સુરતમાં ખ્યાતનામ બિલ્ડરના તેની જ પુત્રવધુ સાથેની નગ્ન તસ્વીરો યુવતીએ કહ્યું ચાલ મળવા આવ, આપણે ઘપાઘપ કરીશુ યુવક રૂમમાં ગયો બંને કપડાં કાઢીને શારીરિક સુખ માણ્યું જોવો વીડિયો
શહેરમાં સસરા અને પુત્રવધૂના સોશિયલ મીડિયામાં મોર્ફ કરેલા બીભત્સ ફોટો વાય૨લ થતા ચકચાર મચી ગઇ છે. આ પ્રકરણમાં સુરત સાઇબર સેલ દ્વારા વેલંજાની રામવાડી સોસાયટીમાં રહેતા તબીબ હરેશ બેલિડયાની ધરપકડ કરી છે. દોઠ વર્ષ પહેલાં એક નર્સે નોકરી છોડી હતી તે નર્સનો સીમકાર્ડનો દુરુપયોગ કરી એડિટેડ ફોટો ગ્રૂપમાં વાયરલ કર્યા હતા. આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
સુરત જિલ્લાના વેલંજા ખાતે રહેતા 50 વર્ષીય આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂનો મોર્ફ કરેલા બીભત્સ ફોટો સુરત સ્થિત મિત્રવર્તુળ ગ્રૂપમાં ફરતો થયો હતો. આ ઉપરાંત સ્થાનિક ચેનલ અને સ્થાનિક અખબારોના નામથી બ્રેકિંગ ન્યૂઝ તરીકે પ્લેટ બનાવી વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી.
ઘટનાને પગલે બિલ્ડરે ફરિયાદ દાખલ કરાવી હતી. જેની પોલીસ તપાસ થતા આ હરકત પાછળ વેલંજાના તબીબનો હાથ હોવાનું સામે આવ્યું હતું. બિલ્ડર દ્વારા પણ આ જ ડોક્ટર વિરુદ્ધ આક્ષેપો કરાયા હતા. આઇ.ટી. એક્ટ હેઠળ કામરેજ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. આ તબીબ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો હોવાની સાથે આ બિલ્ડર જે સોસાયટીમાં રહેતા હતા. આ તબીબનું પણ એક ઘર હોવાનું અને તેને લઇને માથાકૂટ ચાલી રહી હોઇ સીધી શંકા તેની ઉપર જ વ્યક્ત કરવામાં આવી હતી.
ડોકટરે અન્ય સીમકાર્ડનો ઉપયોગ કરીને બદનામ કરતો હતો. હાલ તો ડો. હરેશ બેલિડયાની ધરપકડ કરી હતી. બિલ્ડરે ફેસબુક ઉપર મૂકેલા પરિવાર સાથેના ગ્રૂપ ફોટોમાંથી માત્ર આ બિલ્ડર અને પુત્રવધૂનો ફોટો કટ કરી પુત્રવધૂના ચહેરા સાથે નીચે અર્ધનગ્ન સ્ત્રીનું શરીર પર મોર્ફ કરી દીધું હતું.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવતિઓ અને તેના સાથીઓ દ્વારા કોઇ યુવક કે આધેડને ફસાવવામાં આવે છે અને પહેલા તો તેની સાથે મિત્રતા કેળવી તેને મળવા બોલાવી તેના ગંદા ફોટો વીડિયો બનાવી કે શારીરિક સંબંધની માંગ કરી પછી આ વાતે તેને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને તેની પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે.
હાલ હનીટ્રેપનો કિસ્સો સુરતના વરાછામાંથી સામે આવ્યો છે. જેમાં એક દંપતીએ રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી 1.50 લાખ પડાવ્યા હતા. જે બાદ પીડિતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર દંપતીને ઝડપી પાડ્યું હતું.
મહિલાએ યુવકનો ટેલીફોન સંપર્ક કરીને ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો અને બળાત્કારની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. સુરતના વરાછામાં રેહતી રીના હીરપરાએ એક યુવકનો સંપર્ક કર્યો અને તેને પોતાની મીઠી વાતોમાં ફસાવી શરીર સબંધ બાંધવા વરાછા ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો.યુવક આવતા જ જ રીનાના સાગરીતો પોહચી ગયા અને ફોટો પાડીને તે ગુજારવા આવ્યો છે તેમ કહી ધાક ધમકી આપી. તેને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાને કારણે યુવક ગભરાઇ ગયો.
તેણે વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 29 તારીખના રોજ તેમના મોબાઈલ પર રીના હીરપરાનો મેસેજ આવ્યો અને પછી બંને વચ્ચે ચેટિંગ શરુ થયું હતું. જે બાદ રીનાએ યુવકને ફોન કરી મીઠી મીઠી વાતોમાં ફસાવી મળવા માટે બોલાવ્યા હતા. રીનાએ પીડિત યુવકને વરાછાની ભગીરથ સોસાયટીમાં આવેલાં એક મકાનમાં મળવા માટે બોલાવ્યા હતા. જ્યારે તે મકાનમાં પહોંચ્યા ત્યારે રીનાએ તેમની સાથે ગંદી હરકતો શરૂ કરી અને પછી ફોટા પાડીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યું.
આ દરમિયાન અચાનક ત્યાં તેનો સાગરિત દોડી આવ્યો અને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહીને માર માર્યો હતો. જે પછી 10 લાખ રુપિયા માંગ્યા અને આખરે અઢી લાખમાં પતાવટ થઈ. આ વાતથી ગભરાઈ ગયેલા યુવકે પોતાના સંબંધી પાસેથી 1.50 લાખ મંગાવીને ઠગ દંપતીને આપ્યા. જે બાદ બાકીના પૈસા માટે ઠગ બ્લેકમેઇલ કરી હેરાન કરી રહ્યા હતા, ત્યારે આખરે કંટાળી તેમણે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.