રાજકોટમાં મદદ કરવાના બહાને મિત્રએ જ આપ્યો દગો હોટેલમાં લઈ જઈ યુવતી સાથે શારીરિક સુખ માણ્યું પછી વિડિયો ઉતારીને કરું કે જાણો સમગ્ર ઘટના

સુરતની ઉમરાની નંદનવન સોસાયટીમાં યુવતી સાથે સામૂહિક ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ મથકમાં 3 સામે ગુનો નોંધાય છે. જયેશ હેમંત,યોગી પવાર અને અન્ય એક સામે ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ. ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય યુવતી સાથે સામૂહિક થયું.

લગ્નની લાલચ આપી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય એક ઘટનામાં ઉધના વિસ્તારમાં પેટમાં દુખાવો થતાં સૂતેલી સગીરાનાં કપડાં ઉતારી દુકાનદારે અડપલાં કર્યાં. તરુણીએ ઘરે જઇ માતાને ફરિયાદ કરતાં ઉધના પોલીસે સંદીપ ચૌધરીને દબોચ્યો. ઉધના હરિનગર વિસ્તારમાં સગીરા પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરતી હતી. પેટમાં દુખાવો થતાં ગોળી લઇ પાછળ રહેતા શેઠના ઘરમાં સૂતેલી હતી,

ત્યારે તરૂણીની શેઠે જ લાજ લેવાની કોશિશ કરી હતી. આ તરુણીની બાજુમાં સૂઇ જઇ તેનાં કપડાં ઉતારી અડપલાં કર્યા. જાગી ગયેલી તરુણીએ ભાગીને માતાને જાણ કરી. ઉધના પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી હતી.

ગુરુગ્રામ એનસીઆરમાં, એક ખાનગી કંપનીમાં કામ કરતી એક યુવતીને આર્થિક મદદ લેવા માટે હોટલમાં જવું મોંઘું પડ્યું છે. બે મિત્રોએ જ મળીને યુવતી સાથે ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યુવતીની ફરિયાદમાં પટૌડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ રેવાડીની એક 22 વર્ષની યુવતીએ શુક્રવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તે પટૌડીના રહેવાસી યુવકને પહેલાથી જ ઓળખતી હતી. તેણે યુવકને પૈસા માટે બોલાવ્યો હતો.

આના પર યુવકે યુવતીને પટૌડી આવીને પૈસા લેવા કહ્યું. યુવતી પૈસા લેવા પટૌડી પહોંચી. હિન્દુસ્તાનના અહેવાલ મુજબ આરોપી યુવક તેના મિત્ર સાથે કારમાં આવ્યો અને તેને કારમાં બેસાડી પટૌડી પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં લઈ ગયો. ત્યાં તે બંને મિત્રોએ યુવતી પર સામૂહિક ગુજાર્યો અને ભાગી ગયા.

ગુરુગ્રામ પોલીસે નવજાત શિશુની ચોરીમાં સંડોવાયેલી ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 25 દિવસની બે છોકરીઓ રિકવર કરી છે. ગુરુગ્રામ પોલીસ કમિશનર કેકે રાવે કહ્યું કે, રાજસ્થાનના અલવર જવા માટે મહિલાઓએ જે ટેક્સી બુક કરી હતી તેના ડ્રાઈવરને તેમના પર થોડી શંકા હતી.

તેમણે કહ્યું કે, ડ્રાઈવરે મહિલાઓને ફોન પર કોઈની સાથે છોકરીઓ વેચવા અંગે વાત કરતી સાંભળી હતી. રાવે કહ્યું કે, ડ્રાઈવર વાહનને ગુરુગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગયો અને પોલીસને તેની શંકા વિશે જણાવ્યું, જેના પગલે પોલીસે પૂછપરછ માટે મહિલાઓને કસ્ટડીમાં લીધી.

રાવે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન મહિલાઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો. મહિલાઓએ જણાવ્યું કે, તેઓ છોકરીઓને રાજસ્થાન લઈ જઈને વેચવાનો પ્રયાસ કરી રહી હતી. મહિલાઓની ઓળખ અલવરના રહેવાસી સુરિન્દર કૌર અને હરજિન્દર તરીકે થઈ હતી, જ્યારે ત્રીજી મહિલાની દિલ્હીના રોહિણીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *