રાજકોટમાં વધુ એક હચમચાવી દેનારી ઘટના 20વર્ષની માસૂમ બાળકી સાથે ખુદ બાપે આચર્યું શારીરિક સુખ માતાએ વીડિયો ઉતારીને પછી…

સુરતમાં વધતી જતી હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર થયેલી બાદ સુરત ઘણું ચર્ચામાં છે. ત્યારે હાલ સુરતની સૂરત અને સિરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણ વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર દથયું હોવાનું સામે આવતાં સમગ્ર શહેરમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

નરાધમ પિતાએ જ પોતાની માસુમ બાળકી પર દષ્કર્મ કર્સુરતમાં જે રીતે ક્ગ્રફ વધી રહ્યો છે. તે આપણા સમાજ માટે એક ગંભીર વિષય બન્યો છે. ત્યારે વધુમાં ફરી અહિયા એક આવવોજ બનાવ સામે આવ્યો છે જેના કારણે સમગ્ર શહેરમાં હડકંપ મચી ઉઠ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી ઘરમાં હતી.

ત્યારે સગા બાપે ડરાવીને કિશોરીને એકલતાનો લાભ પોતાની હવસનો શિકાર બનાવી છે. દષ્કર્મ આચર્ય બાદ હવસખોર પિતા ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને ગણતરીના કલાકોમાં હવસખોર પિતાની ધરપકડ કરી છે

સરથાણા પોલીસે રોપી પિતાની કરી ધરપકડઉલ્લેખનીય છે કે,નેપાળથી 4 મહિના પહેલા જ બાળકીના પરિવાર રોજીરોટી અર્થે સુરત ખાતે આવ્યાં હતાં. જ્યાં નરાધમ પિતા પોતાની સગી દિકરી નજર બગાડીને આ કુકર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી.

બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતાં જાણ થઈ હવસખોર બીજું કોઈ નહિ પણ દીકરીનો સગો બાપ છે. જેથી સુરત પોલીસે હવસખોર સગા બાપની પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.માનવતાને શર્મશાર કરતો એક જઘન્ય બનાવ સામે આવ્યો છે. આ બનાવ વાંચી તમારો સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે.

કહેવાય છે કે દીકરી પિતાના કાળજાનો કટકો હોય છે. પણ સુરતમાં એક સગા પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી પાપ લીલા આચરી હતી. સુરતના સરથાણામાં પિતાએ 10 વર્ષની માસૂમ દીકરી પર રેપ આચર્યો હતો. પિતાની આ કરતૂતથી બાળકીના ગઈજાને કારણે અતિશય લોહી નીકળતું હોવાથી ઓપરેશન કરી ચાર ટાંકા લેવાની પણ ફરજ પડી હતી

પ્રાપ્ત વિગ તમુજબ સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર ખુદ પિતાએ આચર્યું હતું. એટલું જ નહીં પોલીસથી બચવા માટે તેણે અજાણ્યો ઈશમ દીકરીની આવી હાલત કરી હોવાની કહાની ઘડી હતી. જોકે પોલીસ તપાસમાં ખુદ બાળકીએ પિતાની પાપલીલાનો ભાંડો ફોડ્યો હતો. માસૂમ બાળકીને સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી ત્યારે ગુપ્તાંગમાંથી અતિશય લોનીકળતું હતું. આથી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. હાલમાં 10 વર્ષની માસૂમ બાળકીને સ્મિમેરમાં આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

રાધમ બાપે જ માત્ર દસ વર્ષની સગી દીકરી પર  ગુજાર્યા બાદ પણ જાણે આ હવસખોરને કોઈ અફસોસ ના હોય એમ પોતાનું પાપ છુપાવવા માટે માસૂમને ડરાવીધમકાવીને પોતે બનાવેલી કહાની જ પોલીસ સમક્ષ રજૂ કરવા માટે પણ દબાણ કર્યું હતું.રાધમ બાપે બપોરના સમયે એક અજાણ્યો ઈસમ, જેના લાંબા વાળ અને કાનમાં બૂટી પહેરેલી તથા બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું તેમજ નેપાળી જેવો દેખાતો હોવાનો કહાની બનાવી હતી. તેને આ જ કહાની પોલીસ અને ડોક્ટર સમક્ષ જણાવવા માટે પણ મજબૂર કરી હતી, પરંતુ મોડી રાત્રે બાળકીએ પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી.

માતાએ વિશ્વાસ ન કર્યોહવસખોર પિતાએ એક સપ્તાહ અગાઉ પણ પુત્રી પર દાનત બગાડી બળાત્કાર કરવાની કોશિશ કરી હતી, પરંતુ જે-તે સમયે બાળકી ઘરની બહાર નીકળી જતાં બચી ગઈ હતી. બાદમાં બાળકીએ આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી, પરંતુ પુત્રીની વાત પર ભરોસો ન કરતા માતાએ કહ્યું હતું કે તારી વાત ખોટી છે, તે તારા પિતા છે, તારી સાથે આવું ન કરે. માતાએ આમ કહી વાતને ત્યાં જ ન દબાવી દીધી હતી.

સીસીટીવીથી પોલીસને કડી મળીજોઈન્ટ પોલીસ કમિશનર સુરત પી.કે.મલે જણાવ્યું હતું કે બનાવ બહાર આવતાં મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોલીસે સમગ્ર બનાવમાં આજુબાજુના તમામ સીસીટીવી કેમેરાઓ તપાસવાની કામગીરી શરૂ કરી હતી. સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન તેના પિતા જ શંકાના દાયરામાં આવ્યા હતા. સવારે નવ વાગે બાળકીના મામા તેના ઘરે આવ્યા હતા.

પરંતુ સાડાદસ વાગ્યાના અરસામાં તેઓ જતા રહ્યા બાદ 12.09 વાગે તેના પિતા ઘરમાં આવ્યા એવું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.પિતા ઘરની બહાર નીકળ્યા હોવાનું પણ સીસીટીવી કેમેરામાં દેખાતાં આખરે પોલીસે મોડી રાતથી તેના પિતા પર શંકા હોવાને કારણે તેની ઊલટ પૂછપરછ કરવાની સાથે સાથે તેને પોલીસ અટકાયતમાં જ રાખ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે બાળકીએ સમગ્ર હકીકત પોલીસને જણાવતાં પોલીસે તેના પિતાની ધરપકડ કરી આગળની હાથ ધરી છે.

જોઈન્ટ પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે બાળકીને સારવાર માટે લાવવામાં આવી ત્યારે તેની સાથે તેની માતા અને પિતા બંને હતાં. શરૂઆતમાં પિતાએ ઇમર્જન્સી વિભાગમાં તબીબને ઘ૨માં બનાવેલી પોતાની કહાની તબીબો સમક્ષ રજૂ કરી હતી. તબીબોએ બાળકીને ગુ@પ્તાંગના ભાગમાંથી લો@હી નીકળતું હોવાને કારણે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી હતી અને આઈસીયુમાં દાખલ કરી હતી, પરંતુ મોડી રાત્રે પોલીસે બાળકીની માતાને બહાર મોકલી તેની પૂછપરછ હાથ ધરી હતી.

અંતે પિતાનો ફાંડો ફૂટ્યોબાળકીએ આ કરતૂત પાછળ અન્ય કોઈ અજાણી વ્યક્તિ નહીં, પરંતુ તેના પિતાની જ પાપલીલા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર કહાની બનાવવા પાછળ પણ તેના પિતાનો જ હાથ હોવાનું જણાવ્યું હતું. તેના પિતાએ તેને ડરાવીધમકાવીને પોતાનું નામ લેવાની જગ્યાએ તેના દ્વારા કહેવામાં આવેલી કહાની જ પોલીસ અને ડોક્ટર સમક્ષ બોલવા માટે દબાણ કર્યું હોવાની પણ તેણે કબૂલાત કરી હતી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *