શનિવારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આજ રાતથી ભુક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને કરાઈ મોટી આગાહી અમદાવાદમા રેડ એલેટ આપ્યું અંબાલાલ પટેલ મોટી આગાહી

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા પાંચ દિવસથી અવિરત ભારે વરસાદ પડી રહ્યો છે. જગ્યા ઉપર ખૂબ જ વધારે ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યા ઉપર ખૂબ જ વધારે મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના ગામડાઓની અંદર ઘણી જગ્યા ઉપર ભારે વરસાદ પડતા ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા છે. બંગાળની ખાડી ની અંદર ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેને કારણે રાજ્યની અંદર ફરી એક વખત ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

અમારી બાગ ની આગાહીને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારા પાંચ દિવસ વરસાદની ખુબ જ વધારે મોટી આગાહી કરવામાં આવી છે. આવડા 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો ની અંદર ખૂબ જ સારામાં સારા ભારે વરસાદી માહોલની જમાવટ જોવા મળી શકે છે. કચ્છ તેમજ પશ્ચિમ અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર વરસાદની ખૂબ જ વધારે ભારે એક્ટિવિટી જણાઈ રહી છે તેમજ બનાસકાંઠા પાટણ જામનગર રાજકોટ પોરબંદર અને સુરેન્દ્રનગર ની અંદર પણ અવિરત ખૂબ જ વધારે ભારે વરસાદ પડી રહ્યો છે

તમને ખાસ જણાવી દઈએ કે, 17 તારીખ ના રોજ મઘા નક્ષત્ર ની અંદર વધારે ખૂબ જ મોટો ફેરફાર થઈ રહ્યો છે. શ્લેષા નક્ષત્રની અંદરથી મઘા નક્ષત્ર ની અંદર ફેરબદલ થતાની સાથે રાજ્યના ઘણા બધા ભાગોની અંદર ખૂબ જ વધારે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. મઘા નક્ષત્રની અંદર વરસાદ ખેડૂતોને માટે સોના સમાન ગણાય છે અને નક્ષત્ર ની અંદર પડેલા વરસાદના કારણે ધન ના ઢગલા થઈ જાય છે.

અરબી સમુદ્રની અંદર બે દિવસ પહેલા વહેલ માર્ગ લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સતત થઈ ગયું છે જેને નીચેવાળા વિસ્તારની અંદર માછીમારો દરિયો ના ખેડવા માટેની પણ અત્યંત ભારે સૂચના આપી દેવામાં આવી છે. ગઈકાલે અમદાવાદની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે અને મોટાભાગના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો

આવતીકાલથી સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદ ધીમે ધીમે ઘટવા લાગશે, આવતીકાલથી ખાસ કરીને કચ્છ અને કચ્છની અંદર આસપાસના લાગુ પડતા ઘણા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત અને પછી મને સૌરાષ્ટ્રની અંદર સાથે સાથે દયાકાંઠાના વિસ્તારની અંદર પણ અવિરત ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. 19 ઓગસ્ટના રોજ બંગાળની ખાડી ની અંદર ફરી એક વખત નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત રાજ્યની અંદર આવનારા 24 કલાક સુધીમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે જેના પગલે ધરોઈ ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાંમાં છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાનું હોવાથી સાબરમતી રિવરફ્રન્ટના વોક વેને આજે રાતે 8 વાગ્યાથી લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

લોઅર પ્રોમીનાડ પર સાબરમતી નદીનું પાણી આવવાની શક્યતાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાં સુધી સાબરમતી નદીનું પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી લોકોને વોક વે પર ન જવા સૂચના આપવામાં આવી છે. ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ગુરુવારે વહેલી સવારે 4થી 5 વાગ્યાની આસપાસ અમદાવાદના સુભાષબ્રિજ પહોચવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

55 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાં આવક વધશેસાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આઈ.કે. પટેલે જણાવ્યું હતું કે, ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે 55 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થશે.

પાણી લોઅર પ્રોમીનાડ પર આવી જવાની શક્યતાના પગલે રાત્રે 8 વાગ્યાંથી સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફના છેડા પર લોઅર પ્રોમીનાડને બંધ કરવામાં આવ્યો છે જ્યાં સુધી સાબરમતી નદીનું પાણી વહી ન જાય ત્યાં સુધી આ વખતે લોકો માટે બંધ રાખવામાં આવશે. લોકોને રિવરફ્રન્ટ તરફ ન જવા માટે અપીલ કરવામાં આવે છે.

અમદાવાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે ધરોઈ ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઇ પાણી છોડાઈ રહ્યું છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ધરોઈ ડેમની નીચે વાસમાં 66800 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે ક્રમશ વધીને 1 લાખ ક્યુસેક સુધીનો પ્રવાહ થઈ શકે તેમ છે.

જેથી આ અંગે અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડા તથા સાથલ તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વારસંગ તથા ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થવાની સંભાવના હોઇ સંબધિત ગામના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહિ જવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *