સુરતમાં પાડોશી સાથે યુવતીનું દિલ આવી ગયુ યુવક ફરવાના બાહને યુવતીને હોટેલ માં જઈને બાંધ્યા શરીર સંબંધ યુવકે કર્યુ એવુકે અંતે આવ્યો ખોફનાક અંત જાણીને તમે પણ ચોકી જશો…

જિલ્લાના ધાણેટી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આધેડની શંકાસ્પદ મળી આવી હતી. પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં લાખાભાઇ હીરાભાઇ કોળીનો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી. પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં પામનાર વ્યક્તિએ શારીરિક અડપલા કર્યાની આશંકાએ દંપત્તિએ ધોકાથી મારમારીને કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ શંકાના આધારે 4 લોકોની ધરપકડ કરીને વધારે તપાસ આદરી છે.

BHUJ માં નાની બાળકી સાથે શારીરિક અડપલાની આશંકાએ વૃદ્ધની ધાણેટી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આધેડની શંકાસ્પદ મળી આવી હતી. પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં લાખાભાઇ હીરાભાઇ કોળીનો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી.

પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં પામનાર વ્યક્તિએ શારીરિક અડપલા કર્યાની આશંકાએ દંપત્તિએ ધોકાથી મારમારીને કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ શંકાના આધારે 4 લોકોની ધરપકડ કરીને વધારે તપાસ આદરી છે.

ભુજના ધાણેટી ગામે આધેડની શંકાસ્પદની લાશ મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. હત્યાનો બનાવ સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં આરોપી દંપત્તિની ધરપકડ કરાઇ છે. ધાણેટી ગામે પ્રતાપનગર કોલીવાસની પાછળ પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં લાખાભાઇ કોળીની મળી આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૃદ્ધના શરીરે ઇજાના નિશાન હોવાથી પોલીસે શંકાના આધારે વિશેરા જામનગર ખાતે મોકલી આપ્યા હતા.

દરમિયાન બારીકાઇથી તપાસ કરતા વૃદ્ધના શરીરે ઘાના નિશાન મળી આવ્યા હતા, જેથી શંકાના આધારે મૃતકના વિશેરા જામનગર ખાતે મોકલ્યા હતા. જ્યાં માર મારવામાં આવ્યું હોવાનું સામે આવતા બારીકાઇથી તપાસ કરતા ગામના જ એક કુટુંબ સાથે આ લોકોનો ઝગડો થયો હોવાનું બહાર આવ્યું હતું. આ ઝગડાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરીને પુછપરછ ચલાવવામાં આવી રહ્યા છે.

શહેરની એક મહિલાને આનંદનગરના શખ્સ સાથે પરિચય થયાં બાદ તેણે લગ્ન કરવાનું વચન આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો અને તેના પતિને છુટાછેટા આપી દેવાનું કહેતા મહિલાએ તેના પતિને છુટાછેડા આપ્યા બાદ લગ્નનું પુછતા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અંતે મહિલા પોલીસની મદદે પહોંચી છે.

શહેરની એક મહિલાને રિક્ષાચલાવવાનો વ્યવસાય કરતા હિતેશ અંધારિયા (રહે. આનંદનગર) સાથે પરિચય થયો હતો. બંન્નેને મનમેળ થતાં હિતેશે મહિલાને લગ્ન કરવાનું વચન આપી શરીર સંબંધ બાંધ્યો તથા હિતેશે આ મહિલાને તેના પતિને છુટાછેટા આપી દે પછી લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

જેથી મહિલાએ તેની પર ભરોસો કરી તેના પતિને છુટાછેડા આપી દીધાં બાદ હિતેશને લગ્ન કરવાનું કહેતા તેણે હું તારી સાથે લગ્ન કરીશ નહી તારે જ્યાં જવું હોય ત્યાં જા, કહી વિશ્વાસઘાત કર્યો હતો. અને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દીધાં બાદ મહિલા બે બાળકો સાથે એકલી પડી જતાં અંતે પરિવારના સભ્યોને જાણ થતાં ઉક્ત શખ્સ હિતેશ અંધારિયા વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળ‌ની તપાસ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *