આવતી કાલે ગણેશ ચતુર્થી ના દિવસ સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો ગણેશ ચતુર્થી આ તારીખે 5600રૂપિયા સસ્તુ અચાનક સોનાના ભાવમાં થયો ખૂબ જ મોટો ઘટાડો જલ્દીથી જાણી લો સોના નો તાજો ભાવ.
સોના-ચાંદીની કિંમત આજે શેરબજારની સાથે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ ફરી રુ. 50 હજારની અંદર આવી ગયા છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.
સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.67 ટકા ઘટીને 50,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.62 ટકા ઘટીને 53,890 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.
સોના-ચાંદીની કિંમત આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.67 ટકા વધીને 50,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ સપ્ટેમ્બર વાયદાનું ચાંદી 1.61 ટકા ઘટીને 53,890 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,895 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,296
સોનાની શુદ્ધતાના માપદંડ24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસોજો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
અત્યારે દિવસને દિવસે પેટ્રોલ-ડીઝલ અને સોનાના ભાવની અંદર પણ ખૂબ જ વધારે મોટો ઉતર ચડાવ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની સાથે સાથે સીએનજી ભાવ તેમજ ખાદ્ય તેલ તેમજ અન્ય વસ્તુઓના ભાવની અંદર પણ ખૂબ જ વધારે વધઘટ જોવા મળી રહી છે. કોમેડી એક્સચેન્જ ઉપર સોનાનો ભાવ એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે.
જ્યારે મિત્રો ચાંદીના ભાવની અંદર પણ 834 નો ઘટાડો થયો છે અને બુલિયન માર્કેટ ની અંદર પણ આ ઘટાડાની સાથે યુએસ ફ્રેન્ડ દ્વારા ફુગાવાને નિયંત્રણ કરવા માટે વ્યાજ દર ની અંદર પણ વધારો કરવાનો ચાલુ કરવાના સંકેતો આપવામાં આવ્યા છે. વેડના ચેરમેનને જાહેરાત કરી હતી કે ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરની અંદર વધારો થતો રહેશે
મલ્ટી કોમેડી એક્સચેન્જ ઉપર 0.60 ટકા અથવા તો 308 રૂપિયાના ઘટાડાની સાથે સાથે 50,930 ના પ્રતિ 10 ગ્રામના ઘટાડાની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ ચાંદી ઓક્ટોબર મહિનાની અંદર વાયદો 1.50 ટકા અથવા તો 834 ઘટીને 54,936 પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજાર ની વાત કરવામાં આવે તો સ્પોર્ટ સોનુ 0.76% અથવા તો 13.22 ડોલર પ્રતી ઓસ ઘટીને 1725.39 ડોલર પ્રતિ ઔસ ઉપર ટ્રેન્ડ થતું જોવા મળી રહ્યું છે. ચાંદી ૧.40% અથવા તો 0.27 ડોલરની નબળાઈની સાથે 18.64 ડોલર પ્રતિ ઔસ ઉપર જોવા મળ્યું છે સાથે દેશના મુખ્ય શહેરોની અંદર સોનાના અને ચાંદીના ભાવ ની અંદર આ પ્રમાણે ભાવ બોલા રહ્યા છે
મુંબઈની અંદર આવેલા કોલકત્તાની અંદર તેમાં હૈદરાબાદ અને કેરળની અંદર પણ 22 કેરેટ સોનાનો ભાવ 47,300 ની આસપાસ પ્રતિ 10 ગ્રામ ઉપર છે. દિલ્હી જયપુર અને લખનૌ ની અંદર પણ 22 કેરેટ સોનાનો ભાવ 47,450 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીના ભાવ અત્યારે મુંબઈ અને દિલ્હી કોલકત્તા પુણે અમદાવાદ જયપુર લખનવ ની અંદર 54000 ની આસપાસ પ્રતિ કિલો છે
ચેન્નઈ અને કોઈમ્બતુર તેમજ મદુરાઈ ની અંદર પણ 60,700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અત્યારે ચાંદી ની કિંમત વાંચવામાં આવી છે. તમે ઘરે બેઠા બેઠા પણ ચાંદીના ભાવની અંદર પણ વધારો ઘટાડો તેમજ નવા લેટેસ્ટ ભાવ જાણી શકો છો તેમજ તે માટે 89 55 66 44 33 ની ઉપર તમારે મિસ કોલ કરવાનો રહેશે. આ નંબરની ઉપર મિસ કોલ કરવાથી તમારે તમારા મોબાઇલની ઉપર એક એસએમએસ મેળવી શકશો અને સોનાના ચાંદીના નવા ભાવ વિશે જાણકારી પણ મેળવી શકશો
આ ઉપરાંત સોનાને ચાંદીના નવા ભાવ જાણવા માટે તમારે એક વેબસાઈટ મુલાકાત કરવાની રહેશે, www.ibja.co. આ ઉપરાંત iso દ્વારા પણ હોલમાં કાપવામાં આવતા હોય છે અને સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્ક નો ઉપયોગ થતો હોય છે તેમજ મોટાભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે તેમજ મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનાની અંદર જ વેચાણ કરતા હોય છે તેમજ 22 કેરેટ સોનાની અંદર તાંબુ ચાંદી 66 જેવી 9 ટકા જેટલી અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવનોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.