સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભાવમાં મોટો કડાકો ઓગસ્ટ મહિના માં સોનાના ભાવમાં થયો એકાએક એટલો મોટો જોરદાર ફેરફાર બે સપ્તાહમાં સૌથી સસ્તું સોનું જાણો આજનો સોના-ચાંદીનો નવો ભાવ
જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આજે સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. ભારતીય બુલિયન બજારમાં શુક્રવારના સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, આજે 10 ગ્રામ સોનાની કિંમત 51,995 રૂપિયા છે. ત્યારે, ચાંદી પણ 56,247 રૂપિયા પર કોરોબાર કરી રહી છે.
જાણો શું છે સોનાની કિંમતઆજે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 389 રૂપિયાના ઘટાડા સાથે 51,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જ્યારે અગાઉના કારોબારી સત્રમાં સોનું 52,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. આ સાથે જ ચાંદી પણ 1,607 રૂપિયાના મોટા ઘટાડા સાથે 56,247 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી છે. જ્યારે તમને જણાવી દઈએ કે, અગાઉના કારોબારી સત્રમાં ચાંદી 57,854 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે હાલતમને જણાવી દઈએકે, આંતરરાષ્ટ્રી બજારમાં સોનું 1,753 ડોલર પ્રતિ ઔંસના નિચલા સ્તર પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદીનો ભાવ 19.23 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે ગોલ્ડની કિંમત મજબૂત ડોલરના કારણે દબાણમાં છે. આવનારા સમયમાં તેમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.
શું કહે છે એક્સપર્ટ્સસોના-ચાંદીની કિંમતમાં થઈ રહેલા ફેરફારને લઇને એક્સપર્ટ્સનો અભિપ્રાય છે કે આગળ સોનાની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા સુધારાની અસર ભારતીય બજાર પર જોવા મળશે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે એક મહિના પહેલા 50 હજારની આસપાસ જોવા મળી રહેલું સોનું હવે 52 હજારની આસપાસ પહોંચી ગયું છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ડોલરમાં જેમ જેમ ઘટાડો આવશે, સોનું અને ચાંદીની કિંમતમાં વધારો થશે. એટલું જ નહીં આ વર્ષના અંતમાં સોનું 55 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે.
સોના અને ચાંદીના ભાવ ની અંદર દરરોજ ફેરફાર થતો હોય છે. જે લોકોના ઘરે ખુબ જ નજીક શુભ પ્રસંગ આવી રહ્યા છે ત્યારે લોકોએ સોનું ખરીદતા હોય છે. કોરોના મહામારી બાદ સોનાના ભાવની અંદર ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે અને સોનું લાંબા ગાળા માટે હંમેશા નવી નવી ઊંચાઈ અડવા લાગ્યું છે. લોકોનું કેવું છે કે સોનુ ખરીદવાની વિચારધારા રાખનાર લોકોને પણ કંઈ વિચાર કર્યા વગર જ સોનું ખરીદી લેવું જોઈએ.
ભારતીય બુલીયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો છે. બુલિયન માર્કેટમાં સોનામાં આજરોજ પ્રતી 10 ગ્રામે 0 રૂપિયાનો ઘટાડો કે વધારો થયો છે અને ચાંદીના ભાવમાં પણ ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો.આપને જણાવી દઈએ કે ચાંદી હવે 56700 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. ગુરુવારે ભારતીય બુલીયન માર્કેટમાં સોના અને
ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જેને લઇને હવે 10 ગ્રામ સોનું 52310 રૂપિયા છે.એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને હવે તે 56700 રૂપિયા થઈ ગયો છે. આ જાણકારી HDFC સિક્યુરિટીઝે આ માહિતી આપી છે.દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાના ભાવ 0 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 52310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.
તમે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ www.ibja.co છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.