સુરતમાં 14 વર્ષની પ્રેમિકાને ઓડિસાથી ભગાડી પ્રેમી લાવ્યો સુરત પછી ને પછી એવી ઘટના ઘટી કે વાંચીને હચમચી જશો જોવો વીડિયો

14 વર્ષની પ્રેમિકાને 23 વર્ષના યુવાને ઓડિશાથી ભગાવી લાવી સાથે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. લુમ્સ ખાતામાં કામ કરતો અને લીંબાયત મદનપુરામાં રહેતો સિબારામ 9 વર્ષ નાની પ્રેમિકાને ભગાડી અઠવાડીયા પહેલા જ સુરત આવ્યો હતો. ઘર નજીક રહેતા પિતા બુધવારે રાત્રે યુવાનના ઘરે પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ લટકતા મળ્યા.

લુમ્સ ખાતામાં કામ કરતો અને લીંબાયત મદનપુરામાં રહેતો સિબારામ 9 વર્ષ નાની પ્રેમિકાને ભગાડી અઠવાડીયા પહેલા જ સુરત આવ્યો હતો. ઘર નજીક રહેતા પિતા બુધવારે રાત્રે યુવાનના ઘરે પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ લટકતા મળ્યા.

જન્માષ્ટમીના તહેવારના દિવસે જ અલગ અલગ ચાર અકસ્માતમાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર ચાર વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક પાછળ કાર ઘૂસતા સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો હતો.

અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત થયું છે. તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે. તમામ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ અસલાલી પાસે અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. ખેડાના રડું ગામના પટેલ પરિવારને નડ્યો . ડોકટર્સ સહિત 3 લોકોના થયા મૃત. એકને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. રોડ ઉપર ઉભેલ ડમ્પર પાછળ કાર ઘૂસતા અકસ્માત થયો હતો.

અમદાવાદ એસ.જી. હાઇવે પર લોડિંગ રિક્ષાની ટક્કરથી મહિલાનું મૃત્યુ થયું છે. સરખેજ લકી એસ્ટેટ-સાબર હોટેલ પાસેની ઘટના. મહિલાને અકસ્માત બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાનું સારવાર દરમ્યાન થયું . એસ.જી. હાઇવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ રાત્રી દરમિયાન હીટ અન્ડ રનની ઘટના ઘટી હતી. લીમખેડા સર્કીટ હાઉસ નજીક રેતીના ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું થયું છે. બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. એકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ મા ખસેડાયો છે. ડમ્પર ચાલક બાઈકને 500 મીટર સુધી ઘસડીને લાવ્યો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મુકી થયો ફરાર. ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *