રાજકોટમાં બિઝનેસમેન યુવતીના નિમંત્રણથી શરીર સુખ માણવા ગાંધીનગર ફ્લેટમાં ગયો બંનેએ સાથે બે કલાક ગાળ્યા ને વીડિયો ઉતારી ને બેલ્કમેલ કરી પછી ખેલાયો ખેલ

અમદાવાદના વેજલપુરમાં રહેતા અને ડેરીના માલિકને ગાંધીનગરમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચય થયો હતો. યુવતીએ આ બિઝનેસમેનને શરીર સુખ માણવા માટે ઘરે બોલાવ્યા પછી પોતાના ફ્લેટમાં બે દિવસ ગોંધી રાખીને રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની ચોંકાવનારી ઘટના બની છે. બિઝનેસમેન તક મળતાં ફ્લેટમાંથી નાસી ગયો હતો. બિઝનેસમેને આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને હની ટ્રેપ કરતી ગેંગનું કૃત્ય હોવાની શક્યતા લાગી રહી છે. આ ઘટના બાદ આરોપીઓ ભાડાના ફ્લેટને તાળુ મારીને નાસી ગયા છે.

અમદાવાદના વેજલપુર વૈજનાથ મહાદેવ પાસે મુખવાસમાં રહેતા બિઝનેસમેન ખાનગી કંપનીની ડેરીની ફ્રેન્ચાઇઝી પોતાના ભાઇ સાથે ચલાવે છે. બે મહિના પહેલા મહેન્દ્રસિંહના ઇન્ટાગ્રામ પર એક યુવતીએ મેસેજ માક્લ્યો હતો. થોડી વાતચીત થતા મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. ત્યાર પછી વોટ્સએપથી નિયમિત વાતચીત અને વિડીયો કોલ કરીને બંને નજીક આવ્યાં હતાં.

યુવતીએ જણાવ્યું હતું કે તેના પતિ દુબઇ છે અને તેની દીકરી હાલ સાસુ સસરા સાથે રહે છે. તેણે 20 દિવસ પહેલા બિઝનેસમેનને મળવા માટે ગાંધીનગર વાવોલ ખાતે આવેલા સ્વર્ણીમ પેરેડાઇઝના ધાબા પર બોલાવ્યો હતો. દિવસ બાદ બિઝનેસમેન યુવતીને મળવા માટે તેના ફ્લેટમાં ગયો હતો અને 30 મિનિટ તેની સાથે રહ્યો હતો. 25 ઓક્ટોબરે 11 વાગે યુવતીએ મેસેજ કરીને તેને ઘરે બોલાવ્યો હતો. બિઝનેસમેન પોતાની બોલેરો કારને એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરીને ઘરે મળવા ગયો હતો.

લગભગ બે કલાક સુધી બંને ઘરમાં જ હતાં ત્યાં કોઇએ ડોરબેલ વગાડતા યુવતીએ બિઝનેસમેનને છૂપાઇ જવાનું ક્હ્યું હતું. યુવતીએ દરવાજો ખોલતાં અંદર ઘૂસી આવેલા લોકોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપીને કહ્યું હતું કે, તેં આ છોકરી સાથે ખરાબ કામ કર્યું છે એટલે પોલીસ કેસ થશે. તારે બચવુ હોય તો પાંચ લાખ રૂપિયા આપી દેજે.

બિઝનેસમેને બે લાખ સુધીની તૈયારી બતાવતાં તેના ફોન પરથી નકલી પોલીસે બિઝનેસમેનના ભાઇ સાથે વાત કરીને કહ્યું હતું કે, તમારો ભાઇ કેસમાં ફસાયો છે અને બધુ મારા હાથમાં છે. એ પછી તેમણે બિઝનેસમેનને એક રૂમમાં બંધ કરી દીધો હતો બીજા દિવસે ફરીથી તેને નાણાં મંગાવી લેવા માટે દબાણ કર્યું હતું અને પાંચ લાખથી ઓછી રકમ ન મળે ત્યાં નહી છોડવાની ધમકી આપી હતી.

27 ઓક્ટોબરે નકલી પોલીસ ફરીથી આવ્યો હતો. ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાથી બિઝનેસમેન તક મળતા નાસી ગયો હતો. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પહોચે તે પહેલા યુવતી અને નકલી પોલીસ ફરાર થઇ ગયા હતા. સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ ચૌધરીએ જણાવ્યું કે, આ મામલો હનીટ્રેપરીતે લૂંટવામાં આવ્યા હોવાની શક્યતા છે.

રાજકોટના જસદણના ભંડારિયામાં સ-ગીરા પર ફઇના દીકરાએ આચર્યું છે,યુવતીની પેટમાં દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલમાં લઇ જતા ત્યારે સારવાર દરમ્યાન 3 માસનો ગ-ર્ભ હોવાનું સામે આવ્યું છેજસદણ તાલુકાના ભંડારિયા ગામે ખેતરમાં ખેત મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની સ-ગીરાને તેના ફાઇના પુત્રએ હવસનો શિકાર બનાવી હતી.

ત્યારે ગઇકાલે સ-ગીરાને અચાનક પેટમાં દુ:ખાવો થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે અહીંના વિભાગ દ્વારા તપાસ કરતા સ-ગીરાને 3 માસનો ગ-ર્ભ હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ-ગીરાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં ફઇના પુત્રએ જ સ-ગીરા સાથે શ-રીર સં-બંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે ગઈકાલે 15 વર્ષની યુવતીને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં લાવવામાં આવેલા ગાયનેક વિભાગમાં સારવાર દરમિયાન સગીરાને તેના ગ-ર્ભમાં ત્રણ માસનો ગ-ર્ભ હોવાનું જાણવા મળ્યું હતું

બાદમાં સ-ગીરાની પૂછપરછમાં વિગતો બહાર આવી હતી કે. હાલમાં તે જસદણના ભંડારિયા ગામે ખેતરમાં માતા-પિતા સાથે રહે છે. ફઈને ત્રણ મહિના પહેલા મધ્યપ્રદેશ લઈ જવામાં આવી હતી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *