રાજકોટમાં ભાડાનું મકાન બતાવવાના બહાને મહિલાને યુવક લઈ ગયો રૂમમાં યુવકે નશીલો પદાર્થ ખવરાવીને ચાર દિવસ સુધી શારીરિક સુખ માણ્યું જોવો વીડિયો
દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં ભાડે રૂમ બતાવવાના બહાને એક મહિલાને બંધક બનાવીને ચાર દિવસ સુધી ગુજારવાનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન મહિલાને નશાયુક્ત પદાર્થ આપવામાં આવતો હતો. પાડોશીઓ મહિલાને બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ ગયા. મહિલાના નિવેદન પર પોલીસે બળાત્કાર, નશાયુક્ત પદાર્થ આપવા અને મારપીટનો કેસ નોંધ્યો છે. પોલીસે આ અંગે કાર્યવાહી કરીને ફરાર આરોપીની ધરપકડ કરી છે.
શું છે મામલો32 વર્ષીય પીડિતા મૂળ બિહારની છે. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું કે તે દસ વર્ષથી તેના પતિથી અલગ થઈને તેના ભાઈ સાથે કરલા વિસ્તારમાં રહે છે. તેને ત્રણ બાળકો છે. ચાર દિવસ પહેલા તે બિહારથી દિલ્હી આવી હતી. તે કરાલા બસ સ્ટેન્ડ પર ઉભી હતી. ત્યાં એક માણસ ઊભો હતો.
મહિલાએ જણાવ્યું કે તેણે પુરુષને આ વિસ્તારમાં ભાડે મકાન લેવા વિશે પૂછ્યું. આરોપી વ્યક્તિ તરત જ સંમત થઈ ગયો અને મહિલાને કહ્યું કે તે તેને ઘર શોધવામાં મદદ કરશે. આરોપી વ્યક્તિ મકાન બનાવવાના બહાને તેને એક રૂમમાં લઈ ગયો અને તેને બંધક બનાવી લીધો. તેણે નશો કરીને તેણીને બેભાન કરી દીધી હતી.
જે બાદ આરોપીએ ચાર દિવસ સુધી તેની સાથે ગુજાર્યો હતો. સોમવારે જ્યારે આરોપી ઘરમાં ન હતો ત્યારે તેણે એલાર્મ વગાડ્યું હતું. જે બાદ પડોશીઓએ દરવાજો ખોલ્યો અને તેને બહાર કાઢી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ પીડિતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને તેનું કાઉન્સેલિંગ કરાવ્યું.
મહિલાના આરોપ બાદ પોલીસે તેનું મેડિકલ કરાવ્યું અને તેના નિવેદન પર કેસ નોંધ્યો. આસપાસના લોકોની પૂછપરછ કર્યા પછી, પોલીસે આરોપીની ઓળખ રામ સિંહ તરીકે કરી. જે બાદ આ વિસ્તારમાંથી તેની ધરપકડ કરી. પોલીસે આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મંછા થોડા દિવસ માટે પિયર ગઈ હતી. ત્યાં પણ તેનો જીવ ઉચાટમાં જ હતો. જુવાન જોધ ચંપા એકલી ઘરે હતી એ વાતે તેનો જીવ ઊંચો રહેતો હતો. પણ શું કરે. મા માંદી હતી એટલે આવ્યા વિના છૂટકો જ નહોતો. માને જરા સારું થતા જ મંછા ઘરે જવા નીકળી પડી. તેનું ઘર બસ સ્ટેન્ડ નજીક આવેલા બજારમાં શાકની તેની નાનકડી દુકાન હતી. આમ તો મા-બેટી આ દુકાન ચલાવતા હતા પરંતુ તે તેને પિયર જતી ત્યારે ચંપા દુકાનનું ધ્યાન રાખતી હતી. મંછાનો પતિ રવલો છેલ્લા એકાદ વર્ષથી જેલની હવા ખાઈ રહ્યો હતો. ચંપા એકલી જ દુકાનમાં હશે અને અત્યારે ગરદીનો સમય છે આથી તેને મદદ કરવા તે સીધી દુકાને જ ગઈ.
દુકાન બંધ જોતા જ મંછાને નવાઈ લાગી. તેના મનમાં જાત જાતના વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં. ગભરાતી ગભરાતી તે ઘરે ગઈ. પરંતુ ઘરને તાળું લટકતું હતું. અને ચંપા ક્યાંયે જોવા મળી નહીં. ચંપા ક્યાંક ગઈ હશે અને થોડીવારમાં પાછી આવશે એમ માની તે તેની રાહ જોવા લાગી. ‘કેમ મંછાબુન આવી ગયા? તમારી મા કેમ છે?” પાડોશના રેવતીબેનના અવાજે મંછાની તંદ્રામાં ભંગ પાડયો. ”સારું છે બુન. તમે મારી ચંપાને જોઈ?” ”ના” જવાબ આપી રેવતીબેન તેના ઘરમાં ભરાઈ ગયા. રેવતીબહેનના ચહેરા પર રમી રહેલા અણગમાના ભાવ જોઈને મંછાની શંકા વધુ દ્રઢ બની. સાંજ ઢળી ગઈ અને અંધારાના ઓળા ઊતરી આવ્યા છતાં પણ ચંપાનો પત્તો નહોતો. મંછા ચંપાની રાહ જોતી બેસી રહી. તેની ઉંઘ હરામ થઈ ગઈ હતી.
ડાયાબીટીસપરોઢનો ઉજાસ પેલાતા જ મંછાની સઘળી આશા પર પાણી ફરી વળ્યું. કંઈ અજુગતુ થયું હોવાની તેની શંકા વધુ દ્રઢ બની. ચંપાની ચાલચલગતને કારણે મંછાની ચિંતા વધતી ચાલી. દસ વાગ્યે મંછા તેના ઘર નજીક આવેલી પોલીસ ચોકી પહોંચી ગઈ. પોલીસ ચોકીના સિનિયર અધિકારી રાજેન્દ્રભાઈએ મંછાની ફરિયાદ નોંધ્યા બાદ પૂછપરછ શરૂ કરી. ”શું બહેન તમને કોઈના પર શંકા છે?” થોડાં ખચકાટ બાદ મંછાએ જવાબ આપ્યો, ”હા, સાહેબ અમારી દુકાનની બાજુમાં બબન અને છગનની દુકાન છે. આ બંનેએ જ ચંપાનું અપહરણ ક
મારે પિયર ગઈ હતી ત્યારે આ બંને ફોસલાવીને ચંપાને તેમની સાથે ડુમ્મસ લઈ ગયા હતા. તે સમયે તેઓ પાંચ દિવસ બાદ ચંપા સાથે પાછા ફર્યા હતા. મેં જ્યારે એ લોકોને ધમકાવ્યા ત્યારે તેમણે મારી માફી માગી હતી. આથી મેં વાત આગળ ન વધારતા ત્યાં જ બંધ કરી દીધી હતી.”મંછાને બીજા કેટલાક પ્રશ્નો પૂછી કાનૂની કાર્યવાહી બાદ રાજેન્દ્રભાઈએ પોલીસ સાથે લઈ બબનના ઘરે પહોંચી ગયા અને બબનની ધરપકડ કરી.
પોલીસ ચોકીમાં કરાયેલી પૂછપરછ બાદ બબને તેણે અને છગને ચંપા સાથે જાતીય સુખ માણ્યું હોવાની કબૂલાત કરી. પરંતુ હમણા ચંપા ક્યાં છે તેની તેને ખબર ન હોવાનું ભારપૂર્વક જણાવતા ઉમેર્યું, ”સાહેબ, તમે નાહકના અમારા પર શંકા કરો છો. અમે છેલ્લા કેટલાક દિવસથી ચંપાને મળ્યા જ નથી.” પરંતુ બબનની આંખોમાં સળવળતા ભયના સાપોલિયા રાજેન્દ્રભાની ચકોર નજરમાંથી છટકી શક્યા નહીં.
દાળમાં કંઈક કાળું જરૂર છે અને બબન સત્ય છુપાવી રહ્યો છે એ વાત તેઓ પામી ગયા. ઉપરાંત વીરેન્દ્રભાઈએ કરેલી તપાસ દરમિયાન બબનનું ચારિત્ર શંકાસ્પદ હોવાનું જાણવા મળતા જ તેમનો શક વધુ મજબૂત બન્યો. તેમને જાણવા મળ્યા મુજબ બબન ગામની યુવતીઓને ભોળવીને તેમનું જાતીય શોષણ કર્યા પછી તેમને કુટણખાને વેચી મારતો હતો. થોડાં સમય પહેલા જ ઓલપાડની એક યુવતીને વેચી મારવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રેમીશંકાસ્પદ આરોપીને માનસિક દબાણ આપી રાજેન્દ્રભાઈએ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. પરંતુ બબન પોતાના બયાનમાંથી ટસનોમસ ન થયો. છેવટે રાજેન્દ્રભાઈએ થર્ડ ડીગ્રીનો ઉપયોગ કર્યો અને ભાંગી પડેલા બબને સત્ય ઓકી દીધું.’છગન ક્યાં છે?” ”કદાચ તેના ઘરમાં જ હશે.” ”સારું એને અમે સવારે જોઈ લઈશું. અત્યારે તું કહે કે ચંપાને તમે ક્યાં રાખી છે?” આ સાંભળી બબન ગભરાઈ ગયો. તેના ચહેરા પર ભયના ઓળા ઊતરી આવ્યા. તે પોક મૂકીને રડવા લાગ્યો. થોડીવાર પછી તે શાંત થઈ ગયો.
બબનનું આ વાક્ય સાંભળતા જ મંછાને વીજળીનો કરંટ લાગ્યો હોવાનો અનુભવ થયો. ”ઓ મારા ભગવાન! આ શું કહે છે? તેણે ચંપાને મારી નાખી છે? તેણે તારું શું બગાડયું હતું સાલા, હરામી તે તેનું કાસળ કાઢી નાખ્યું?” પોતાના મનનો આક્રોશ વ્યક્ત કરતા કરતા મંછાએ ઝડપથી બબનનું ગળું પકડી દબાવવાનો પ્રયાસ કર્યો. રાજેન્દ્રભાઈએ વચ્ચે પડી બબનને મંછાની પકડમાંથી છોડાવ્યો અને મંછાને કહ્યું, ”બહેન તમે શાંતિ રાખો. કાયદાને હાથમાં લો નહીં. કાયદો ગુનેગારને તેના ગુનાની સજા આપશે. તમારા હાથ ગંદા કરો નહીં.”પોતાના ગુનાનો એકરાર કરતા બબને બયાન આપ્યું કે તેણે અને છગને ચંપાની હત્યા કરી તેને વિરાન જગ્યાએ દાટી દીધી હતી. બબને આ એકરાર કર્યો ત્યારે મધરાત થઈ ગઈ હતી.
પરંતુ અત્યારે જ મૃતદેહને કબજે કરવો જરૂરી છે એમ વિચારી રાજેન્દ્રભાઈ તેમના વરિષ્ઠ અધિકારીઓને વાયરલેસ પર જાણ કર્યા પછી બબન અને મંછા તેમ જ તેમની પોલીસ ટુકડીને લઈને નીકળી પડયા. થોડાં જ સમયમાં તેઓ ચંપાને દાટી હતી તે સ્થાન પર પહોંચી ગયા. પાંચ ફૂટ ઊંડે ખોદ્યા પછી મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ કોહવાઈ ગયો હતો. ઓળખાય તેવી પરિસ્થિતિમાં હતો નહીં. પરંતુ કપડા, વાળ જેવી નિશાનીઓ પરથી મંછાએ મૃતદેહ ઓળખી કાઢ્યો. તરત જ પોલીસે પંચનામું કર્યું અને મૃતદેહને તાબામાં લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો. આ કાર્ય પૂરું થયું ત્યારે સવાર પડી ગઈ હતી.
પાછા ફર્યા પછી તરત જ છગનને ઘરે છાપો મારી તેની પણ અટક કરવામાં આવી. બબન અને છગન પર ખૂનના આરોપસર કેસ નોંધવામાં આવ્યો.પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી એક વધુ ચોંકાવનારી વાત બહાર આવી. અપરિણિત ચંપાના ઉદરમાં ચાર મહિનાનો ગર્ભ હતો. અહેવાલમાં એ પણ જાણવા મળ્યું કે મૃત્યુ પૂર્વે પહેલા તેને સાઈનાઈડની ગોળી આપવામાં આવી હતી. ત્યાર પછી બેભાનાવસ્થામાં તેને ગળુ ટૂંપી મારી નાખવામાં આવી હતી. તપાસ દરમિયાન નીચે રજૂ કરેલી હકીકત જાણવા મળી. મંછાનો પતિ રવલો જાતે કાછિયો હતો. તેની શાકની નાનકડી દુકાન હતી. ચંપા તેની એકમાત્ર પુત્રી હતી.
લગ્નજીવનના વીસ વર્ષો દરમિયાન મંછાએ માત્ર એક જ પુત્રીને જન્મ આપ્યો હતો. રવલાને પુત્રની ઈચ્છા હતી પરંતુ મંછા તેને પુત્ર આપી શકી નહીં. છેવટે કંટાળીને મંછાએ તેના પતિને બીજા લગ્ન કરવાની મંજુરી આપી. અને રવલાએ બે લગ્ન કર્યા. પરંતુ તેની બંને નવી પત્નીઓ પણ રવલાને પુત્ર આપી શકી નહીં. એટલું જ નહીં પણ તેની ત્રીજી પત્ની જીવતી સળગી મૂઈ આ કારણે રવલાને બે વર્ષની સજા થઈ. રવલાની ગેરહાજરી દરમિયાન મંછા અને વીસ વર્ષની ચંપાએ શાકની દુકાન સંભાળી લીધી. મંછાને કશે જવાનું થતું તો ચંપા દુકાનમાં બેસતી.
તેઓ તેને એકદમ એકાંત સ્થળે લઈ ગયા. અને ત્યાં બંનેએ વારાફરતી તેના પર બળાત્કાર કર્યો. બેભાન ચંપાને તેના શરીરને ભૂખ્યાં વરૂઓ ચૂંથી રહ્યાં છે એ વાતનો જરા પણ ખ્યાલ આવ્યો નહીં. પોતાની વાસના શાંત કર્યા પછી તેમણે ચંપા માટે કબર ખોદવાની શરૂ કરી. છગને ચંપાની સાડીમાંથી એક લાંબો ચીરો ફાડી ચંપાનું નાખ્યું. ત્યાર પછી ખાડામાં ચંપાનો મૃતદેહ નાખી તેમણે તેની ઉપર માટી નાખી દીધી. થોડાં જ સમયમાં તેઓ શહેરમાં આવ્યા અને ત્યાંથી બસ પકડી ઘરે આવી ગયા.પરંતુ પાપ છાપરે ચઢી પોકારે છે. તેમ આ બંનેના પાપનો ઘડો છેવટે ફૂટી ગયો અને તેઓ અત્યારે જેલની હવા ખાય છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.