સુરતમાં મેહુલ બોઘરા એ TRB પોલીસ વિશે આપ્યું ચોકાવનારું નિવેદન.કહ્યું કે ACP શેખની 50ની TRB ટીમ….માત્ર રિક્ષા-ટેમ્પોવાળા પાસેથી ઉઘરાણાં જ કરે છે

વકીલ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરનારો ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ રિજીયન-1માં હપ્તા ઉઘરાવતો હોવાનો વકીલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું કે, ‘સાજન એસીપી ઝેડ.એ. શેખનો ખાસ માણસ છે. શેખની 50 માણસોની ટીઆરબીની ટુકડી છે.

જે યુનિફોર્મ પહેરતી જ નથી, માત્ર ઉઘરાણી કરે છે. જેસીબી, ટેમ્પો, ટુ વ્હીલર, ફોર વ્હીલર, ભારે વાહનો પાસેથી ઉઘરાણી કરી ઉપર સુધી મોકલે છે.’ આ બાબતે પૃચ્છા કરવા એસીપી શેખને બે-ત્રણ વખત કોલ કર્યા છતાં તેમણે કોલ રિસીવ કર્યા ન હતા.

પોલીસ અધિકારીઓના કેશિયરો ખાનગી વ્યક્તિઓ રોકીને આ રીતે ઉઘરાણાં કરે છેખાસ કરીને ટ્રાફિક પોલીસમાં કેશીયરો મળતીયાઓ મારફતે ઉઘરાણી કરતા હોવાની વાત છે. જેમાં ટ્રાફિક શાખામાં સુરેન્દ્ર, જલય, રામ, શૈલૈ્ન્દ્ર, લક્ષ્મણ નામના પોલીસકર્મીઓ અધિકારીઓ માટે ઉઘરાણા કરતા હોવાનું જાણવા મળ્યું છે.

વળી આ કેશીયરો પાછા તેના પ્રાઇવેટ માણસોમાં મુખ્ય પન્ટર સમીર છે. તેની નીચે ઉઘરાણી કરવા પપ્પુ, ડબલ્યુ, મુન્ના, મોન્ટુ, દિનેશ અને ઠાકોર છે. જ્યારે ટીઆરબી જવાન માસ્તર અને ખાનગી વ્યક્તિ નરેશ ટ્રાફિક પોલીસના નામે ઉઘરાણી કરે છે. તેઓ કાપડ-મિલના, ભંગારના તેમજ ટ્રાન્સપોર્ટના ટેમ્પો તથા સ્કૂલવાનની ઉઘરાણી કરે છે.

વાહનચાલકો પાસેથી 50થી લઈ 200 રૂપિયા સુધીની ઉઘરાણીપ્રાઇવેટ વ્યકિત નરેશ મગદલ્લા બ્રિજ થઈ હજીરા જહાંગીરપુરા સુધીમાં ચાલતી કોલસાની ટ્રકો, રેતી-કપચીની ગાડીઓ પાસેથી ઉઘરાણી કરે છે. આ ઉપરાંત સરદાર માર્કેટના ગેટ પાસે વર્ષોથી ચોંટી રહેલા મનોજ અને પંકજ રોજ હજારોની કમાણી કરે છે. ખરેખર આ બંને જવાન માર્કેટમાંથી નીકળતા વાહનચાલકો પાસેથી 50થી લઈ 200 રૂપિયા સુધીની ઉઘરાણી કરે છે.

તપાસ કરાવે તો દિલીપનો હપ્તાખોરીનું મોટું કૌભાંડ ખુલી શકેદિનેશ આ વિસ્તારમાં પરવટ પાટિયાથી બોમ્બે માર્કેટ સુધીમાં લારીવાળાઓ પાસેથી ઉઘરાણી કરે છે. બહાર પાથરણાવાળાઓ અને લારીવાળાઓ પાસેથી માથાભારે દિલીપ તેના સાગરિતો મારફતે ઉઘરાણી કરે છે.

દિલીપ ટ્રાફિક પોલીસ અને પાલિકાના નામે ઉઘરાણી કરતો હોવાની પણ વાત છે. આ બાબતે પોલીસ કમિશનર વિશ્વાસુ અધિકારી પાસે તપાસ કરાવે તો દિલીપનો હપ્તાખોરીનું મોટું કૌભાંડ ખુલી શકે છે. ભૂતકાળમાં દિલીપને હપ્તાખોરીને કારણે જ એક પીએસઆઈએ જાહેરમાં ઘોલાઇ કરી હતી.

કાર્યવાહી કે દેખાડોસર્કલો પર કામચોરી કરતા 9 ટીઆરબીને કાઢી મુકાયાએડવોકેટ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના પછી શહેર પોલીસ એક્શન આવી છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા 9 ટીઆરબી જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા છે.

અધિકારી રાઉન્ડ પર નીકળ્યા હતા ત્યારે પિપલોદ કારગીલ ચોક, રામનગર ચાર રસ્તા, સરોલી ચેક પોસ્ટ, કડીવાલા પોઇન્ટ અને સોસીયલ સર્કલ પાસે ટ્રાફિક જામ હતો. આ પોઇન્ટો પર ટીઆરબીની ડ્યુટી હતી છતાં ટ્રાફિકની કામગીરીને બદલે સાઇડ પર બેસી મોબાઇલ પર ગપ્પા મારતા હતા. આથી નોકરીના સમયે ફરજ પર હાજર ન રહેતા 9 ટીઆરબી જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. જોકે મુળ ઘટનાની તપાસમાં પોલીસ હજુ પણ ઢીલ દાખવી રહી છે.

હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાનો વિષય બનેલા મેહુલ બોઘરા વિશે તો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ. વકીલ મેહુલ બોઘરા ની ઉપર જીવલેણ હુમલો કરનારા ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ ની અંદર હપ્તા ઉભરાવતો હોવાનો વકીલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને આક્ષેપ કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, સાજન એસીપી ઝેડ એ શેખનો ખાસ માણસ છે. તેમાં શેખની 50 માણસોની ટીઆરપીની ટુકડી છે જે ઘણી જગ્યા ઉપર યુનિફોર્મ પહેરતી જ નથી

તેમજ માત્ર ઉઘરાણીનું કામકાજ કરે છે તેમાં જેસીબી ટેમ્પો અને ટુવિલર ફોરવીલર અને ભારે મોટા મોટા વાહનોની પાસેથી ઉઘરાણી કરીને તેમના સુધી મોકલે છે. આ સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરવા માટે એસીપી શેખને બે થી ત્રણ વખત કોલ કરવામાં આવ્યા હોવા છતાં પણ કોલ તેઓએ રિસીવ કર્યા નહોતા.., ખાસ તો એ છે કે ટ્રાફિક પોલીસની અંદર કેશીયરો મળતિયાઓ મારફતે ઉઘરાણી કરતા હોવાની વાત કરે છે. જેની અંદર ટ્રાફિક શાખાઓની અંદર સુરેન્દ્રનગર જલય રામ શૈલેન્દ્ર લક્ષ્મણ નામના પોલીસ ક્રમીયો અધિકારીઓની માટે ઉઘરાણી કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

તેમજ આ પ્રકારના કેસરો પાછા તેના પ્રાઇવેટ માણસો મુખ્યપંટર સમીર છે. તેની નીચે ઉઘરાણી કરતાં પપ્પુ ડબલ્યુ મુન્ના મોન્ટુ દિનેશ અને ઠાકોર છે. જ્યારે ટીઆરબી જવાન માસ્તર અને ખાનગી વ્યક્તિ નરેશ ટ્રાફિક પોલીસના નામે ઉઘરાણી કરે છે અને કાપડ મિલના તેમજ ભંગારના તેમાં ટ્રાન્સપોર્ટ ના ટેમ્પો તથા સ્કૂલવાનની પણ ઉઘરાણી કરતા હોય છે. પ્રાઇવેટ વ્યક્તિ નરેશ મતદેલા બ્રિજ થઈને હજીરા અને જહાંગીરપુરા સુધીમાં ચાલતી કોલસાની ટ્રકો વગેરે ગાડીઓની પાસેથી ઉઘરાણીઓ કરે છે અને સરદાર માર્કેટના ગેટની પાસેથી વર્ષોથી ચોંટી રહેલા મનોજ અને પંકજ હજારો ની કમાણી કરે છે.

ખરેખર આ બંને જવાનો માર્કેટમાંથી નીકળતા વાહન ચાલકોની પાસેથી 50 અને 200 રૂપિયા સુધીની ઉઘરાણીઓ કરે છે. દિનેશ પર્વત પાટિયા થી લઈને બોમ્બે માર્કેટ સુધીના લારીવાળાઓની પાસેથી મસ્ત મોટી ઉઘરાણીઓ કરે છે. બહાર પાછળના વાળાઓ હોય અથવા તો લારી વાળાઓ હોય તે લોકોને પાસેથી માથાભારે દિલીપ તેના સાકરી તો મારફતે ઉઘરાણી કરે છે અને દિલીપ ટ્રાફિક પોલીસ અને પાલિકાના નામે ઉઘરાણી કરતો હોવાની પણ વાત સામે આવી રહી છે

એડવોકેટ મેહુલ બોગરાની ઉપર ટીઆરપી ના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાર પછી પોલીસ એક્શન મોડ માં આવી છે. ટ્રાફિક પોલીસની અંદર ફરજ નિભાવનારા નવ જેટલા ટીઆરપી જવાનોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે તેમજ અધિકારી રાઉન્ડ ઉપર નીકળ્યા હતા ત્યારે પીપલોદ કારગીલ ચોક અને રામનગર ચાર રસ્તા સરોલી ચેકપોસ્ટ કડીવાલા પોસ્ટ અને સોશિયલ સર્કલ ની પાસે ટ્રાફિક જામ થયો હતો

આ મોટાભાગના પોઇન્ટની ઉપર ટીઆરબી ની ડ્યુટી હોવા છતાં પણ ટ્રાફિકની કામગીરીને બદલે સાઇડ ઉપર બેસીને મોબાઇલની અંદર ગપ્પા મારતા નજરે પડ્યા હતા. આથી નોકરીના સમયે જ ફરજ ઉપર હાજર ન રહેતા નવ જેટલા ટીઆરપી જવાનોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા અને મૂળ ઘટનાની તપાસ કરતા પોલીસ હજુ પણ ઢીલ દાખવી રહી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *