શનિવારે અને રવિવારે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓમાં ભારે વરસાદનો મોટો ખતરો..હવામાન વિભાગે ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની કરી આગાહી

ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં વરસાદને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક રાજ્ય માટે ભારે છે. આગામી 24 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના આગોતરા એંધાણ આપ્યા છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ સાથે જ રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શ્રાવણ માસમાં સારો વરસાદ વરસ્યો છે કે જો કે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ નાનકડો વિરામ લીધો હતો. ત્યારે રાજ્યમાં ફરી વરસાદના વાવડ શરૂ થયા છે.

અંબાલાલ પટેલ દ્વારા વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. તો આ સાથે જ 27 થી 30 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોને ઘમરોળશે.

રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ પંચમહાલ, દાહોદ, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને અહીં ફરી એકવાર તોફાની વરસાદ તૂટી પડવાની સંભાવના છે.

સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાના બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં દરો વરસાદ વરસ્યો છે. ત્યારે 8મી સપ્ટેમ્બરની આસપાસ હળવા ચક્રવાતની શક્યતા છે જેના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલા ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. તો આ સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ થી ચાર દિવસની અંદર ગુજરાત રાજ્યની ઉપર ઘણી જગ્યા ઉપર વરસાદે સાવ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. ઘણી જગ્યા ઉપર વરસાદી માહોલ સાવ ઠપ થઈ ગયો છે. વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્યની અંદર સુરત અમદાવાદ રાજકોટ બરોડા જેવા મોટા શહેરોની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસના લાંબા વિરામ પછી આજે ફરી એક વખત સવારના સમયથી અવિરત ધોધમાર વરસાદી માહોલ અને કાળા કાળા ડિબાગ વાદળો જોવા મળ્યા છે.

ભારે પાણીની આવક થતા ની સાથે નર્મદા ડેમમાંથી પણ પાણીની સારી એવી માત્રા જોડાઈ રહી છે તેને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે અને નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. આ સાથે ઉકાઈ ડેમની અંદર પણ ભરપૂર માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. ગુજરાત રાજ્ય નેતા છેલ્લા ઘણા દિવસોની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક જિલ્લાઓની અંદર તેમજ અનેક વિસ્તારોની અંદર સતત વરસાદ પડી રહ્યો હતો

હવે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓ ની અંદર વરસાદ બંધ થઈ જશે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓપરેશન મધ્ય ભારતની ઉપર થઈને રાજસ્થાન પર આવયું હતું. જેના કારણે ઉત્તર તેમજ મધ્ય અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ ઘણી જગ્યા ઉપર અવિરત ધોધમાર વરસાદ પડ્યો હતો. ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના શહેરો અને જિલ્લાઓ ની અંદર આજના સમયમાં પણ આજથી બે દિવસ સુધી ભારે વરસાદનો ખતરો રહશે .

ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારો ની અંદર અત્યારે વરસાદી માત્રા ઘટી જશે અને આકાશ સાફ થઈ જશે. ચોમાસાનો હજી પણ એક મહિનો બાકી છે અને તે પહેલા રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં 39% વરસાદ વધારે પડ્યો છે. 39% વરસાદ પણ થઈ ચૂક્યો છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ની અંદર પણ છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો વરસાદ બંધ થઈ ગયો છે અને તડકો નીકળી ગયો છે

આથી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરના ઘણા વિસ્તારો ની અંદર પણ અવિરત ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ઉપર જણાવેલા તમામ ભાગોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વિરામ લીધો છે. અમરેલી મોરબી ગીર સોમનાથના ઘણા ભાગોમાં મધ્યમ વરસાદ પડશે સાથે આવનારા બે થી ત્રણ દિવસની અંદર પણ ત્યાં પણ વિરામ લઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. આણંદ ખેડા પંચમહાલ બોર્ડ વડોદરા અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદે વિરામ લે તેવી શક્યતાઓ રહેલી છે

જ્યારે પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટે ઉદેપુર ની અંદર પણ ઘણી જગ્યા ઉપર વરસાદની ગતિવિધિ ધીમી પડી જવાની શક્યતાઓ રહેલી છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડવાને કારણે ઘણી બધી આગાહી કરવામાં આવી રહી છે. સુરત અને આસપાસના વિસ્તારો ની અંદર આજ વહેલી સવારથી જ કવિરાજ ધોધમાર વરસાદ પડી રહ્યો છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *