સોમવારે અને મંગળવારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે વરસાદની આગાહી સુરત અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

મધ્ય ભારતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને હવામાન વિભાગે મધ્ય અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, આગામી 5 દિવસમાં સક્રિય ચોમાસાને કારણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે.

ગુજરાત રાજ્યની અંદર અત્યારે ફરી એક વખત ખૂબ જ ધોધમાર વરસાદને લઈને હવે મને વિભાગ અને નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે રાજ્યની અંદર, આજે એટલે કે 13 ઓગસ્ટ પછી ખૂબ જ ભારેથી લઈને અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા પણ વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને ખૂબ જ મોટી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે

તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે નવી નકોર આગાહી કરતા જણાવ્યું હતું કે આવનારા 24 સુધી 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર અવિરત મુશળધાર વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની અંદર અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર અવિરત ભારે વરસાદને લઈને મોટા એંધાણ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે

અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે જાણવા મળી ગયું છે કે આવનારાથી લઈને 17 તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર ખૂબ જ મોટા અને તોફાની વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. તાપી ડાંગ સુરત ભરૂચ નવસારી અમરેલી ભાવનગર સુરત અમદાવાદ રાજકોટ બરોડા અને ડાંગની અંદર પણ અવિરત

નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત રાજ્યની અંદર ખૂબ જ ભારે અને આવી રીતે ધોધમાર વરસાદને લઈને આગાહી જાહેર કરી દીધી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી જ ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે ખૂબ જ મહત્વના એંધાણ પણ આપવામાં આવ્યા છે. વલસાડ સુરત ડાંગ નવસારી તાપી નર્મદા કેવડિયા અંકલેશ્વર જેવા જિલ્લાની અંદર અંબાલાલ પટેલ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી પણ જાહેર કરી દેવામાં આવી છે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ લઈને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે.

રાજે નેના છેલ્લા દિવસોથી આરામ પછી ફરી એક વખત ધોધમાર વરસાદ લઈને ખૂબ જ મોટી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ધોધમાર વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી પણ જાહેર કરી દીધી છે પ્રમાણે ઓગસ્ટ મહિનાના શરૂઆતના સમયથી જ ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ આવનારી 16 અને 17 તારીખના રોજ પણ ઘણી જગ્યા ઉપર આવી રીતે ભારે વરસાદ જોવા મળશે

ઓગસ્ટ મહિનાની અંદર અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો ની અંદર ધોધમાર વરસાદને લઈને મોટા એંધાણ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. તાપી સુરત નવસારી ડાંગ તેમજ નર્મદા અને નવસારી વલસાડ વડોદરા રાજકોટ ની અંદર પણ ભારે વરસાદ રહીને તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ લઈને અંબાલાલ પટેલે ખૂબ જ મોટું અનુમાન લગાવી દીધું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે રાજધાની દિલ્હીમાં 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે નહીં અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. અહીં પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે અરબી સમુદ્રમાં 4.77 મીટર ઊંચી ભરતીની પણ આગાહી કરી છે. ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. અહીં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 13 ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં નવી ડિપ્રેશન સિસ્ટમ રચાય તેવી શક્યતા છે, જેના કારણે ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ચોમાસાની ગતિવિધિ વધુ તીવ્ર બનશે.

હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી નવી સિસ્ટમને કારણે રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં 15 ઓગસ્ટથી ફરી એકવાર વરસાદી ગતિવિધિઓ તેજ થશે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં 13 અને 14 તારીખે ખૂબ વ્યાપક વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે તેણે પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં 15 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. 13 અને 14 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં વરસાદ પડી શકે છે. IMDએ પોતાના અનુમાનમાં કહ્યું છે કે 13 ઓગસ્ટે કર્ણાટક, કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

રાજ્યના બંદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુંગુજરાતમાં આ પહેલા 12 તારીખથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 -16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. હાલ રાજ્યના બંદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

24 કલાકમાં રાજ્યમાં 217 તાલુકામાં મેઘો મંડાયોરાજ્યમાં 24 કલાકમાં 217 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં વિજયનગરમાં 5.59 ઈંચ, વિજાપુર 4.56 ઈંચ, તલોદ 4 ઈંચ, હિંમતનગર 4 ઈંચ, માણસા 4 ઈંચ, રાધનપુર 4 ઈંચ, ઈડર 4 ઈંચ, ભિલોડા 3 ઈંચ, પોશિના 2.5 ઈંચ, ઉમરપાડા 2.5 ઈંચ, મહેસાણા 2.5 ઈંચ, ખેરાલુ 2.5 ઈંચ, પ્રાંતિજ 2.5 ઈંચ, દાંતા 2.5 ઈંચ, જોટાણા 2.5 ઈંચ, કડી, બારડોલી અને પાલનપુરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ચોર્યાસી, ઉમરપાડા અને હાંસોટમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

દરિયા કાંઠે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયોગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતુર બનતાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંઓની સાથે 50 કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે.

અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે 12 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતાં.હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન ફૂંકાયો છે. જેથી ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે. હર્ષદ, નાવદ્રા, દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. માછીમારી કરી રહેલ માછીમારો બંદર પર પરત ફર્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *