સોમવારે થી બુધવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા દક્ષિણ ગુજરાત થી લઈને ઉ. ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

હાલ રાજ્યમાં ફરી એકવાર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે.

ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારતીય અધિક ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અને જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે. ગુજરાતમાં ધોધમાર વરસાદના બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વલસાડમાં સારો વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડને લઈને હવામાંન વિભાગે મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં ભારતીય ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે.

બોટાદમાં અતિ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં ભારે થી ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, તાપી, ભરૂચમાં પણ સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં એક અઠવાડિયાથી અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં હળવા વરસાદથી લઈને અત્યંત ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે તેવામાં ફરી વખત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી જાહેર કરી છે જેમાં 15 અને 16 તારીખે રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી ની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટના રોજ દમણ દાદરા નગર હવેલી વલસાડ નવસારી જેવા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા સુરત ડાંગ તાપી અરવલ્લી જેવા વિસ્તારમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

16 ઓગસ્ટના રોજ વલસાડ નવસારી સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે, સાથે દમણ દાદરા નગર હવેલી કચ્છ તાપી ડાંગ સુરત ભરૂચ જેવા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મિત્રો તમને જણાવી દેવી હોય તો રાજ્યમાં અત્યાર સુધી માં 80 થી 84 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 133% નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં ઉત્તર ગુજરાત માં ઓછો વરસાદ પડવાને કારણે હજી ત્યાંના ડેમ માં જળસંગ્રહ બાકીના વિસ્તારની સરખામણીમાં કેટલો થયો નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જેમાં કચ્છ અરવલ્લી વલસાડ નવસારી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આની અસર સીધી જ રાજ્ય ઉપર પડી છે અને તેના કારણે હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 217 તાલુકોમાં વરસાદ નોંધાયો છે ક્યાંક સામાન્ય વરસાદ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે દોસ્તો તમે જણાવી દો તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા વિજાપુરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે વિજાપુરમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાતના પાંચ તાલુકાઓમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો અને 59 તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *