સુરતમાં ફોઇની દીકરીને જ પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરું વીડિયો ઉતારી ને બેલ્કમેલ કરી ને રોજ રોજ યુવક તેની સાથે શારીરિક સુખ માણ્યું જોવો વીડિયો
શહેરના કતારગામમાં રહેતી યુવતીને તેના મામાના છોકરાએ જ પ્રેમજાળમાં ફસાવી હતી. ફક્ત એટલું જ નહી તેણે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે આ શારીરિક સંબંધનો વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો દ્વારા તેયુવતીને બ્લેકમેલ કરતો હતો.
તે કહેતો હતો કે યુવતી જો આ સંબંધો અંગે કોઈને પણ જણાવશે તો વિડીયો વાઇરલકરી દેશે. આમ તેણે વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને તેને તરછોડી દીધી હતી.
સુરતના કતારગામના રહેવાસી હેમંત પાલા ધારૈયાએ તેના ફોઈની 25 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. હેમંતે યુવતીને લગ્નની લાલચ આપીને ભરોસો કેળવ્યો હતો. છેલ્લા સાત મહિનાથી તેણે આ ભરોસો દઈ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેનું શારીરિક શોષણ કર્યુ હતુ.
શારીરિક સંબંધો દરમિયાનની અંતરંગ પળોનો વિડીયો પણ બનાવ્યો હતો. છેવટે ધરાઈ ગયા બાદ તેણે લગ્ન (Surat-rape-fraud)કરવાની ના પાડી દીધી હતી. ફક્ત એટલું જ નહી તેણે આ વિડીયોના આધારે ધમકી આપી હતી કે હું લગ્ન તો નહી જ કરુ, પરંતુ તેને જ્યારે ઇચ્છા થાય ત્યારે તેણે હાજર થવુ પડશે.
છેવટે યુવતીએ આ બ્લેકમેઇલિંગને વશ ન થવાનો નિર્ણય લેતા પોલીસનું શરણુ લીધુ હતુ. પોલીસે આ મુદ્દે ફરિયાદ ન લેતા તેણે સામાજિક કાર્યકરો સાથે જાહેરમાં આવીને વિરોધ કર્યો હતો. છેવટે પોલીસ કમિશ્નર કચેરીમાં રજૂઆત કર્યાના અંતે કતાર ગામમાં પોલીસમાં તેની ફરિયાદ નોંધાઈ હતી. આમ યુવતીઓ પર બળાત્કારની સાથે લગ્નની લાલચ આપીને તેના શારીરિક શોષણના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે.
તેની સામે પોલીસની નિષ્ક્રિીયતા એવી છે કે પહેલા તો તે આ પ્રકારની ફરિયાદ પર ધ્યાન જ આપતી નથી. છેવટે મોટો હોબાળો થાય ત્યારે તે આ બાબતને નોંધે છે. યુવતીઓથી લઈને સ્ત્રીઓએ આ મામલે લાંબી લડાઈ લડવી પડે છે. આ કિસ્સામાં વાત છેક પોલીસ કમિશ્નર સુધી ગયા પછી પોલીસે કેસની નોંધણી કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.