સુરતમાં યુવતીને હોટલમાં લઈ જઈ માણ્યું શરીર સુખ, બાદમાં કરાવ્યું ધર્માંતરણ, નિકાહ બાદ આરોપીના પિતા અને કાકાએ કર્યુ શારીરિક સુખ વીડિયો થયો વાયલર
ગત વર્ષ સુધી ગુરુગ્રામમાં કામ કરતી દિલ્હીની એક યુવતીને પહેલા નશીલી દવા પીવડાવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. બાદમાં આરોપી યુવકે બળજબરીપૂર્વક લગ્ન કર્યા બાદ છરી બતાવી યુવતીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.
એટલું જ નહીં યુવતીને આરોપી યુવકના બનેવીએ બળજબરીથી ગૌમાંસ પણ ખવડાવ્યું હતું. આરોપી યુવકના પિતા, કાકા અને અન્ય ઘણા લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની ફરિયાદ પર ગુરુગ્રામ પોલીસે ઝીરો એફઆઈઆર નોંધીને કેસને દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દીધો.
શું છે મામલોપીડિતાએ પોલીસને જણાવ્યું કે તે ગુરુગ્રામમાં કામ કરતી હતી, પરંતુ બાદમાં તેની નોકરી છૂટી ગઈ હતી. 21 જુલાઈ 2021ના રોજ ગુરુગ્રામના ઈફ્કો ચોકમાં સૈફ મોહમ્મદ નામના યુવક સાથે તેની મુલાકાત થઈ હતી. યુવકે નોકરી અપાવવાના બહાને તેનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. પછી તેણે ફોન પર વાત કરી. આ દરમિયાન તેણે તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. પીડિતા અલગ ધર્મ અને જાતિની વાત કરીને પોતાની માંગને નકારતી રહી.
પીડિતાએ જણાવ્યું કે 6 સપ્ટેમ્બર 2021ના રોજ સૈફ મોહમ્મદે રડતાં રડતાં કહ્યું કે તે તેને છેલ્લીવાર મળવા માંગે છે. તે બિહાર જઈ રહ્યો છે. આ સમયે તે નવી દિલ્હી સ્ટેશન પર યુવકને મળવા ગઇ હતી. અહીં યુવકે તેને નશીલો પદાર્થ પીવડાવીને દિલ્હીના પહાડગંજની એક હોટલમાં લઇ ગયો હતો.
સવારે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે સંપૂર્ણ નગ્ન હતી. જ્યારે તેણે યુવક પર બૂમાબૂમ કરી તો આરોપી સૈફે તેને જણાવ્યું કે તેણે રાત્રે ત્રણ વાર તેની સાથે રેપ કર્યો છે અને તેનો વીડિયો પણ બનાવ્યો છે. આ પછી આરોપીએ તેની સાથે અનેક વખત ગુજાર્યો હતો.
ત્યાંથી આરોપી બળજબરીથી તેને પોતાના બિહાર સ્થિત ઘરે લઇ ગયો હતો. ત્યાં છરીની અણીએ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન યુવકના પિતા અને અન્ય યુવકોએ પણ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. બાદમાં યુવતિને યુવકની ફોઈના ઘરે જ યુવકે બંધક બનાવી લીધી હતી.
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે સૈફની કાકીએ પણ તેને બળજબરીથી ગૌમાંસ ખવડાવ્યું હતું. તેના કાકાએ તેના પર ગુજાર્યો હતો.શહેરમાં છેલ્લા ઘણા સમયથી મુંબઇ, દિલ્હી, બંગાળ અને આસામ સહિતના શહેરોમાંથી રૂપલલનાઓને લાવી સેક્સ રેકેટ ચલાવવાનો કારોબાર ફુલી ફાલી રહ્યો છે. ત્યારે ગુરૂવારે મોડી થલતેજની એક હોટલના રૂમમાં પીધેલી હાલતમાં રૂપલલના અને 3 યુવકો વચ્ચે ઝગડો થતા યુવકોએ રૂપલલનાને માર માર્યો હતો.
અમદાવાદ થલતેજની એવલોન હોટલના રૂમમાં પીધેલી હાલતમાં રૂપલલના અને 3 યુવકો વચ્ચે ઝગડો થયો હતો. યુવકોએ રૂપલલનાને અસહ્ય માર માર્યો હતો. બૂમાબૂમ થતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે યુવતીપીધેલી હાલતમાં હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે સામે પક્ષે રૂપલલનાની ફરિયાદના આધારે 3 યુવકો સામે મારામારીનો ગુનો નોંધાયો હતો. થલતેજની એવલોન હોટલના રૂમમાંથી એક યુવતીએ બુધવારે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવ્યું કે, 3 યુવકોએ તેને બહુ માર માર્યો છે. જ્યારે એવલોન હોટલના સ્ટાફે તે ત્રણેય યુવકોને ભગાડવામાં મદદ કરી છે
આ મેસેજના આધારે વસ્ત્રાપુર પોલીસ મહિલા કર્મીઓ સાથે હોટલે પહોંચી ત્યારે એક યુવતી હાજર હતી. તેને કપાળે લોહી નીકળતું હતું તેમજ શરીરના અન્ય ભાગે ઈજાના નિશાન હતા.આ યુવતી પીધેલી હાલતમાં હોવાથી તેને પોલીસ સ્ટેશન લઈ જઈ પીધેલાનો કેસ કરી તેની ધરપકડ કરી હતી.
તમને જણાવી દઈએ કે જ્યારે સામે પક્ષે યુવતીએ તેની સાથે મારામારી કરીને ભાગી ગયેલા 3 યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ગત બુધવારે રાતે એક યુવકે તેને ફોન કરીને અખબારનગર પેટ્રોલ પંપ પાસે બોલાવી હતી.ત્યાંથી તેને બાઈક પર થલતેજની એવલોન હોટલના રૂમમાં મૂકી ગયો હતો. હોટલના રૂમમાં 3 યુવકો હતા.
ત્યાં યુવતી થોડીવાર રોકાયા બાદ તે ત્રણેયે પીને યુવતી સાથે ઝઘડો કરી માર મારી ગાળો બોલવા લાગ્યા હતા. યુવતીએ પોલીસને ફોન કરતા ત્રણેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. યુવતીની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે નાસી છૂટેલા ત્રણેય યુવકો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.રૂપલલના રાતે 10 વાગે હોટલના રૂમમાં ગઈ તેના બે કલાક બાદ મારા મારી થઇ હતી.
તમને જણાવી દઈએ કે જ્યાં તેમની વચ્ચે શરીરસુખ માણ્યા બાદ પૈસા બાબતે અથવા તો પીને તેની સાથે જોર જબરજસ્તી કરવા બાબતે મારામારી થઇ હોવાની શંકા પોલીસ સેવી રહી છે. હોટલ એવલોનના રૂમ સુધી રૂપલલનાને ગ્રાહકો પાસે લઈ જનાર યુવકનું નામ-મોબાઈલ નંબર યુવતીએ પોલીસને આપ્યા હતા.
ત્રણેય ગ્રાહક હોટલના રૂમમાં આવ્યા હોવાથી હોટલના સીસીટીવી ફૂટેજમાં તેમની તસવીરો કેદ થઇ છે જોકે ત્રણે યુવકના આઈડી લીધા કે નહીં તે હજુ સુધી પોલીસ ફોડ પાડી શકી નથી. પોલોસ પણ બીજી તરફ એવલોન હોટલના સ્ટાફ અને સંચાલકોને બચાવવાના મૂડમાં હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે હોટલમાં ચાલતા આવા ગોરખ ધંધા સામે પણ ઉચ્ચ અધિકારીઓ ભૈદી મૌન સેવી રહ્યા છે.
હોટલના રૂમમાં 3 યુવકો હતા, ત્યાં યુવતી થોડીવાર રોકાયા બાદ તે ત્રણેયે દારૂ પીને યુવતી સાથે ઝઘડો કરી માર મારી ગાળો બોલી હતી. યુવતીએ પોલીસને ફોન કરતા ત્રણેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. યુવતીની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે નાસી છૂટેલા ત્રણેય યુવકો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.
રૂપલલના રાતે 10 વાગે હોટલના રૂમમાં ગઈ તેના બે કલાક બાદ મારા મારી થઇ હતી. જ્યાં તેમની વચ્ચે શરીરસુખ માણ્યા બાદ પૈસા બાબતે અથવા તો દારૂ પીને તેની સાથે જોર જબરજસ્તી કરવા બાબતે મારામારી થઇ હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ આદરી છે.હોટલ એવલોનના રૂમ સુધી રૂપલલનાને ગ્રાહકો પાસે લઈ જનાર યુવકનું નામ-મોબાઈલ નંબર યુવતીએ પોલીસને આપ્યા હતા. ત્રણેય ગ્રાહક હોટલના રૂમમાં આવ્યા હોવાથી હોટલના સીસીટીવી ફૂટેજમાં તેમની તસવીરો કેદ થઇ હોવાથી પોલીસે તેના ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.