રક્ષાબંધનના દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો રક્ષાબંધન પહેલા સોનાની ખરીદી કરવી હોય તો જલદી જાણી લો એકા એક સોનાના ભાવની અંદર થયો ખૂબ જ મોટો ફેરફાર..

છેલ્લા ઘણાં દિવસોથી સોના-ચાંદીનાં ભાવમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક છે એટલા માટે આજે સોનાની કિમતમાં થોડો વધારો જોવા મળ્યો હતો. છતાં પણ સોનું તેના રેકોર્ડ સ્તરથી ઘણી નીચી કિંમત પર વહેંચાઇ રહ્યું છે.

22-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 47,950 પ્રતિ 10 ગ્રામ થઇ હતી. અગાઉ સોનામાં 47,550 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. છેલ્લા ઘણાં સમયથી 22 કેરેટ સોનાની કિંમતમાં વધુ ફેરફાર જોવા મળ્યો નહતો.

મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 440 રૂપિયા વધીને 52,310 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં 51,870 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.06 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

વર્ષ 2020નાં ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમત તેના ઓલ ટાઈમ હાઈ રેટ પર પંહોચી હતી. એ સમયે 22 કેરેટ સોનાની કિંમત 55,400 હતી. જે હાલ 47,000ની આસપાસ ચાલી રહી છે.

એ સમયે કિંમત 55,400 હતી. કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે.

છેલ્લા ઘણા દિવસોથી સોના ચાંદીના ભાવ ની અંદર ખૂબ જ મોટો ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. અત્યારે માત્ર બે દિવસ બાદ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને લોકો સોનુ અને ચાંદી ખૂબ જ મોટી માત્રામાં ભેટ કરવા ખરીદી કરતા હોય છે. તેના કારણે આજે સોનાની કિંમતની અંદર થોડોક વધારો જોવા મળી રહ્યો છે આમ છતાં સોનુ તેના રેકોર્ડ સ્થળથી ઘણી નીચી સપાટી ઉપર પહોંચી ગયું છે.

જણાવી દઈએ કે, સોના અને ચાંદીના ભાવની અંદર દિવસે ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે પેટ્રોલ ડીઝલ તેમજ ખાદ્યતેલના ભાવ ની અંદર પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 22 કેરેટ સુદ્ધતા વાળા સોનાની કિંમતની વાત કરવામાં આવે તો, 47,950 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. અગાઉ સોનાના કિંમતની અંદર 47,550 ના સ્તરે ખુલીને વેપાર શરૂ થઈ ગયો હતો

સોનાની માંગ ની અંદર ખૂબ જ મોટો વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતની અંદર ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો હતો. જરા ઘણા લાંબા સમયથી 22 કેરેટ સોનાની કિંમત ખૂબ જ મોટો વધારે ફેરફાર જોવા મળ્યો નહોતો.., મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર સવારના સમયે 24 કેરેટ શુદ્ધતા વાળા સોના ની કિંમત 440 વધીને 52,310 પ્રતિ 10 gm થયા હતા.

અગાઉ સોનાના ભાવની અંદર 51,870 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. માંગ ની અંદર ખૂબ જ મોટો વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતની અંદર ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનુ અત્યારે તેની અગાઉના બંધ ભાવ કરતા 0.06 ટકા ઘટાડાની સાથે ટ્રેન્ડ થઈ રહ્યું છે. વર્ષ 2020 ની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનાની અંદર સોનાની કિંમત તેના ઓલ ટાઈમ ઉપર પહોંચી હતી તે સમયે 22 કેરેટ સોનાની કિંમત 55400 રૂપિયા હતી જે અત્યારે ૪૭ હજાર રૂપિયાની આસપાસ ચાલી રહી છે

એ સમયે કિંમત ૫૫,૪૦૦ રૂપિયા હતી. કોમોડિટી એક્સપર્ટ નું કહેવું છે કે જે રીતે ગ્લોબલ છે તૂટી રહ્યું છે તેવી રીતે આવવાના સમયની અંદર સોનાના રોકાણકારો ની સંખ્યામાં વધારો થશે. હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલિયોમાં સોનાની રોકાણ કરેલ છે. તો તમે અત્યારે પોઝિશન લઈને રાખી શકો છો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *