રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ ‘ફ્રેન્ડશિપ’ના ચક્કરમાં 17 વર્ષીય સગીરા વારંવાર શારીરિક સુખ માણ્યું યુવતીને અને વાર શરીર સુખ માનતો વીડિયો ઉતારો
ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવક સાથે મિત્રતા કેળવીને તેના પર આંધળો વિશ્વાસ મુકવા બદલ 17 વર્ષીય યુવતીએ ભયંકર પરિણામ ભોગવવું પડ્યું છે. સગીરાને ગેસ્ટહાઉસમાં બેલાવીને યુવકે તેના વારંવાર આચર્યું અને તેને મારી નાખવાની ધમકી પણ આપી. તેના કારણે સગીરાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે.
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઈન્સ્પેક્ટર એ જી ચૌહાણની ટીમે દુષ્કર્મ આચરનાર 22 વર્ષના શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત પ્રમાણે પૂર્વ અમદાવાદમાં રહેતી 17 વર્ષીય યુવતી ઈન્સ્ટાગ્રામ દ્વારા અજાણ્યા યુવક સાથે સંપર્કમાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર ચેટિંગ દરમિયાન સગીરાએ યુવકને વીડિયો કોલ પણ કર્યા હતા. યુવકે પોતાનું નામ સાહીલ શૈલેષભાઈ રાવ હોવાનું જણાવ્યું હતું
અને સગીરાના વિડિયો કોલના સ્ક્રિન શોટ લઈ લીધા. ત્યાર બાદ યુવકે સગીરાને મળવા માટે બોલાવી હતી અને તેને એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો જ્યાં સગીરા પર આચર્યું હતું. થોડા દિવસ બાદ સગીરાને ફરીથી ગેસ્ટહાઉસમાં બોલાવીને કર્યું હતું.
થોડા દિવસ પછી ફરી સાહિલે સગીરાને કોલ કરીને બોલાવતા સગીરાએ તેને મળવાની ના પાડી દીધી. ત્યારે સાહિલે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને મારી પાસે ગેસ્ટ હાઉસના વિડિયો છે, જે વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. ધમકીઓને વશ થઈ સગીરા ફરીથી ગેસ્ટહાઉસમાં ગઈ, જ્યાં તેના પર સાહીલે ત્રીજી વાર આચર્યું હતું.
ચાર દિવસ પહેલાં સગીરાના કાકાના ફોન પર વોટ્સએપ કોલિંગ કોઈ અજાણ્યા શખસે કરીને ધમકીઓ આપી હતી. જે અંગે કાકાએ સગીરાના ભાઈને વાત કરી હતી. જેણે તપાસ કરતાં તેની બહેનને ધમકીઓ આપી અજાણ્યો શખસ વારંવાર ગુજારતો હોવાની ચોંકાવનારી બાબત બહાર આવી હતી.
આ અંગે સગીરાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સાહીલ શૈલેષ રાવ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ઘટનાની ગંભીરતા જાણીને પોલીસ ઈન્સ્પેક્ટર એ જે ચૌહાણ ની ટીમે સાહીલને શોધી કાઢી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસ યુવાવર્ગને શું સલાહ આપે છેપોલીસ ઈન્સ્પેક્ટર એ જે ચૌહાણે કહ્યું કે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા કેટલાક શખ્સો ગુનાઇત માનસિકતા ધરાવતા હોય છે. તેથી અજાણી વ્યક્તિ સાથે સોશિયલ મિડિયા પર મિત્રતા કેળવવામાં સાવધ રહેવું. વીડિયો કોલિંગ ક્યારેય ન કરવું, અજાણી વ્યક્તિ સાથે પરિચય કેળવાય તો તે વ્યક્તિને એકાંતમાં કે એકલા મળવા ન જવું.
કોઈપણ વ્યક્તિ ધમકી આપે તો ગભરાયા વગર પોલીસનો સંપર્ક સાધવો જોઈએ. આ કેસમાં અમે આચરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. સાહીલ કોઈ નોકરી ધંધો કરતો નથી. કેસમાં આરોપી વિરુદ્ધના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.