સુરતમાં કાફેમાં કપલબોક્સમાં સગીરા સાથે શારીરિક સુખ માણ્યું પછી થયું એવુકે સગીરા સાથે થઈ ગયો મોટો કાંડ, પાડોશીએ કર્યા એવા હાલ કે….જોવો વિડિયો
સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. લિંબાયતમાં રહેતી સગીરાને આંજણા ફાર્મના કારખાનામાં સાથે કામ કરતા યુવકે કોફી પીવાના બહાને લિંબાયત-મીઠીખાડીના કાફેના કપલબોક્સમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી આચર્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આંજણા ફાર્મ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના કારખાનામાં આરોપી યુવક કામ કરતો હતો. આ કારખાનામાં જ કામ કરતી 15 વર્ષીય સગીરા સાથે તેની આંખ મળી હતી. આરોપી સગીરા સાથે લોભામણી વાતો કરીને પોતાના પ્રેમમાં ફસાવી હતી. બપોરના સમયે કારખાનામાં જમવાની રિસેસ પડતા આરોપીએ સગીરાને કોફી પીવા જવાની વાત કરી હતી. અન્ય કર્મચારીઓ પણ આવતા હોવાનું કહી નિખિલ સગીરાને રિક્ષામાં બેસાડી લિંબાયત-મીઠીખાડી ખાતે આવેલા વેલેન્ટાઇન કાફેમાં લઇ ગયો હતો.
કોફી પીવા માટે કારખાનામાં સાથે કામ કરતો અનિલ અને સોનલ પણ તેઓ સાથે આવ્યા હતા જો કે, બાદમાં તેઓ જતાં રહ્યા હતા. આરોપ છે કે, આ દરમિયાન કાફેના કપલ બોક્સમાં સગીરા સાથે બળજબરી કરી હતી અને આચર્યું હતું. બાદમાં અર્ધબેહોશ હાલતમાં આરોપી તેણીને રિક્ષામાં લઇ કારખાને પહોંચ્યો હતો.
બીજી તરફ સગીરાની હાલત અંગે માતાને જાણ થતાં સગીરાએ તમામ હકીકત જમાવી હતી. જે સાંભળી સગીરાની માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સલાબતપુરા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કાફેના સંચાલકની પણ ભૂમિકા ચકાસી રહી છે.
રાજ્યમાં આજકાલ મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. આરોપીઓને જાણે હવે કાયદાનો કોઈ ભય જ રહ્યો ન હોય તેમ મહિલાઓ પર બળાત્કારના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરતમાં એક સગીરા સાથે પાડોશીએ અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. વાસી ઉત્તરાયણના દિવસે ઉધનામાં ટેરેસ પર સૂકવવા નાંખેલા કપડાં લેવા ગયેલી સગીરા સાથે પડોશી યુવકે અડપલાં કર્યા હતા. ભારે હંગામો થતા યુવકે માફી માંગ્યા બાદ ફરી યુવતીની હેરાનગતિ શરૃ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ઉધનાના ભીમનગર ખાતે પાલિકાના આવાસમાં રહેતા મધ્યપ્રદેશના બાબુભાઇ રહે છે. મજૂરી કામ કરતા બાબુભાઇને ચાર સંતાનો છે. જે પૈકી 14 વર્ષની પુત્રી ધો.7 સુધી ભણી છે અને હાલ ઘરે જ રહે છે. ગત તા.15મીએ સવારે સાંજે સગીરા બિલ્ડિંગના ટેરેસ પર સૂકવવા મુકેલા કપડાં લેવા ગઇ હતી.
અહીં ટેરેસ પર પડોશમાં રહેતો ભારત રઘુ નામનો યુવક ધસી ગયો હતો. એકલતાનો લાભ લઇ ભારતે સગીરા સાથે બળજબરી અડપલાં કર્યા હતા. છેડતીને પગલે સગીરાએ બૂમાબૂમ મચાવી દેતા લોકો ધસી આવ્યા હતા. જે-તે સમયે ભારતે માફી માંગી લેતા સમાધાન થઇ ગયું હતુ.
જોકે, છેલ્લાં કેટલાંક દિવસથી ભારતે ફરી પોત પ્રકાશ્યું હતુ. સગીરાના ઘર પાસે આંટાફેરા મારવા સાથે હેરાનગતિ પણ શરૃ કરી હતી. જેથી આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ઉધના પોલીસે ભારત રઘુ (રહે- એસએમસી આવાસ, ભીમનગર, ઉધના) સામે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ આદરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.