે.

બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં તીવ્ર ઘટાડા આવ્યા બાદ ગઈકાલે બુધવારે 22 કેરેટ સોનાની કિંમત 47150 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી હતી. આપને જણાવી દઈએ કે સોનાની કિંમતમાં ₹200 રૂપિયા 10 ગ્રામનો ઘટાડો આવ્યો હતો અને આ સાથે મંગળવારે બજારમાં સોનુ 47250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને આ પહેલા મંગળવારે સોનાની કિંમતમાં 250 રૂપિયા પ્રતિ 10 ગામનો વધારો જોવા મળ્યો હતો.

સોનાની કિંમતમાં ભારે ઘટાડાથી ફરી એકવાર બજારમાં સોનાની માંગમાં ખૂબ જ ઝડપી વધારો થયો છે અને સોનાની કિંમતમાં લાંબા સમયથી સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે અને મંગળવારે બજાર બંધ થવા સુધી સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો પરંતુ બજાર ખુલતા ની સાથે જ સોનાની કિંમતમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોમવારે 22 કેરેટ સોનાની કિંમતમાં સો રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ પહેલા રવિવારે સોનાના ભાવમાં 47200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને આ સિવાય બુધવારે 24 કેરેટ સોનાની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને બુધવારે બજાર ખુલતા જ પહેલા 24 કેરેટ સોનાની કિંમતમાં 51650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતી અને આ પછી સોનાની કિંમતમાં 210 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા બાદ તે 51440 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.

ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત તેની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી હતી અને ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 55400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી હતી અને બજારમાં 22 કેરેટ સોનાની કિંમત 47150 રૂપિયા પ્રતી 10 ગ્રામ છે અને જો તમે આજના ભાવને તેના સર્વકાલીન ઊંચા દર સાથે સરખાવો તો તમે જોશો કે સોનું 8250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તૂટી ગયું છે.

મિત્રો તમે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ www.ibja.co છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *