રવિવારે સોમવારે અને મંગળવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં ભુક્કા બોલાવી નાખે તેવા વરસાદને લઈને કરાઈ આગાહી.આ જિલ્લાના લોકો ખાસ વાંચે નહીંતર…

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા બે દિવસથી ખૂબ જ વધારે ભારે વરસાદની આવક થઈ રહી છે તેને કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદના ચોથા રાઉન્ડ લઈને પણ થોડી ઘણી શક્યતા હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યા ઉપર ભારેથી લઈને આજથી ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ ઘણી જગ્યા ઉપર મધ્યમ થી લઈને હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યની અંદર ઘણા જળાશયો છેલો છલ છલકાઈ ચૂક્યા છે અને હજુ પણ ઘણી જગ્યા ઉપર ખૂબ જ નહિવત પ્રમાણમાં પડ્યો છે. અત્યારે રાજ્યના મોટાભાગના જળાશયો ચલો છલ ભરાઈ ચૂક્યા છે અને હજુ જોવાનું રહેશે કે ઓગસ્ટ મહિનાના દસ દિવસને સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે તો ત્યારે મેઘરાજા પોતાનો કેવો માહોલ વરસાવી શકે છે.

ગુજરાત રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં હળવા થી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ તહેવાર બાદ વરસાદનું જોર ઘટે તેવી પણ શક્યતા છે.

હાલમાં લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થતા વરસાદની પ્રબળ શક્યતા સેવાય રહી છે. બે દિવસ બાદ ફરી એકવાર લો પ્રેશર બનવાની શક્યતા છે અને લો પ્રેશર બનશે તો ગુજરાતમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને બે દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં હાલમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગાઉ કરવામાં આવેલ તમામ આગાહી મોટાભાગે સાચી ઠરવા પામી છે. બંગાળની ખાડીમાં હાલમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે.હવે જન્માષ્ટમીના દિવસોમાં લો પ્રેશર સિસ્ટમમાં રૂપાંતરિત થશે અને જે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે

ને અંબાલાલ પટેલની આ મહત્વની આગાહી છે.જન્માષ્ટમીના તહેવાર ઉપર રાજ્યના નવ જિલ્લાઓમાં યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જૂનાગઢ ભાવનગર દ્વારકા જામનગર સોમનાથ ગાંધીનગર અમદાવાદ અને આણંદ જેવા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ આ અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારી એવા મનોરંમાં મોહંતી ના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે જ્યારે આગામી 24 કલાક ઉત્તર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે જેના કારણે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની ખાસ સુચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને લઈને 22 ઓગસ્ટથી લઈને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હતી ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેવી આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો બોટાદ ગીર સોમનાથ ગાંધીનગર અરવલ્લી જુનાગઢ રાજકોટ પોરબંદર જામનગર દ્વારકાની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તેની સીધી અસર જોવા મળશે અને 22 ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદનો મીની રાઉન્ડ ચાલુ થઈ શકે છે તેમજ મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ ભારે મેઘ મહેર બોલાવી શકે છે. જેના કારણે અત્યારે તંત્ર દ્વારા પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને નીચેના વાળા વિસ્તારની અંદર પણ જરૂરી સુચના આપી દેવામાં આવી છે

વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર 22 તારીખથી લઈને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેમજ રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ ગમન દાદરા નગર હવેલી ની અંદર પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે અને મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ની અંદર પણ ખૂબ જ વધારે ભારે વરસાદ પડી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *