રાજકોટમાં 22 વર્ષની યુવતી સાથે યુવકે 2 વર્ષ સુધી શારીરિક સુખ માણ્યું મોઢે ડૂમો નાખીને રોજ રોજ કર તો શારીરિક સુખ યુવતીને ગર્ભવતી બનાવી..
વિકૃત માનસિક ધરાવતા કૌટુંબિક માસાએ 13 વર્ષની તરુણી સાથે ગત મધરાતે નિદ્રાધીન હાલતમાં શારીરિક અડપલાં કર્યા હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. દોઢસો ફૂટ રિંગ રોડ, ધરમનગર આવાસ પાસે રહેતા
અને શાકભાજીનો વેપાર કરતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયાધાર ચારબાઇના મઢ પાસે આવેલા ચાર માળિયા આવાસમાં રહેતા વાસુદેવ ઉર્ફે વિપુલ માધુ ગુજ્જરનું નામ જણાવ્યું છે. પાંચ સંતાનના પિતાની ફરિયાદ મુજબ, પત્ની રમકડાં વેચીને આર્થિક મદદરૂપ થાય છે. આરોપીએ ધ્રાંગધ્રા રહેતી સમાજની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા છે અને તે રાજકોટના રૈયાધારમાં રહે છે.
પત્ની અને વાસુદેવની પત્ની બંને કૌટુંબિક બહેનો થતી હોય તેમની ઘરે અવરજવર રહેતી હતી. દરમિયાન સાતમ આઠમના તહેવારમાં રમકડાં વેચવા પત્ની અને વાસુદેવની પત્ની અઠવાડિયા પહેલા ધ્રાંગધ્રા ગયા છે. જ્યારે પોતે ત્રણ દીકરી અને બે દીકરા સાથે રાજકોટમાં જ છીએ.
દરમિયાન શનિવારે રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ બધા જમીને ઝૂંપડાંમાં સૂઇ ગયા હતા. ત્યારે રાત્રીના બે વાગ્યાના અરસામાં 13 વર્ષની પુત્રીએ જોરજોરથી બૂમો પાડતા પોતે જાગી ગયા હતા. અને જોતા પુત્રી પાસે મધરાતે વાસુદેવને અમારા ઝૂંપડામાં ઊભેલો જોયો હતો.
હજુ તેને કંઇ કહું તે પહેલા જ તે ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં પુત્રીને પૂછતા તે રાતે સેટી પર સૂતી હતી. ત્યારે માસાએ પોતાને નિદ્રાધીન હાલતમાં ઉપાડી નીચે સુવડાવી પોતાના કપડાંની અંદર હાથ નાંખી શારીરિક અડપલાં કર્યા હતા. જેથી પોતે જાગી જતા કંઇ બોલું તે પહેલા માસાએ પોતાના મોઢે ડૂમો દઇ દીધો હતો. પોલીસે આરોપી વાસુદેવને ઝડપી હવસનું ભૂત ઉતાર્યું હતું.
એક શોકિંગ અને સનસની મચાવી દેતો બનાવ સામે આવ્યો છે. સુરતના સલાબતપુરાના શ્રમ વિસ્તારમાં સાવકા બાપે સગીર દીકરી પર દાનત બગાડી 2 વર્ષથી મારી નાખવાની ધમકી આપી રેપ કરતો હતો. હાલમાં સગીર દીકરીને 3 મહિનાનું ગર્ભ રહી ગયો હતો. જેના કારણે સાવકા બાપની ગંદી હરકતો સામે આવી હતી. સલાબતપુરા પોલીસમાં સગીર દીકરીએ ફરિયાદ આપી છે.
જેના આધારે પોલીસે સાવકા બાપની સામે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સાવકો બાપ અડાજણમાં કાર વોશીંગમાં નોકરી કરે છે. 14 વર્ષની સગીરા ઘરમાં સૂતી હતી.
તે વખતે સાવકા બાપએ મોડીરાતે સગીરાનું મોઢું દબાવી જબરજસ્તી કરી રેપ કર્યો હતો. સાવકા બાપે સગીરાને ધમકી આપી કે આ વાત તૂ કોઈને કહીશ તો તને મારી નાખીશ, તું બદનામ થઈ જઈશ, તારી સાથે કોઈ લગ્ન નહી કરે તેવી ધમકી આપી હતી. સાવકા બાપના પાપને કારણે સગીરા ગર્ભવતી બની છે. સગીરાને 3 મહિનાનો ગર્ભ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.