સુરતમાં ભાજપના નેતા એક મહિલા નેતા સાથે સ્વીમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળ્યાં જોવો વીડિયો અને તસવીરો થઈ વાયલર જોવો વીડિયો

ભાજપની પૂર્વ મહિલા કોર્પોરેટર કોમલ પટેલ અને સંદીપ દેસાઈની પુલમાં ન્હાતી તસવીરો લીક થઈ છે. બંને નેતાના સ્વીમિંગ પુલમાં સાથે ન્હાતાં ફોટા વાયરલ થતા જ ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.

સુરતમાં વાયરલ થયેલી કેટલીક તસવીરોથી ઉહાપોહ મચી ગયો છે. આ તસવીરો શોકિંગ છે. ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની તસવીરો વાયરલ થઈ છે. જોકે, તસવીરો એટલા માટે ચર્ચા જગાવે એવી છે કે તેમાં એક મહિલા નેતા પણ પુલમાં ન્હાતા દેખાય છે. ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના ફોટા વાયરલ થયા જ ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. બંને નેતાઓ પુલમાં એકસાથે જોવા મળ્યાં છે

તો બીજી તરફ, આ તસવીરો જાણી જોઈને વાયરલ કરાઈ હોય તેવો આરોપ કરાયો છે. આ તસવીરો સુરત એપીએમસીના પૂર્વ ચેરમેન રમણ જાની દ્વારા વાયરલ કરાયાનો આક્ષેપ મૂકાયો છે. હાલમાં જ રમણ જાનીએ વિવાદ થતાં રાજીનામું આપ્યું હતું. સંદીપ દેસાઈ હાસ APMC માં વાઈસ ચેરમેન છે.

પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈને આ બદનામ કરવાનું ષડયંત્ર છે. 5 વર્ષ પહેલાના પ્રવાસના ફોટા ક્રોપ કરી સોશિલ મીડિયામાં વાયરલ કરાયા છે. સંદીપ દેસાઈ પરિવાર સાથે પ્રવાસે ગયા હતા. જેમાં કેટલાક ફોટાને કાપી બદનામ કરાયા છે. સંદીપ દેસાઈ સુરત ભાજપ જિલ્લા.પ્રમુખ છે. કેટલાક તત્વો દ્વારા ફોટા ક્રોપ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા છે.

ભાજપની પૂર્વ મહિલા કોર્પોરેટર કોમલ પટેલ અને સંદીપ દેસાઈની પુલમાં ન્હાતી તસવીરો લીક થઈ છે. બંને નેતાના સ્વીમિંગ પુલમાં સાથે ન્હાતાં ફોટા વાયરલ થતા જ ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.

તો બીજી તરફ, આ તસવીરો જાણી જોઈને વાયરલ કરાઈ હોય તેવો આરોપ કરાયો છે. આ તસવીરો સુરત એપીએમસીના પૂર્વ ચેરમેન રમણ જાની દ્વારા વાયરલ કરાયાનો આક્ષેપ મૂકાયો છે.

સુરતમાં વાયરલ થયેલી કેટલીક તસવીરોથી ઉહાપોહ મચી ગયો છે. આ તસવીરો શોકિંગ છે. ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની તસવીરો વાયરલ થઈ છે. જોકે, તસવીરો એટલા માટે ચર્ચા જગાવે એવી છે કે તેમાં એક મહિલા નેતા પણ પુલમાં ન્હાતા દેખાય છે. ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના ફોટા વાયરલ થયા જ ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. બંને નેતાઓ પુલમાં એકસાથે જોવા મળ્યાં છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *