રાજકોટમાં કુંવારા યુવક સાથે અંકિતા ઓફિસમાં પરાણે સોફા પર સુવડાવી શરીર સુખ માણતી હતી એક દિવસ યુવકે કરું એવુકે જોવો વીડિયો
ભાવનગરના તળાજા પંથકની 13 વર્ષીય વિદ્યાર્થીનીનું અપહરણ કરી શખ્શે આચરતા ચકચાર મચી ગઈ છે. સહેલીના ઘરે જતી સગીરાને ધાક ધમકી આપી બે શખ્સો બાઈક ઉપર બેસાડી લઈ ગયા હતા. બાદમાં ફોરેસ્ટની અવાવરું જગ્યાએ લઈ જઈ સગીરા સાથે આચર્યું હતું.
પ્રદીપ નામના શખ્સે તેના મિત્રની સાથે બાઈક પર આવી સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. ધોરણ આઠમાં અભ્યાસ કરતી સગીર વયની દીકરી સાથે બનાવ બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવને લઈ પોલીસ સ્ટેશનમાં 376, પોકસો સહિતની કલમ મુજબ ગુનો નોંધાયો છે.
લંપટ ટ્યુશન શિક્ષકે ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા વિદ્યાધામને શર્મશાર કરવાનો કિસ્સો આજે વડોદરા શહેરના નિઝામ પુરા વિસ્તારના અર્પણ કોમલેક્સમાં આવેલ એજ્યુકેટ ફર્સ્ટ કલાસીસમાં જોવા મળ્યો છે. જ્યાં સૈયદ વાસણા રોડ પર રહેતી ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કલાસીસમાં ટ્યુશનમાં અભ્યાસ અર્થે આવી હતી
. કલાસીસના લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાના મગજમાં વાસનાનો કીડો સરવળતા કલાસ રૂમમાં એકલી રહેલી વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવી દઈ ને તેની શારીરિક અડપલાં કર્યા હતા.
વાલીએ વિડીયો કોલ કરતા જાણ થઇ લી એ તેના મોબાઈસમયસર ઘરેલ ફોન પર સંપર્ક કર્યો હ ન પહોંચતા વાતો જ્યાં વિદ્યાર્થીનીએ ક્લાસમાં હોવાનું જણાવ્યું હતું. આથી વાલીને શંકા જતા તેઓએ વિડિઓ કોલિંગ દ્વારા તપાસ કરી હતી જ્યાં વિદ્યાર્થીની અને શિક્ષક દ્રશ્યોમાં જોયા હતા.
જેથી ઘરે જલ્દી મોકલી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ થોડા સમય બાદ લંપટ શિક્ષકે વાલીને ફોન દ્વારા જાણ કરી કે પુત્રીની તબિયત બગડી છે અને માથામાં વાગ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં લંપટ શિક્ષક પ્રશાંત ખોસલા રિક્ષામાં બેસાડીને ઘરે મુકવા આવ્યો હતો.
લંપટ શિક્ષક વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો આ લંપટ પ્રશાંત ખોસલા તેના મિત્ર સાથે વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં વાલીને શંકા જતા લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની પૂછપરછ કરતા તેને કબુલ્યું હતું કે વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવ્યું છે.
આથી વિદ્યાર્થીનીના વાલીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ લંપટ શિક્ષકને સબક શીખડવા માટે ફતેહગંજ પોલીસને જાણ કરતા પોલીસે લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધયો હતો બાદમાં પોસ્કોના ગુનાનો વધારો કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.