રાજકોટમાં યુવકને મેસેજ આવ્યો તમારે અમીર યુવતીઓ સાથે શરીર સુખ માણવું પડશે યુવકે 22 વર્ષની યુવતી બેડરૂમમાં ઘૂસી ફોટોઅને Video ઉતારો પછી..

સિહાની ગેટ પોલીસે ફિલ્મમાં હિરોઈનનો રોલ અપાવવાના બહાને એક છોકરીની છેડતી અને કરવાના આરોપમાં ફિલ્મ ડિરેક્ટરની ધરપકડ કરી છે. સિહાની ગેટ પોલીસ સ્ટેશનના પ્રભારી નરેશ કુમાર શર્માએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ આરોપી વિવેક આગ્રાના સિકંદરામાં હરદીપ એન્ક્લેવનો રહેવાસી છે. તાજેતરમાં તે નોઈડામાં લોજિક બ્લોસમ કાઉન્ટી સેક્ટર 137માં રહેતો હતો. વિવેક 2019 થી છેડતી અને કેસમાં ફરાર હતો, પોલીસથી બચવા માટે તેનું ઠેકાણું બદલતો હતો.

દિલ્હીની રહેવાસી એક યુવતીએ 2019માં સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો કે તે 2019માં રાજનગર એક્સટેન્શનની KDP ગ્રાન્ડ સવાન્નાહ સોસાયટીમાં રહેતી પ્રજ્ઞા તિવારીને મળી હતી. પ્રજ્ઞા તિવારી એક પ્રોડ્યુસર હતી, તેને તેની એક ફિલ્મમાં હીરોઈનનો રોલ કરવા માટે કરાર મળ્યો હતો. આ પછી તે તેને તેના ઘરે રાજનગર એક્સ્ટેંશન લઈ આવી. પ્રજ્ઞાએ તેનો પરિચય નોઈડાના રહેવાસી વિવેક સક્સેના સાથે કરાવ્યો. જેને પ્રજ્ઞાએ ફિલ્મના નિર્દેશકને જણાવ્યું હતું.

યુવતીનું કહેવું છે કે વિવેકે તેમના માતા-પિતા સાથે વાત કર્યા બાદ શૂટિંગ અને વર્કશોપમાં આવવાની ના પાડી દીધી અને ફોન પણ પોતાની પાસે રાખ્યો. આરોપ છે કે આ પછી તે તેમને અલગ-અલગ જગ્યાએ લઈ જતો અને તેમની છેડતી કરતો અને ખાવામાં નશીલા પદાર્થ આપીને અશ્લીલ હરકતો કરતો. જ્યારે યુવતીએ પ્રજ્ઞાને ફરિયાદ કરી તો પ્રજ્ઞાએ કહ્યું કે વિવેક કહે તેમ કરવું પડશે. ત્યારપછી તેણે વચ્ચે વચ્ચે શૂટિંગ બંધ કરી દીધું. યુવતીએ હિંમત દાખવીને આ વાત તેના પરિવારજનોને જણાવી. આ પછી તેણે સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ઈન્સ્ટાગ્રામમાં ફક ઉન્ટ ખોલી હિન્દુ યુવાન તરીકે ઓળખાણ આપી વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ યુવતી સાથે સંબંધ કેળવી તેના ન્ડ ફોટો મેળવી તેને વાયરલ કરી દેવાની ધ@મકી આપી રૂપિયા 2 લાખ પડાવી લીધા હતા

ઈન્સ્ટાગ્રામમાં ખોલી હિન્દુ યુવાન તરીકે ઓળખાણ આપી વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ યુવતી સાથે સંબંધ કેળવી તેના ન્ફોટો મેળવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા 2 લાખ પડાવી લીધા હતા. યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા સલમાન અબ્દુલ શેખ નામના યુવાને ઈન્સ્ટાગ્રામ પર આર્યન શાહ નામનું બનાવ્યું હતું. જે એકાઉન્ટના માધ્યમથી તેને એક હિંદુ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. બંને વચ્ચે સંબંધો વધતા વિધર્મી યુવાને યુવતીનો ફોટો શૂટ કરી લીધા હતો. બાદમાં આ ફોટાઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી પાસે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. બદનામ થઈ જવાની બીકે યુવતીએ સલમાન શેખની વાત માની લઈ રૂપિયા 2 લાખ આપી દીધા હતા. પરંતુ રૂપિયા હાથમાં આવતા સલમાન શેખને વધુ રૂપિયા પડાવવાની લાલચ ઊભી થતાં તેણે થોડા સમય બાદ યુવતી પાસે વધુ 30 લાખ રૂપિયાની માંગણી કરી ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરી દેવાની આપી હતી.

પરંતુ બીજી વાર રૂપિયાની માંગણી થતાં યુવતી સતર્ક બની ગઈ હતી. તેમજ હિંમત એકઠી કરી પોલીસ સ્ટેશન પહોંચી જઈને પોલીસ અધિકારીને તમામ વિગતથી વાકેફ કરી પોતાનું નામ રાખવાની પોલીસ દ્વારા બાહેંધરી મળતા યુવતીએ નવાપરાના સલમાન અબ્દુલ શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરી આર્યન શાહના નામે બનાવનાર સલમાન શેખને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 2 લાખ કબજે લીધા હતા. તેમજ તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન દ્વારા વધુ 30 લાખ રૂપિયાની માંગ થતાં યુવતી ભાવનગરના એએસપી સફિન હસન પાસે પહોંચી હતી અને પોતાનું નામ ગુપ્ત રાખવાની અધિકારી દ્વારા બાંહેધરી મળતાં યુવતીએ પોતાની આપવીતી જણાવી યુવાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે અધિકારી દ્વારા નિલમબાગ અને એલસીબી પોલીસને કામગીરી સોંપતા ગણતરીના દિવસોમાં પોલીસે ફે2ક બનાવનાર સલમાન શેખ ને ઝડપી લઈ લોકઅપ હવાલે કરી દિધો હતો.

સુરતના સરથાણા વિસ્તારના કાર્ટીંગ એજન્ટનો મહિલા સાથે કઢંગી હાલતમાં મોબાઇલ ફોનમાં Video ઉતારી વાઇરલ કરવાની અને ન્યુઝ ચેનલમાં બતાવી બદનામ કરવાની ધમકી ઉચ્ચારી ખંડણી પેટે રૃા. 25 લાખની માંગણી કરવાના પ્રકરણમાં રાંદેર પોલીસ મથકમાં પહોંચ્યો છે. પોલીસે મહિલા પત્રકાર સહિત બે જણાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

યુવતીએ બેડરૂમમાં ઘુસીને Video ઉતારી લીધો.સરથાણા જકાતનાકાની શક્તિ વિજય સોસાયટીમાં રહેતા કાર્ટીગ એજન્ટ પ્રવિણ ત્રિકમ પટેલ દોઢ મહિના અગાઉ મિત્ર રજની છગન વડાલીયા પાસેથી મોબાઇલ નંબર મેળવી અસ્મીતા બચુભાઇ ડોડીયા (ઉ.વ. 37) ના ઘરે ગયો હતો. જયાં પ્રવિણ અને અસ્મીતા કઢંગી હાલતમાં હતા

તે દરમ્યાનમાં પ્રિયા પ્રવિણ કનોજીયા બેડરૃમમાં ઘસી આવી દરવાજો અંદરથી બંધ કરી બંન્નેનો કઢંગી હાલતમાં Video ઉતારી લીધો હતો. Video ઉતારતી વખતે પ્રિયાએ પોતાની ઓળખ એક ન્યુઝ ચેનલના પ્રેસ રિપોર્ટર તરીકે આપી વિડીયો મારા બોસને મોકલાવી તેને ન્યુઝમાં પ્રસારિત કરી અને વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી પેટે રૃા. 25 લાખની માંગણી કરી બે કલાક સુધી રૃમમાં ગોંધી રાખ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *