ભોપાલ નેતા-અધિકારીઓ સાથે બોલીવુડની આ અભિનેત્રીઓએ પણ માણ્યું હતું શારીરિક સુખ તે મારી ઉપર ચડી ગયો ને મને નિર્વસ્ત્ર કરી બળજબરી કરવા લાગ્યો, પરંતુ….

દેશભરમાં ખળભળાટ મચાવનારા સેક્સ કાંડમાં નવા નવા ધડાકા થઈ રહ્યા છે ત્યારે હવે એવું બહાર આવ્યું છે કે, આ કાંડમાં 40 જેટલી કોલગર્લ્સ સામેલ હતી. આ કોલગર્લ્સમાં બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ પણ હતી.

બી ગ્રેડની અભિનેત્રીઓ જંગી રકમના બદલામાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે સેક્સ માણતી હતી. પોલીસે માહિતી આપી છે કે, શ્વેતા સ્વપ્નિલ જૈન અધિકારીઓ તથા નેતાઓને ફસાવવા માટે ટોપની કોલ ગર્લ્સને બોલાવતી હતી. કોઈ પણ અધિકારી કે નેતા સાથે પ્રાથમિક વાતચીત પછી તેને સેક્સ માણવા માટે ફાઈવ સ્ટાર સ્યુટ કે ગેસ્ટ હાઉસમાં બોલાવાતો હતો.

નેતા કે અધિકારી સાથે ક્યાં સેક્સ માણવું એ કોલગર્લ નક્કી કરતી. તેની પસંદગીના આધારે ક્યા ગેસ્ટ હાઉસ કે ફાઈવ સ્ટાર હોટલમાં સ્પાય કેમેરા ગોઠવવા તે નક્કી થતું. મોટા ભાગની ફાઈવ સ્ટાર હોટલમાં સેક્સ માણવાનું પસંદ કરતી હતી.

ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે, ગુજરાતમાં બાદ હવે ચકચાર દુષ્કર્મની ઘટના સામે આવી છે.પાટણ સિદ્ધપુર શહેરમાં રહેતી પરણીતા સાથે 30 વર્ષના અજાણ્યા ઇસમે છરી બતાવી કરવાની કોશિશ કરી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

બુધવારે બપોરે 38 વર્ષીય પણીતા ઘરે એકલી હતી, ત્યારે આ ઘટના બની હતી. અચાનક અજાણ્યો ઈસમ ઘરમાં આવી મહિલા સાથે જબરજસ્તી કરી સોનાની ત્રણ વીંટી રૂ. 40,000ની હાથમાં પહેરેલી વીંટી લુંટી ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.પરણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બપોરે આશરે દોઢેગ વાગે હું મારા ઘરે હાજર હતી અને મારો દીકરો સ્કૂલે ગયો હતો.

જેથી તેને સ્કુલેથી લેવા જવા માટે તૈયારી કરતી હતી અને મારા ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. તે વખતે હું મારા રસોડાનો પાછળનો દરવાજો બંધ કરવા માટે ગયેલી. રસોડામાં હતી તે વખતે કોઈ અજાણ્યો માણસ મારા ઘરના રૂમમાં જવાનો અવાજ આવતા મેં કહેલ કે કોણ છે. કોણ છે તેમ કહેલ જેથી એક પુરુષ આશરે 30થી 32 વર્ષીનું ઉંમરનો જેણે વાદળી કલરની નાઇટી પહેરેલી હતી તથા ટીશર્ટ પહેરેલી હતી. તેમજ રૂમાલથી મોઢું બાંધેલ હાલતમા મારી વાસે આવેલો અને તેણે તેની કમરમાંથી છરી કાઢીને મને બતાવેલ અને મને કહેલ કે તું બોલતી નહીં. નહીં તો તને જાનથી મારી નાંખીશ, તેમ કહી મેં તેને ધક્કો મારેલો.

જેથી હું નીચે પડી ગયેલી. આ પછી તે મારા ઉપર ચડી ગયેલો અને મારી સાથે બળજબરી કરવા લાગેલો. તેણે મેં પહેરેલી લેગીઝ તથા આંતરવસ્ત્ર ખેંચીને નીચે ઉતારી દીધેલ અને મારા ડ્રેસનું ટોપ ઉપર કરી બળજબરી કરવા લાગેલો અને તેણે તેની નાઇટી ઢીંચણ સુધી ઉતારી દિધેલ અને મારા ઉપર ચડી ગયેલો અને મારી સાથે સંભોગ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ સંભોગ થઈ શકેલ નહીં અને મારી સાથે વધુ ઝપાઝપી થતા તે ઉભો થઈ ગયેલો અને મને છરી બતાવી બંને હાથમાં પહેરેલી સોનાની વિંટી આશરે 8 ગ્રામ 40 હજારની કિંમતની લૂંટી લીધી હતી.

તમને જણાવી દઈએ કે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા કપડા પહેરતી હતી તે વખતે આ માણસ મારા ઘરમાં બીજી ચીજવસ્તુની તપાસ કરેલી પરંતુ તેને કોઈ ચીજ ન મળતા પંદર મિનિટ પછી તે મારા ઘરનો મુખ્ય દરવાજો બહારથી બંધ કરીને ચાલતો નીકળેલો અને મેં મારા મકાનની બારીમાંથી જોયેલ તો તે બિંદુ સરોવર બ્રીજ બાજુ નીકળી ગયેલો હતો. આ પછી મેં મારા પતિને ફોન કરીને બનાવની જાણ કરેલ, જેથી મારા પતિ પણ પાટણથી આવતાં હું તેમની સાથે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલ છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *