શુક્વારે જન્માષ્ટમીના દિવસે વાવાઝોડા સાથે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ વિસ્તારમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કાલે અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનાર બે દિવસ વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા પાટણ કચ્છ દ્વારકા જામનગર પોરબંદર માં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદની અંદર પણ હળવા વરસાદી ઝાપડા ની આગાહી કરવામાં આવી છે તેમજ તહેવારો બાદ વરસાદનું જોર ધીમે ધીમે હવે ઘટવા લાગશે.

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ રાજસ્થાન ની અંદર સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ફરી એક વખત બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની પૂરી સંભાવના છે અને તેના કારણે માછીમારોને દરિયો ના ખેડવાની સુચના આપવામાં આવી છે અને હાલમાં મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી તમામ સાચી પડે છે તેવું માનવામાં આવે છે.બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે જ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતની અંદર ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે

અંબાલાલ પટેલ દ્વારા ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે.આવનારી 21 તારીખ સુધીમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવ થયેલા સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતની અંદર ઉત્તર તરફ આગળ વધી શકે છે તેમજ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે.

એક વેબસાઈટ પરથી જાણવા મળ્યું છે કે અંબાલાલ પટેલે વરસાદને લઈને સચોટ આગાહી કરી છે તેના કારણે ખેડૂતોમાં અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહે છે. છેલ્લા બે વર્ષની સાપેક્ષમાં એક સારામાં સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ને ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારની અંદર 70 થી 80 ટકા એટલો સીઝનનો ભારે વરસાદ પડી ચૂક્યો છે અને કચ્છના ઘણા બધા વિસ્તારની અંદર સૌથી વધારે 80 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે.

ગુજરાત રાજ્યની અંદર આવનારા બે દિવસ વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. મહિનાની શરૂઆતના સમયથી જ રાજ્યની અંદર અવારનવાર વરસાદને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા ખૂબ જ વધારે મોટી આગાહી કરવામાં આવી રહી છે. મન વિભાગ દ્વારા બનાસકાંઠા પાટણ કચ્છ દ્વારકા જામનગર પોરબંદર અને જુનાગઢ ની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે

અમદાવાદની અંદર પણ હળવા થી લઈને સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તહેવારો બાદ વરસાદનો ચોર ધીમે ધીમે ઘટવા લાગશે તેવી આગાહી કરવામાં આવી છે. અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ રાજસ્થાન ની અંદર સક્રિય થતા ભારે વરસાદની શક્યતાઓ છે. બે દિવસ બાદ ફરી એક વખત લો પ્રેસર બનવાની સંભાવના રહેલી છે. લો પ્રેશર સક્રિય થતા ગુજરાતની અંદર ફરી એક વખત ભારે વરસાદ થઈ શકે છે

ગુજરાત રાજ્યની અંદર અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે ગુજરાતના હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ ના જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યની અંદર અગાઉ પણ અંબાલાલ પટેલ ની આગાહી સાચી ઠરી છે. બંગાળની ખાડી ની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાની સાથે ચારે બાજુ વરસાદ પડી રહ્યો છે અને જન્માષ્ટમીના દિવસે લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનની અંદર રૂપાંતરિત થશે

જેને લઈને ગુજરાત રાજ્યની અંદર ભયંકર વરસાદ આવી શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ના પ્રમાણે ખૂબ જ ચોકાવનારી આગાહી કરી છે કે, સાતમ આઠમ અને જન્માષ્ટમીના દિવસે તારીખ 17 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થયેલા લો પ્રેસર સિસ્ટમને કારણે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે. આ દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પડી શકે છે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસુ સોલે કળાએ ખીલી રહ્યું છે અને તેવી એક સચોટ આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોની અંદર એક અલગ પ્રકારની ખુશી અને અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષની સાપેક્ષમાં આ વર્ષે સારામાં સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારની અંદર 70 થી 80% જેટલો વરસાદ સિઝનનો પડી ચૂક્યો છે અને કચ્છના ઘણા બધા વિસ્તારની અંદર 80% જેટલો વરસાદ પડ્યો છે

વિભાગના જણાવે પ્રમાણે આવનાર 48 કલાક ગુજરાત રાજ્યના અમુક જિલ્લાની અંદર આપવામાં આવ્યું છે અને કચ્છ પાટણ બનાસકાંઠા વલસાડનો સમાવેશ થાય છે તેમાં છ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ મોરબી સુરેન્દ્રનગર ડાંગ તાપી સુરત નવસારી ની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જન્માષ્ટમીના તહેવારને લઈને નવો જિલ્લાઓ ની અંદર યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *