સુરતમાં યુવતી સાથે રીર સંબંધ નહીં રાખે તો તારા પતિ અને છોકરાઓને જાનથી મારી નાખીશકહીં સુરતમાં યુવકનું પરિણીતા પર 7 વર્ષ શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને કરું એવુંકે..

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 32 વર્ષની પરિણીતાને પતિ, બાળકોને મારી નાંખવાની ધમકી આપી પરિચિત યુવાને સાત વર્ષ આચર્યું હતું. પતિની ગેરહાજરીમાં આવી કરતા યુવાને અઢી મહિના અગાઉ ફરી આવી માર મારી આચરતા છેવટે પરિણીતાએ તેના વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

શોષણ કરતો હતોમૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં લિંબાયત વિસ્તારમાં ત્રણ બાળકો સાથે રહેતા બેકરીના સામાનના વેપારીની પત્ની સલમા ( ઉ.વ.32, નામ બદલ્યું છે ) સાથે સાત વર્ષ અગાઉ તેમના જ મકાનના ત્રીજા માળે ભાડેથી રહેતા મોહમદ સૈયદ સીદ્દીકીએ મિત્રતા કરી હતી. જોકે, થોડી મુલાકાત બાદ જ સલમાને કહ્યું હતું

કે તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો હું તારા પતિ અને છોકરાઓને જાનથી મારી નાખીશ. ત્યાર બાદ તેણે સલમાના પતિની ગેરહાજરીમાં તેનું જાતીય શોષણ શરૂ કર્યું હતું. તે ધમકી પણ આપતો હતો કે જો તું કોઈને કહીશ તો તને પણ જાનથી મારી નાંખીશ. આ રીતે તે સાત વર્ષથી જાતીય શોષણ કરતો હતો.

પોલીસમાં ફરિયાદ નોધાવી હતીસલમાનો પતિ વતનમાં લગ્નમાં હાજરી આપવા અઢી મહિના અગાઉ ગયા બાદ મોહમદ સૈયદ સીદ્દીકી સલમાના ઘરે આવ્યો હતો અને શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી. સલમાએ ઈન્કાર કરતા તેને માર મારી આચર્યું હતું અને ફરાર થઈ ગયો હતો. મોહમદ સૈયદના ત્રાસથી કંટાળીને આખરે સલમાએ ગત 16 મે ના રોજ તેના વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

પોલીસે ગતરોજ મજૂરીકામ કરતા 32 વર્ષીય મોહમદ સૈયદ મોહમદ જાવીદ સીદ્દીકી ( રહે. રૂમ નં.7, ત્રીજો માળ, પ્લોટ નં.2, ઈચ્છાબાગ સોસાયટી, લિંબાયત, સુરત. મુળ રહે.રાયપુર મુહારી, તા.ખાગા, જી.ફતેહપુર, ઉત્તરપ્રદેશ ) ની ધરપકડ કરી હતી.

સુરત શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, અહીં એક પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ હત્યાની ઘટના પત્નીના તેના પ્રેમી સાથેના અનૈતિક સંબંધોના કારણે ઘટી છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ લસકાના ખાતે પતિ પત્ની અને વો (wife affair)ની ઘટનામાં એક યુવાને જીવ ગુમાવાનો વારો આવ્યો છે.

પોલીસ ફરિયાદની માહિતી પ્રમાણે, સુરત શહેરમાં નેપાળી યુવક પોતાની પત્ની સાથે રહેતો હતો, નેપાળ યુવકનું મૂળ નામ દિનેશ ચૌધરી હતુ, તે પોતાની પત્ની સાથે લસકાના ખાતે આવેલ રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં કામ કરી પત્ની અનિતા સાથે રહેતો હતો. આ નેપાળી યુવકની પત્ની જેનુ નામ અનીતા છે, તેના ત્યાં નજીક આવેલા એક કારખાનામાં નોકરી કરતા મૂળ બિહારના મોહંમદ અફરીદી શેખ સાથે આડા સંબધો હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધો બંધાઇ ગયા હતા, અને અવારનવાર બન્ને શરીર સુખ પણ માણતા હતા.

હવે ગઇ સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘરની નીચેના માળે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધીખોળ કરી હતી, જોકે, કે મળી ન હતી. બાદમાં પતિએ શોધખોળ દરમિયાન તેની પત્નીને નીચના એક રૂમમાં તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. બન્ને શરીર સુખ માણી રહ્યાં હતા, આ દરમિયાન નેપાળી યુવાનને ગુસ્સો આવ્યો અને તેને પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા. પત્નીના પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

આ ઘટનાને પગલા બાદમાં મૃત્યુ પામનારા યુવકના ભાઇએ પોલીસને જાણ કરી હતી, પોલીસે ઘટના સ્થળે આવીને આ મામલે ગુનો દાખલ કરી પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિ દિનેશ ચૌધરી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *