સોમવારે થી બુધવારે ગુજરાતમાં વાવાઝોડા જેવા તોફાની વરસાદને લઈને ભારે આગાહી શ્રાવણ મહિનાની અંદર આ તારીખે આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત પર શું ફરી એકવાર વરસાદનું મોટું સંકટ ઉભું થશે

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સમીસાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં તૂટી પડ્યો હતો. ત્યારે ગુજરાતમાં આજે સવારના 6થી સાંજના 6 સુધી 115 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં પડ્યો હતો.

ઉમરપાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના વિજયનગરમાં પોણા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જળાશયમાં પાણીની ભારે આવક થઈ છે. હરણાવ જળાશય 80 ટકાથી વધુ ભરાતાં એલર્ટ અપાયું છે. વિજયનગર અને ખેડબ્રહ્માના 10 ગામોને એલર્ટ કરાયા છે. હિંમતનગરની હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. જ્યારે તલોદમાં 4 ઈંચ, હિંમતનગરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 -16 ઓગસ્ટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ રાજ્યનાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

દરિયામાં ઊછળતાં મોજાંની સાથે 50 કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે. દરિયા કિનારે અંદાજે 12થી 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં.

ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વડોદરા ના ડભોઇ પંથકમાં ભારે મહેર જોવા મળી છે. અનેક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે.

દરિયામાં ભયંકર તોફાન જેવી પરિસ્થિતિ સર્જાય છે. માંગરોળના દરિયો ગાંડોતૂર બનતા 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે, અને ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. આગામી ચારથી પાંચ દિવસ ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

રાજ્યના એક વિસ્તારોમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગ એ શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યના ના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

વડોદરા ના ડભોઇ પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ડભોઇના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે કરણ જોવા મળ્યો છે, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. પાંચ દિવસ ધોધમાર વરસાદને લઈને આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *